ગરમી લાગતા મહિલાએ રૂમનો દરવાજો ખોલીને ઊંઘી તો રાત્રે થયું એવું કે જાણીને તમે પણ ચોકી જશો……

Uncategorized

રાજ્યમાં હવે ગુનાઓનું પ્રમાણ દિવસે દિવસે વધતું જોવા મળી રહ્યું છે.આટલું જ નહિ પરંતુ રાજ્યના ઘણા વિસ્તારોમાંથી હવે મહિલાઓની છેડતી અને બળાત્કાર જેવા અનેક કિસ્સાઓમાં વધારો થવા લાગ્યો છે.આટલું જ નહિ પરંતુ આવા કિસ્સાઓ હવે સમાજ માટે એક ગંભીર પણ સાબિત થઇ રહ્યા છે.જયારે કેટલાક આરોપીઓ આવી બાબતોમાં વધારે જોર આપી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે હાલમાં જ આવો એક કિસ્સો રાજ્યમાંથી સામે આવ્યો છે,જેમાં એવું જાણવા મળી રહ્યું છે કે નશામાં ધૂત યુવકે એર હોસ્ટેસ યુવતીની છેડતી કરી હોવાનું સામે આવ્યું છે.જેમાં એવું કહેવામાં આવે છે કે વોશરૂમ કરવાના બહાને ઘરમાં ઘુસી યુવતીની છેડતી કરી હોવાનું જણાય છે.જે હાલમાં તેના પર વધારે તપાસ થઇ રહી છે.

એવું કહેવામાં આવે છે કે એક વિસ્તારમાં રહેતી એક યુવતી ગત દિવસોમાં રાત્રીના સમયે પોતાના ઘરે હતી.હવે દરેક વ્યક્તિ જાણે છે કે હાલમાં ગરમીનો સમય છે,અને ગરમીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.આવી સ્થિતિમાં યુવતી પોતાના ઘરનો દરવાજો ખુલ્લો મુકીને પોતાના ઘરમાં ઊંઘી હતી.આ દરમિયાન મોડી રાતે યુવતીને કોઈ તેને અડતું હોય તેવું લાગ્યું હતું.

આવી સ્થિતિમાં તે અચનાક જાગી ગઈ હતી.આ સમયે જોયું કે એક શખ્સ દોડીને યુવતીના ઘરમાંથી બહાર ભાગી રહ્યો હતો.આ સમયે ગભરાયેલી યુવતીએ બુમો પડી હતી,જેથી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.આટલું જ નહિ પરંતુ ઘરમાં ગુસી ગયેલા શખ્સને ઝડપી પણ પાડ્યો હતો.જયારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે આ શખ્સે એવી રજુઆત કરી હતી કે બધા વિચારતા રહી ગયા હતા.

આરોપી એવું જણાવી રહ્યો હતો કે તે યુવતીના ઘરમાં વોશરૂમ કરવા માટે આવ્યો હતો.જયારે બીજી બાજુ યુવતી એવું જણાવી રહી છે કે આ આરોપીએ પોતાની સાથે શારીરીક અડપલા કર્યા હોવાની રજુઆત કરતી જોવા મળી રહી છે.આવી સ્થિતિમાં પોલીસને જાણ કરવામાં આવી હતી.અને પોલીસ પણ ગંભીરતા સમજી ત્યાં આવી ગઈ હતી.

પોલીસ એવું જણાવી રહી છે કે હાલમાં મહિલાએ શારીરીક અડપલા કાર્ય હોવાનું જણાવી રહી છે.જયારે આરોપી સામે ફરીયાદ પણ નોંધવામાં આવી છે.જેમાં હાલમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે,પરંતુ પોલીસ આ સમગ્ર ઘટના અંગે વધારે તપાસ કરવા માટે જોડાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *