સુષ્મિતા સેન સાથેના આ શોર્ટ દરમિયાન હોશ ખોઈ બેઠા હતા મિથુન ચક્રવર્તી,પછી બન્ને વચ્ચે થયું હતું આવું……

Uncategorized

બોલિવૂડમાં અનેક અભિનેતા અને અભિનેત્રીઓ રહેલી છે જે હમેશા પોતાના અભિનયથી લોકોના દિલો પર રાજ કરતા આવ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો બોલીવૂડમાં કેટલાક એવા પણ કિસ્સોં હોય છે જે વર્ષો સુધી ચર્ચામાં રહેતા હોય છે.ખાસ કરીને મોટાભાગે બધા સ્ટાર્સ એકબીજા સાથે કામ કરવા માંગતા હોય છે,પરંતુ ઘણા એવા પણ હોય છે જેમના સબંધો કોઈ કારણે બગડતા હોય છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો આ સ્ટાર્સ વચ્ચે ઘણા કારણો હોય છે,જેમ કે કેટલીકવાર તે માત્ર એક ગેરસમજ હોય ​​છે,તો તેની પાછળ કોઈ વાસ્તવિક કારણ હોય છે.આ દરેક બાબત ખાસ કઈને શૂટિંગ દરમિયાન ઉભી થતી હોય છે.જેના લીધે જીવનભર એકબીજા સાથે વાત કરવા માટે પણ તૈયાર થતા નથી.

તમને જણાવી દઈએ કે ઘણી એવી પણ અભિનેત્રીઓ જે શૂટિંગ દરમિયાન બેકાબૂ બનવું અને અયોગ્ય રૂપે સ્પર્શ કરવા આ ઉપરાંત અન્ય કારણો સાથે અભિનેતાઓ ઉપર ગંભીર આક્ષેપો પણ કરી ચુકી છે.કર્યા છે.આવી સ્થિતિમાં આજે તમને દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી પર આવા જ લાગેલા આરોપ જણાવી રહ્યા છીએ.

જયારે આ અભિનેતા પર આરોપ લગાવવા માટે બીજું કોઈ નથી પરંતુ બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રી સુષ્મિતા સેન હોવાનું કહેવાય છે.તમને જણાવી દઈએ કે એક સમયે સુષ્મિતા સેન અને જાણીતા અભિનેતા મિથુન ચક્રવર્તી વચ્ચે બોલાચાલી થઈ હતી.તે સમયથી આજ સુધી તેઓ એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા નથી.

સુષ્મિતા સેન મિથુનથી લગભગ 25 વર્ષ નાની છે.જયારે સુષ્મિતાએ એક વખત એવો આરોપ લગાવ્યો હતો કે અભિનેતા મિથુને તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો.તમને જણાવી દઈએ કે જયારે સુષ્મિતા સેન અને મિથુન ચક્રવર્તી આશરે 2006 માં ફિલ્મ ચિંગરીમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.જયારે આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી વિલનની ભૂમિકામાં જોવા મળ્યો હતો.જયારે આ ફિલ્મ પણ લોકોએ ખુબ જ પસંદ પણ કરી હતી.

આ ફિલ્મમાં ઘણા એવા દ્રશ્યો છે,જે આજે પણ લોકોને વધારે પસંદ છે.પરંતુ એવું કહેવામાં આવે છે કે સુષ્મિતા સેન આ દ્રશ્યોથી કમ્ફર્ટેબલ ન હતી.પણ ડિરેક્ટરના દબાણમાં તેણે આ સીન્સ કરવા પડ્યા.આટલું જ નહિ પરંતુ પોતે પણ ફિલ્મોમાં કામ કરવા માંગતી હોવાથી આ બધું સહન કરી રહી હતી.એવું કહેવામાં આવે છે કે જ્યારે આ દ્રશ્યને મિથુન સાથે શૂટ કરવામાં આવતા ત્યારે સુષ્મિતા સેનના ચહેરા પર મૂંઝવણ અને અસ્વસ્થતા જોવા મળતી હતી.

એવું પણ કહેવામાં આવે છે કે આ શૂટ પછી આ અભિનેત્રી પોતાની રૂમમાં જતી રહેતી હતી.પરંતુ એકવાર આ દરેક બાબત વધારે ઉપર થઇ ગઈ હતી,જયારે ગુસ્સામાં સેટ છોડીને તે ગઈ હતી.ફિલ્મના ડિરેક્ટર કલ્પના લાજમી સુષ્મિતા સેન પાસે ગઈ અને તેના ગુસ્સાનું કારણ પૂછ્યું, ત્યારે એવું જણાવ્યું હતું કે મિથુન ચક્રવર્તીએ તેને આ શોટ દરમિયાન અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો.

આવી સ્થિતિમાં ઘણીવાર સુષ્મિતાને જણાવ્યું પણ હતું કે આ દરેક બાબત એક ગેરસમજ છે.કારણ કે આ અભિનેતા આજ સુધી આવું કામ કર્યું નથી.આટલું જ નહિ પરંતુ તેમને ઘણી ફિલ્મોમાં ઘણી અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે.પરંતુ સુષ્મિતા આ વાતને માની નહિ અને આજે પણ તેમની સાથે વાત ન કરવાની શપથ લઈને બેસી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *