સુહાગરાતના દિવસે સાસુએ કીધું જા મારા ચારેય દીકરાઓને ખુશ કર બધાની સાથે સબંધ બનાવ અને …….

Uncategorized

દરેક વ્યક્તિ જાણે છે કે લગ્નજીવનના સબંધો હમેશા એકબીજાના વિશ્વાસ પર ટકી રહે છે.જયારે લગ્નજીવનમાં એકબીજા પર વિશ્વાસ ઓછો થવા લાગે ત્યારે અનેક તકરારો પણ ઉભા થવા લાગે છે.જયારે લગ્ન પણ ત્યારે જ થાય છે જયારે યુવક અને યુવતી એકબીજાને સારી રીતે પસંદ કરતા હોય છે.આટલું જ નહિ પરંતુ યુવતી અને યુવકના પરિવાર પણ એકબીજા પર ઘણો વિશ્વાસ રાખતા હોય છે.

તમને જણાવી દઈએ કે આજના સમયમાં લગ્ન જીવનમાં અમુક સમયે છેતરપિંડી થઇ જતી હોય છે.આજે આવો જ એક છેતરપીંડીનો કિસ્સો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે,જેમાં એવું સામે આવ્યું છે કે 19 વર્ષીય મહિલાને સાસરિયાઓએ નાનો છોકરો બતાવ્યો હતો,પરંતુ જયારે લગ્ન મોટા છોકરા સાથે કરાવી દીધા હતા.

આટલું જ નહિ પરંતુ લગ્ન પછી સાસુ-સસરા એવું જણાવતા હતા કે લગ્ન ભલે એક સાથે કર્યા છે,પરંતુ ચાર પુત્રોને તારે ખુશ કરવા પડશે,એટલે કે ચાર પુત્રો સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.તમને જણાવી દઈએ કે લગ્ન પછીના બે મહિના સુધી આવતું સતત ચાલતું રહ્યું જેથી આખરે પીડિત મહિલા પોલીસ સ્ટેશન આવી અને સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.

જયારે મહિલાએ પણ પોલીસને આ વાતની જાણ કરાવી ત્યારે પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.વધુમાં આ મહિલાએ પોલીસને જણાવ્યું કે લગ્નના સમયે સાસરિયાઓએ તેમની સાથે મોટી છેતરપીંડી કરી છે.જેમમાં લગ્ન કરવાના બીજા સાથે નક્કી થયા અને લગ્ન બીજા સાથે કરવી દીધા હતા.જયારે આ મોટો દીકરો હમેશા દારૂના નશામાં જોવા મળતો હોય છે.

લગ્ન પછી ખબર પડી કે લગ્ન બીજા સાથે થઇ ગયા છે ત્યારે પોતે માતાપિતા અને સમાજમાં ડરથી લગ્ન જીવન સ્વીકારી લીધું હતું.પરંતુ જ્યારે લગ્ન પછી સાસુએ એવું જણાવ્યું કે ચાર પુત્રોને તારે ખુશ રાખવા મળશે,ત્યારે આ બાબત ઘણી દુખદ હતી.જયારે મહિલાએ જણાવ્યું કે પતિ સિવાય બીજા કોઈ સાથે સંબંધ નહિ રાખે ત્યારે સાસુ-સસરાએ તેને માર પણ માર્યો હતો.

થોડા દિવસો સુધી ઘરના દરેક સભ્યોની આ માનશીક અને શારીરિક ત્રાસથી તે વધારે કંટાળી ગઈ હતી.આવી સ્થિતિમાં અંતે પોતે પોલીસ સ્ટેશન આવી હતી.અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.વધુમાં એવું પણ સામે આવ્યું છે કે સાસુએ દહેજમાટે આશરે ત્રણ લાખ રૂપિયા પણ લઇ આવવા જણાવ્યું હતું.પીડિતાએ સાસુ,પતિ સહિત 6 લોકો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે,ત્યારે પોલીસે પણ આની વધુ તપાસ માટે કાર્યવાહી કરી છે,જયારે આ મહિલાએ થોડા મહિના પહેલા લગ્ન કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *