સુરતમાં યુવકે લગ્ન પહેલા શરીર સુખ માળવ્યું, પિતાએ સગાઈ તોડી તો બન્યું એવું કે જાણીને…

Uncategorized

પ્રેમ અને પ્રેમ લગ્ન સાથે જોડાયેલ અનેક કિસ્સાઓ રોજ સમાચારોમાં જોવા મળતા હોય છે,આજના સમયમાં યુવાનો હમેશા પ્રેમ લગ્ન કરવા માટે વધારે ઈચ્છા ધરાવતા હોય છે,આવી સ્થિતિમાં યુવતી કે યુવક હમેશા પ્રેમ સબંધો ધરાવતા હોય છે,પરંતુ તમને જણાવી દઈએ કે પ્રેમ સબંધોને દરેક પરિવાર અપનાવતો નથી.આવી સ્થિતિમાં ઘણીવાર ધાર્યા કરતા અલગ થઇ જતું હોય છે.

આજે પ્રેમ સબંધો સાથે જોડાયેલ એક જોરદાર કિસ્સો સુરતના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે.મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે અહીના એક વિસ્તારમાં રહેતી યુવતીએ તેના જ ઘરના બાજુમાં રહેતા યુવક સાથે પ્રેમ સબંધોમાં જોડાઈ હતી.તેમના આ પ્રેમ સબંધો ઘણા સમયથી ચાલતા હતા,જયારે પરિવારને જાણ થઇ ત્યારે આ પ્રેમીઓને પણ અપનાવી લીધા હતા.

એવું કહેવામાં આવે છે કે યુવતીના પિતાએ બંનેની સગાઇ પણ કરાવી દીધી હતી.આ પછી વારંવાર યુવતી યુવકના ઘરે આવતી જતી હતી.પરંતુ બંનેના લગ્ન ન થયા હોવા છતાં યુવકે યુવતી સાથે શારીરિક સબંધ રાખ્યા હતા.જયારે એવું કહેવામાં આવે છે કે આ સબંધો યુવતીના વિરુધ કરવામાં આવ્યો હતો.આખરે આ વાત અંગે યુવતીના પિતાને જાણ થઇ ત્યારે આ સગાઇ તોડી નાખી હતી.

તમને જણાવી દઈએ કે યુવતી સાથે જબરજસ્તી રીતે શરીર સબંધો રાખ્યા હોવાથી યુવતીના પિતાએ પોલીસ મથકમાં જઈને યુવક સામે ફરિયાદ નોંધાવી હતી.હાલમાં તો પોલીસ આ અંગે વધારે તપાસ કરી રહી છે.એવું કહેવામાં આવે છે કે આ યુવતી આશરે 15 વર્ષીય છે,પરંતુ તે બાજુના યુવક સાથે પ્રેમ સબંધો ધરાવતી.આવી સ્થિતિમાં સમાજના ડરે બંનેની સગાઇ પણ કરી હતી.

પરંતુ યુવકે આ યુવતી સાથે મરજી વિરુદ્ધ જબરજસ્તી કરી હતી.એટલું જ નહિ પરતું આવું કાર્ય આશરે ત્રણવાર કરીને બળાત્કાર ગુજાર્યો હતો.આખરે યુવતીએ આ સમગ્ર બાબત પિતાને જણાવી હતી.જયારે આ વાતની જાણ થઇ ત્યારે પિતાના પગ નીચે રહેલી જમીન પણ સરકી ગઈ હતી.આખરે સગાઇ કરી હોવા છતાં યુવકે જે કામ કર્યું હતું,તે માટે પિતા વધારે ગુસ્સામાં આવ્યા હતા,અને સમગ્ર મામલે યુવતીના પિતાએ બળાત્કારનો ગુનો નોંધાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *