બે દીકરીઓની માતા પર વીજળી પડતા થયું મોત,ઓમ શાંતિ લખીને શ્રદ્ધાજલિ આપો……

Uncategorized

રાજ્યમાં હાલ ફરી એકવાર વરસાદી માહોલ ઉભો થઇ ગયો છે,જયારે રાજ્યના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પણ પડતો જોવા મળી રહ્યો છે,તો ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે જોરદાર વરસાદનું આગમન થયેલું જોવા મળી રહ્યું છે,પરંતુ તમને જણાવી દઈએ કે વરસાદને લઈને અમુક સમયે કેટલાક એવા પણ કિસ્સાઓ હવે સામે આવતા થઇ ગયા છે,જે અમુક સમયે કુદરતી ઘટનાઓ ઉભી થાય છે.

આજે આવો જ એક કિસ્સાઓ સામે આવ્યો છે જે બનાસકાંઠાના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે,જેમાં એવું સામે આવ્યું છે કે ગત મોડી રાત્રે આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો હતો.જયારે આ સમયે એક સોસાયટી પાસે એક રહેણાંક મકાનમાં આકાશી વીજળી પડી હતી,જેમાં એક મહિલાનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે વીજળી જોરદાર અવાજ સાથે આ મકાન પર પડી હતી.જયારે આ વીજળી પડી ત્યારે તેની અસર પણ ઘણા આજુબાજુના મકાનો સુધી જોવા મળી હતી.પરંતુ જે ઘર પર વીજળી પડી તે ઘરની એક મહિલાનું મોત થયું હતું.સામાન્ય રીતે જોવામાં આવે તો ઘણા લાંબા સમય પછી વરસાદ તો પડતો જોવા મળ્યો પરંતુ આ એક ઘટના પણ સામે આવી ગઈ છે.

એવું કહેવામાં આવે છે કે જયારે અચાનક વીજળી મહિલા પર પડી ત્યારે તેનું ઘટના સ્થળે જ કરુણ મોત થઇ ગયું હતું.એવું કહેવામાં આવે છે કે આ મહિલા બે બાળકીની માતા પણ હતી,પરંતુ અચનાક આ મોતથી બે માસૂમ દીકરીઓએ માતાની છત્રછાયા ગુમાવી છે.જ્યરે પરિવારમાં પણ એક દુખની લાગણી ઉભી થઇ છે.

હાલમાં તો એવું કહેવામાં આવે છે કે આ મહિલાની લાશને ત્યાની એક સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપવામાં આવ્યો છે.જયારે આ સમગ્ર ઘટના મોટી રાત્રે થઇ હતી,જયારે આ વીજળી પડી ત્યારે તે વિસ્તારમાં એક ડરનો માહોલ ઉભો થઇ ગયો હતો.જયારે આ મોતના સમાચાર સામે આવી ગયા ત્યારે લોકોમાં ભયનો માહોલ ઉભો થઇ ગયો હતો.

તમને જણાવી દઈએ કે આ પહેલી ઘટના આવી નથી,પરંતુ આવી ઘટના અન્ય જિલ્લાઓમાંથી પણ સામે આવી ગઈ છે,એવું કહેવામાં આવે છે કે વિજળી પડવાની ઘટના મોટા ખડબાના એક વિસ્તારમાંથી પણ સામે આવી છે.જ્યાં એક ખેડૂત અને તેની સાથેના બે બળદનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે,

જયારે અમરેલી જિલ્લાના એક વિસ્તારમાંથી પણ આવી જ ઘટના સામે આવી છે,જેમાં એક ખેડૂત પોતાના ખેતરમાં કામ કરતા હતા,આ સમયે વિજળી પડી હતી,જેમાં તેમનું ઘટનાસ્થળે મોત થયું હતું.જયારે આ ઘટના પછી ઘણા લોકો ડરી ગયા છે.જયારે પણ વરસાદ પડે છે ત્યારે ચહેરા પર ખુશી તો જોવા મળે છે,પરંતુ મનમાં એક ડર પણ રહેવા લાગ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *