સોનાક્ષીના પિતા પત્ની સાથે બે વખત બેવફાઈ કરી ચુક્યા છે, લગ્ન પછી આ હિરોઇન સાથે હતું અફેર…

Boliwood

બોલિવૂડમાં આશરે 90 ના દશકના ઘણા એવા કલાકરો રહેલા છે જે આજે એક સુપરસ્ટાર કરતા પણ વધારે સારી ઓળખ ધરાવે છે.એવું કહેવામાં આવે છે કે તે સમયના ઘણા કલાકારો આજે પણ કેટલાક કારણથી ચર્ચામાં આવતા જોવા મળતા હોય છે,સામાન્ય રીતે જોવામાં આવે તો પ્રેમ અફેરને લઈને દરેક બોલીવૂડ સ્ટાર્સ હમેશા ચર્ચામાં રહ્યો છે.

આવી સ્થિતિમાં જો જાણીતા અભિનેતા શત્રુઘ્ન સિંહાની વાત કરવામાં આવે તો તે એક સમયે બોલિવૂડના જાણીતા અને લોકપ્રિય અભિનેતા હતા,આજે આ અભિનેતા ફિલ્મોમાં વધારે સક્રિય તો જોવા મળતા નથી,પરંતુ તેમની લોકપ્રિયતા પહેલા જેવી જ રહી છે.હાલમાં તો જોવામાં આવે તો શત્રુઘ્ન સિંહા કોંગ્રેસ પાર્ટીના નેતા તરીકે કામ કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો શત્રુઘન ઘણા લાંબા સમયથી ભાજપના સ્ટાર પ્રચારક અને અટલ બિહારી વાજપેયીની સરકારમાં પ્રધાન પણ રહ્યા હતા.પરંતુ તેમની પાર્ટીઓ સતત બદલાતી જોવા મળી છે.આજે તમને આ જાણીતા અભિનેતા શત્રુઘ્ન સિંહાના જીવન સાથે જોડાયેલી અમુક બાબતો જણાવી રહ્યા છીએ,જે આજે પણ ઘણા લોકો જાણતા નથી.

તમને જણાવી દઈએ કે શત્રુઘ્ન સિંહાએ ફિલ્મો પછી 1992 માં રાજકીય સફરની શરૂઆત કરી હતી. તે સમયે શત્રુઘ્ન સિંહા નવી દિલ્હી બેઠક પરથી કોંગ્રેસના રાજેશ ખન્નાની સામે ઉભા હતા.પરંતુ તે તેમાં સફળ થઇ શક્યા ન હતા.પરંતુ સમયની સાથે પાર્ટીમાં તેમનું સ્થાન ખૂબ જ વિશેષ બની ગયું હતું.આખરે શત્રુઘ્ન સિંહા 1996 થી 2008 દરમિયાન બે ટર્મ માટે રાજ્યસભાના સાંસદ રહ્યા હતા.

પરંતુ મંત્રીમંડળમાં સ્થાન ન મળવાના કારણે તેઓ ભારતીય જનતા પાર્ટીથી નારાજ થયા અને તેમણે ભારતીય જનતા પાર્ટી છોડી દીધી.ત્યારબાદથી જ શત્રુઘ્ન સિંહા ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ રેટરમેન્ટ કરે છે.જો આપણે શત્રુઘ્ન સિંહાની બોલિવૂડ કારકિર્દી અને અંગત જીવનની વાત કરવામાં આવે તો તે ઘણી અનોખી રહી છે.

એવું કહેવામાં આવે છે કે 2016 માં પ્રકાશિત પુસ્તક કંઈપણ બટ ખામોશમાં રીના રાય અને શત્રુઘ્ન સિંહા વચ્ચેના સંબંધ વિશે પણ જોવા મળ્યું છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ પુસ્તક શત્રુઘ્ન સિંહાના જીવન પર આધારિત રહી છે,જેમાં ઘણા કિસ્સાઓ પણ જોવા મળ્યા છે.આ પુસ્તકના લેખક ભરત એસ પ્રધાને ઘણી બાબતો જણાવી છે.

તમને જણાવી દઈએ કે આ પુસ્તકમાં એવું પણ જોવા મળ્યું છે કે જયારે રીના રોયના લગ્નની વાત સામે આવી ત્યારે અભિનેતા શત્રુઘ્ન સિંહા બાળકની જેમ રડવા લાગ્યા હતા.સામાન્ય રીતે જોવામાં આવે તો શત્રુઘ્ન સિંહાએ દેવ આનંદની ફિલ્મ પ્રેમ પૂજારીથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.આ પછી તેમને ઘણી ફિલ્મો કરી હતી,આટલું જ નહિ પરંતુ લોકોએ તેમના અભિનયને પણ પસંદ કર્યો હતો.

એક મુલાકાતમાં શત્રુઘ્ન સિંહાએ એવું જણાવ્યું હતું કે 7 વર્ષથી રીના રાય સાથે સંબંધમાં જોડાયો હતો.આટલું જ નહિ પરંતુ પોતે લગ્ન જીવનમાં જોડાઈ ગયો હોવા છતાં અમુક વર્ષો સુધી રીના રાય સાથે પ્રેમ સબંધો ધરાવતો રહ્યો હતો.અને આ દરેક બાબતો પણ તેમના પુસ્તકમાં જોવા મળી છે.એવું પણ કહેવામાં આવે છે કે શત્રુઘ્ન સિંહાના આ પ્રેમ અફેરની બાબતમાં તેમની પત્ની પૂનમે તેને બેવાર રંગે હાથે પણ પકડ્યો હતો.

એકવાર શત્રુઘ્ન સિંહાએ એવું પણ જણાવ્યું હતું કે તેની પત્ની પૂનમ પહેલીવાર પકડાયા બાદ તેને છોડી ગઈ હતી.પરંતુ તેમ છતાં તેણે તેની પત્નીનું સાંભળ્યું નહીં.જ્યારે બીજીવાર શત્રુઘન તેની પત્ની સાથે છેતરપિંડી કરતો પકડાયો ત્યારે તેની પત્ની પૂનમે શત્રુઘ્ન સિંહાને તેના બાળકો વિશે વિચારવાનું કહ્યું.આખરે તેમના આ વિચારોથી તે સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો.

કેટલાક અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે શત્રુઘ્ન સિંહાની રીના રાય સાથેની પહેલી મુલાકાત વર્ષ 1972 માં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન થઈ હતી.ફિલ્મ કાલિચરણનું શૂટિંગ કરતી વખતે બંને એકબીજાની નજીક આવી ગયા હતા.જયારે એક ઇન્ટરવ્યુમાં શત્રુઘ્ન સિંહાએ એવું પણ જણાવ્યું છે કે રીના રાય સાથે તેમનો સબંધ ઘણો સારો રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *