ખુબ જ આલીશાન ઘરમાં રહે છે ભારતીય ક્રિકેટર સુરેશ રૈના,અંદરના દ્રશ્યો જોઇને તમને પણ ગમી જશે……..

Uncategorized

આજના સમયમાં ક્રિકેટની લોકપ્રિયતા હવે દિવસે દિવસે વધતી જોવા મળી રહી છે.આટલું જ નહિ પરંતુ લોકો પણ આ રમતને ઘણો પ્રેમ કરવા લાગ્યા છે.ઘણા યુવાનો તો હવે આમાં જોડવા પણ માંગે છે,જેના માટે ઘણી મહેનત કરતા પણ જોવા મળે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો ભારતીય ક્રિકેટરોના કેટલાક એવા ખેલાડી છે જે હમેશા ચર્ચામાં જોવા મળતા હોય છે.

આ ખેલાડીઓ ખાસ કરીને પોતાના વૈભવી જીવન માટે વધારે ચર્ચામાં જોવા મળતા હોય છે.તે પોતાની રમતથી તો દરેકને દીવાના બનાવ્યા છે,પણ સાથે સાથે પોતાના અનોખા જીવનથી પણ લોકોને પ્રભાવિત કરી રહ્યા છે.જેમ કે મહેન્દ્રસિંહ ધોની,વિરાટ કોહલી,રોહિત શર્મા જવવા ખેલાડી હમેશા ચર્ચામાં જોવા મળતા હોય છે.

આવી સ્થિતિમાં જો સુરેશ રૈનાની વાત કરવામાં આવે તો તે પણ ઘણો જાણીતો ખેલાડી છે.આજના યુવાનની પહેલી પસંદ માનવામાં આવે છે.દરેક ખેલાડીને સામાન્ય રીતે પસંદ કરવામાં આવે છે,પરંતુ અમુક એવા ખેલાડી છે જે ખાલી પોતાની રમત જ નહિ પરંતુ બીજી બાબતોમાં પણ વધારે આગળ પડતા રહ્યા છે.

દરેક વ્યક્તિ જાણે છે કે ભારતીય ક્રિકેટરો ખૂબ જ આરામદાયક જીવન જીવે છે.ભારતીય ક્રિકેટરો પાસે પૈસાની કોઈ કમી નથી.દરેકની પાસે મોંઘી કાર,બંગલા અને એશોરામની જિંદગી જોવા મળી રહી છે.જયારે સુરેશ રૈના પણ આવું જ જીવન જીવી રહ્યો છે.હાલમાં તો સુરેશ રૈના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાંથી નિવૃત્ત થયો છે.

પરંતુ તેમની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી.તેમની રમતને દેશ અને વિશ્વના લોકો પસંદ કરી રહ્યા છે.સુરેશ રૈના તેની રમતગમતની સાથે જીવનશૈલી માટે પણ પ્રખ્યાત છે.આ દિવસોમાં સુરેશ હવે તેના પરિવાર સાથે વધુને વધુ સમય પસાર કરતો હોય તેવું જોવા મળી રહ્યું છે.તેની પાસે લક્ઝુરિયસ બંગલો છે જે હમેશા તેને લઈને ચર્ચામાં જોવા મળતો હોય છે.

સુરેશ રૈના જે ભારત માટે મર્યાદિત ઓવરના ફોર્મેટમાં શ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક હતો,તેનો પોતાનો લક્ઝુરિયસ બંગલો પણ છે.એવું કહેવામાં આવે છે કે સુરેશ રૈના પાસે ત્રણ મકાનો છે,એક દિલ્હીમાં અને એક લખનૌમાં,પરંતુ આજે આપણે તેના ગાઝિયાબાદ બંગલા વિશે જણાવી રહ્યા છીએ,જે ઘણા ઓછા લોકો જાણે છે.

રૈનાનો બંગલો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં આવેલો છે,જે સંપૂર્ણ રીતે દિલ્હીથી અડીને છે.ગાઝિયાબાદનો પોશ વિસ્તાર રાજનગરમાં આ રૈનાનું ઘર છે.ગાઝિયાબાદમાં તેમનું આ ઘર મહેલ જેવું લાગે છે.આ મકાનમાં સુરેશ રૈના તેના માતાપિતા અને પત્ની અને બાળકો સાથે રહે છે.જયારે આ ઘરમાં દરેક સુખ સુવિધાઓ સજ્જ કરવામાં આવી છે.

જયારે તેમના ઘરની કિંમતની વાત કરવામાં આવે તો તે 18 થી 20 કરોડ હોવાનું જણાય છે.સુરેશનું આ વૈભવી ઘર ઘણું વિશાળ પણ છે.જયારે તેમના ઘરમાં મોટા મોટા હોલ જોવા મળી રહ્યા છે,જ્યાં હમેશા પોતાના પરિવાર સાથે બેસેલા જોવા મળતા હોય છે.સુરેશની ઘણી ટ્રોફી પણ તેમના ઘરના મુખ્ય હોલમાં જોવા મળી રહી છે.

આ ફોટામાં સુરેશ પત્ની સાથે પૂજાના ઘરે બેઠા છે અને ભગવાનની ઉપાસના કરતા જોવા મળી રહ્યા છે.એવું કહેવામાં આવે છે કે સુરેશના ઘરે એક ક્રિકેટ ગ્રાઉન્ડ પણ છે જ્યાં તે ઘણીવાર તેની રમતની પ્રેક્ટિસ કરતો રહે છે.રૈના ઘરના લિવિંગ રૂમમાં પુત્રી ગ્રેસિયા સાથે પણ રમતો જોવા મળતો હોય છે.

સુરેશના ઘરની દિવાલો પર તેના પરિવારના ઘણા ફોટા છે.સુરેશ રૈના દ્વારા બનાવેલા આ લક્ઝુરિયસ મકાનનું આંતરિક ભાગ ભવ્ય છે.તમને જણાવી દઈએ કે સુરેશની પત્ની પ્રિયંકા રૈના બેંકર છે.આ દંપતી બે બાળકોનાં માતા-પિતા પણ છે,જે હાલમાં પોતાનું સારું એવું જીવન જીવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *