સુહાગારતના દિવસે પત્નીને જોઇને ઉડી ગયા પતિના હોશ તો સસરાને ફોન કરીને કહ્યું તમારી દીકરી મને………

Uncategorized

સામાન્ય રીતે જોવામાં આવે તો લગ્ન જીવનમાં જોડાતા પહેલા યુવક અને યુવતી એક બીજાને પસંદ કરતા હોય છે.જયારે તેમના પરિવારના સભ્યો પણ એકબીજાને સારી રીતે દરેક બાબતો જણાવી દેતા હોય છે,જેથી લગ્ન જીવનમાં કોઈ સમસ્યા ઉભી ન થાય.પરંતુ આજે પણ ઘણા લગ્ન થઇ રહ્યા છે,જેમાં યુવક અથવા યુવતીના પરિવાર જાણી જોઇને અમુક બાબતો છુપાવતા હોય છે.

પરંતુ જયારે તેની સચ્ચાઈ સામે આવે છે ત્યારે બંને પરિવારને ઘણું સહન કરવું પડતું હોય છે.આટલું જ નહિ પરંતુ કેટલાક યુવાનોના સપના પર પાણી ફરીવળ્યું હોય તેવું લાગતું હોય છે.તમને જણાવી દઈએ કે આજે આવો જ એક છેતરપીંડી સાથે જોડાયેલો લગ્નનો કિસ્સો મધ્યપ્રદેશના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે.

આ સમગ્ર કિસ્સામાં એવું સામે આવ્યું છે કે જયારે યુવક અને યુવતી લગ્ન થઇ ગયા તે દિવસે પહેલી રાતે એટલે કે હનીમૂનના દિવસે પતિએ પત્નીને જોઇને એવો તો આશ્ચર્યચકિત થઈ ગયો હતો કે તે અડધી રાતે હોબાળો મચાવી દીધો હતો.આટલું જ નહિ પરંતુ બીજા દિવસે તેને ડોક્ટર પાસે પણ લઇ ગયો હતો.

જયારે તબીબી તપાસમાં જે સામે આવ્યું હતું તે જાણીને પતિના પગ નીચેની જમીન પણ સરકી ગઈ હતી.આખરે આ પતિ પોલીસ સ્ટેશન આવીને યુવતીના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.આટલું જ નહિ પરંતુ પોતે ન્યાયની માંગ કરવા લાગ્યો હતો.જેમાં પોલીસે પણ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

ફરિયાદ નોંધાવતી વખતે યુવકે એવું જણાવ્યું છે કે જે યુવતી સાથે લગ્ન કાર્ય છે તે એક કિન્નર છે પરંતુ આની જાણ હનીમૂન દરમિયાન થઇ હતી.આ પહેલા તેની સચ્ચાઈની કોઈ જાણકારી યુવકને ન હતી.જયારે રાતે ખબર પડી ત્યારે પોતાના સસરાને પણ ફોન કરીને જણાવ્યું હતું.પરંતુ સસરાએ કોઈ જવાબ આપ્યો ન હતો.

પરિવારમાં આ સમગ્ર બાબતની જાણ થઇ ત્યારે તેને તેમના માતાપિતાના ઘરે મોકલવામાં આવી હતી.પરંતુ સાસુ-સસરાએ પણ યુવતીને પોતાના ઘરે રાખી ન હતી,અને પતિના ઘરે પાછી મોકલી આપી હતી.આટલું જ નહિ પરંતુ યુવતીની પરિવાર યુવક પર દબાણ કરવા લાગ્યો હતો.અને જો યુવતીને સાથે ન રાખવામાં આવી તો તેના હાથ-પગ તોડવાની ધમકી પણ આપવામાં આવી હતી.

આખરે ચારેબાજુથી પરેશાન પતિએ તેના સાસરિયાઓ અને પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી કરવાની માંગ કરી હતી.જયારે પોલીસ એવું જણાવી રહી છે કે આ યુવતી આશરે 23 વર્ષીય છે.જેમાં લગ્ન થોડા સમય પહેલા થયા હતા,પરંતુ યુવતી એક સામાન્ય મહિલા ન હોવાની જાણ યુવતીના પરિવારે કરી ન હતી.

યુવતીના પરિવારે પણ યુવક સાથે લગ્ન છેતરપીંડીથી કરાવ્યા હોવાનું જણાય છે.જયારે યુવકને ખબર પડી ત્ર્યારે ચેકઅપ પણ કરાવ્યું હતું,જેમાં તે કિનાર હોવાનું જાણવા મળ્યું હતું.આવી સ્થિતિમાં પોલીસે પણ લગ્ન જીવનમાં જોડાયેલા આ દંપતીને કોર્ટમાં જવાની સલાહ આપવામાં આવી હતી. કારણ કે ત્યાંથી છૂટાછેડા વગેરેની પ્રક્રિયા થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *