મુંબઈની ડિવોર્સી યુવતીને નોકરીએ રાખી યુવકે ઓફિસમાં લઇ જઈને તેની સાથે કર્યું એવું કે…

Gujarat India

રોજ સામે આવતા સમાચારોમાં ખાસ કરીને એવી બાબતો વધારે સામે આવતી જોવા મળતી હોય છે,જેમાં મોટાભાગે મહિલાઓ સાથે કોઈને કોઈ શારીરિક અડપલા થાય હોય.આટલું જ નહિ પરંતુ ઘણીવાર મહિલાઓની એકલતાનો લાભ ઉઠાવી તેમની સાથે ન કરવાનું કામ પણ ઘણા લોકો કરતા હોય છે.ખાસ કરીને એવું પણ કહી શકાય છે કે આજના સમયમાં બળાત્કારના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે.

આકે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે,જેમાં એવું સામે આવ્યું છે કે સુરતમાં રહેતી આશરે 23 વર્ષીય ડિવોર્સી યુવતી પર એક બિલ્ડરએ બળાત્કાર કરવાની ફરિયાદ સામે આવી છે,જેમાં હાલમાં આરોપી બિલ્ડરની પોલીસે ધરપકડ પણ કરી છે.એવું કહેવામાં આવે છે કે આ યુવતીને બિલ્ડરે પોતાની પર્સનલ આસિસ્ટન્ટ તરીકે નોકરી માટે પોતાની ઓફિસે બોલાવી હતી.

આટલું જ નહિ પરંતુ પોતાની ઓફિસમાં જ આ મહિલા સાથે જબરજસ્તી રેપ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે.એવું કહેવામાં આવે છે કે આ મહિલા મુંબઈની છે,પરંતુ ત્યાના એક યુવક સાથે લગ્ન થયા હતા.પરંતુ લગ્ન જીવનમાં વધારે પ્રેમ ન મળવાને લીધે તે આશરે ત્રણ વર્ષ સાથે રહ્યા બાદ પતિ-પત્નીએ ડિવોર્સ લઈ લીધા હતા.

આખરે આ યુવતી છૂટાછેડા પછી સુરતમાં આવી ગઈ હતી.અહી આવીને પોતે નાની મોટી નોકરી કરતી હતી.ફરિયાદમાં એવું પણ સામે આવ્યું છે કે એક સમયે પોતે પોતાના ફ્રેન્ડ સાથે ચેટિંગ કરી રહી હતી,પરંતુ ભૂલથી તે મેસેજ બીજા કોઈ અન્ય વ્યક્તિ પાસ ગયો હતો.જયારે આ મેસેજ જે વ્યક્તિ પર ગયો હતો તે ત્યાનો એક કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલો બિલ્ડર હતો.

આ પછી યુવતીના નંબર પર તે બિલ્ડર અવારનવાર આવતો કરવા લાગ્યો હતો.આ પછી પોતાની સાથે કામ આપવાનું પણ જણાવ્યું હતું.નોકરી શોધીમાં રહેલી આ યુવતીને નોકરી માટે બિલ્ડરે પોતાની ઓફિસમાં બીલાવી હતી.ત્યાં પહોંચ્યા બાદ તેને કારમાં બેસાડી અલગ-અલગ જગ્યાએ ફર્યો પણ હતો,અને આ દરમિયાન તેની સાથે નોકરીની કરવા માટે જણાવ્યું હતું.

એવું કહેવામાં આવે છે કે આ રોપીએ બીજા દિવસથી જ નોકરી માટે બોલાવી હતી,જેમાં ત્રણ વાગ્યે યુવતી જયારે ઓફિસમાં આવી ત્યારે તેને તેમનું કામ સમજાવવાના બહાને પોતાની કેબિનની અંદર બોલાવી અને તેમની સાથે પહેલા ખરાબ અડપલા કાર્ય હતા.આટલું જ નહિ પરંતુ આખરે જબરજસ્તી દુષ્કર્મ આચર્યું હતું.

આ કાર્ય પછી યુવકે યુવતીને ધમકી પણ આપી હતી.પરંતુ આખરે મહિલાએ આ સમગ્ર ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.હાલમાં તો પોલીસે ફરિયાદના આધારે તે બિલ્ડર વ્યક્તિની ધરપકડ કરી છે,અને વધારે કાર્ય હાથમાં ધરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *