પતિ બહાર જતા સસરાએ પુત્રવધુને કીધું તારો પતિ નથી તો ચાલ મારી સાથે ……………

Uncategorized

રાજ્યમાં હવે સતત મહિલાઓ સાથે થતા શારીરિક ત્રાસના કીસ્સોઓંમાં વધારો થઇ રહ્યો છે.આટલું જ નહિ પરંતુ ઘણા એવા પણ કિસ્સો સામે આવતા થઇ ગયા છે જેમાં યુવતીઓને કોઈ અન્ય વ્યક્તિ કરતા ઘરના જ કોઈ અન્ય સબંધીઓ ત્રાસ અને શારીરિક શોષણ કરતા હોય.તમને જણાવી દઈએ કે આવા કિસ્સાઓ સમાજ માટે એક ગંભીર સાબિત થઇ રહ્યા છે,પરંતુ તેમાં ઘટાડો થવાને બદલે સતત વધારો જોવા મળી રહ્યો છે.

આજે આવો જ એક કિસ્સો વડોદરાના કે વિસ્તારમાંથી સામે આવ્યો છે,જેમાં પિતા સમાન સસરાએ પતિની ગેરહાજરીમાં પુત્રવધુને શારીરિક સુખ આપવાની વાત કરી હોવાનું જણાવી અડપલા કાર્ય હોવાનું સામે આવ્યું છે.એવું કહેવામાં આવે છે કે પતિ કામથી બહાર થતો ત્યારે મહિલાના સસરા તેમની એકલતાનો લાભ લેવાની કોસિસ કરતો હતો.

એવું પણ સામે આવ્યું છે કેવ પતિ જયારે ઘરમાં ન હોય ત્યારે હમેશા પોતાની પુત્રવધુને બ્લુ ફિલ્મ જોવા માટે પણ જણાવતા હતા આ ઠરકી સસરા.એવું કહેવામાં આવે છે કે આ યુવતીના લગ્નના આશરે સાત વર્ષ થઇ ગયા છે.જયારે લગ્નના થોડા વર્ષો પછી સાસરિયાંઓ ત્રાસ આપવા લાગ્યા હતા.આટલું જ નહિ પરંતુ યુવતીને હમેશા 25 લાખ રૂપિયા લઇ આવા માટે પણ જણાવતા હતા.જયારે આવી રીતે ઘણીવાર ત્રાસ આપતા હતા.

તમને જણાવી દઈએ કે આ યુવતી હાલમાં એક બાળકની માતા પણ છે,જયારે તેમનો પતિ થોડા સમયથી ધંધા અર્થે બહાર ગયો હતો.ત્યારે સસરા અને દિયર દીકરીને લેવાના બહાને યુવતી સાથે શારિરીક અડપલાં પણ કરતા હતા.આટલું જ નહિ પરંતુ સસરા એવું પણ જણાવતા હતા કે તારો પતિ હાજર નથી તારી શારીરિક જરૂરિયાત કોણ પૂરી કરશે.તું આ ફિલ્મ જો એવું પણ જણાવતા હતા.

જયારે આ સમગ્ર બાબત અંગે યુવતીએ પતિને જણાવ્યું ત્યારે પતિ પણ વધારે કોઈ સારો જવાબ આપતો ન હતો.જયારે થોડા સમય પહેલા ઘરમાં ઝગડો થયો હોવાથી યુવતી દીકરીને લઇ પિયર જતી રહી હતી.ત્યારે પતિ દીકરીને લઇ જાઉં છું બીજા દિવસે પરત મૂકી જઇશ તેમ કહી દીકરીને લઇ ગયો હતો.જોકે 10 દિવસ સુધી તેને પરત મુકવા આવ્યો ન હતો.આથી સમાજના લોકોએ બન્ને વચ્ચે સમાધાન કરાવ્યુ હતુ.

પરંતુ પહેલાંની જેમ જ સસરા ફરી છેડતી કરવા લાગ્યા હતા,જેથી મહિલા કંટાળીને પોલીસ મથકે પતિ સહિતના દરેક સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે.મહિલા પોતાની ફરિયાદમાં જણાવી રહી છે કે તેના સસરા હમેશા તેમની સાથે ખરાબ વર્તન કરતા આવ્યા છે.આટલું જ નહિ પરંતુ તે હમેશા તેમની સાથે શારીરિક અડપલા પણ કરતા હતા.ઘણીવાર પાસે આવીને સ્પર્શ કરવા લાગી જતા હતા.

એક દિવસએ તો જયારે પતિ ઘરમાં ન હતો ત્યારે મોકો જોઈને સસરા તેના રૂમમાં આવી ગંદી રીતે જોવા લાગ્યા હતા.આટલું જ નહિ પરંતુ તે શારીરિક જરૂરિયાત પૂરી કરવા માટે જણાવતા હતા.જેમાં અમુક સમયે ખરાબ ફિલ્મ જોવા માટે પણ દબાણ કરતા હતા.ઘણીવાર મહિલા તેમની પર વધારે ગુસ્સો પણ કરતી પરંતુ ઘરમાં તેમનો સાથ આપવા માટે કોઈ ન હતું.જેથી આ દરેક સભ્યો પોતાની મરજીથી તેનો લાભ લેવા હતા.હાલમાં તો પોલીસ આ સમગ્ર બાબત ગંભીર સમજી તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *