સોનાક્ષી સિંહા આ ખતરનાક ક્રિકેટરના દીવાની છે.નામ જાણીને તમેં પણ ચોકી જશો………

Boliwood

જેવી રીતે બોલીવૂડ સ્ટાર્સ પોતાના અભિનયથી વધારે જાણીતા રહ્યા છે તેવી જ રીતે ક્રિકેટની દુનિયા સાથે જોડાયેલા કેટલાક ખેલાડીઓ પણ પોતાની જોરદાર રમતથી વધારે જાણીતા થયા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો ક્રિકેટ અને બોલિવૂડ વચ્ચેનો સંબંધ ઘણો જૂનો ચાલતો આવ્યો છે.કારણ કે કોઈને કોઈ ક્રિકેટર ખેલાડીનું નામ ખાસ કરીને બોલીવુડ અભિનેત્રીઓ સાથે વધારે જોડાયેલું જોવા મળે છે.

જયારે બોલીવૂડમાં પણ ઘણી એવી અભિનેત્રીઓ છે જે હમેશા આવા ખેલાડીઓને પસંદ કરતી આવી છે.સામાન્ય રીતે જોવામાં આવે તો અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પણ આવા જ પ્રેમ સબંધોમાં જોડાયા હતા,અને અંતે લગ્ન કરી લીધા હતા.માટે એવું કહી શકાય છે કે ખેલાડીઓ હવે અભિનેત્રીઓની વધારે પસંદગી કરવા લાગ્યા છે.

 

 

તાજેતરમાં જ જાણીતી અભિનેત્રી આલિયા ભટ્ટે એવું જણાવ્યું હતું કે તે ભારતીય ટીમના બેટ્સમેન રોહિત શર્માને પસંદ કરતી હતી.જયારે જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરાની વાત કરવામાં આવે તો તે પણ ગૌતમ ગંભીરને પ્રેમ કરવા લાગી હતી.પરંતુ તે એકસાથે જોડાઈ શકયા ન હતા.તમને જણાવી દઈએ કે હાલમાં ફરી એક અભિનેત્રીનું નામ એક ખેલાડી સાથે જોડાઈ રહ્યું હોય તેવું સામે આવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી સોનાક્ષી સિંહા છે.સોનાક્ષીએ એક ઇન્ટરવ્યુમાં એવું જણાવ્યું હતું કે તે ટીમ ઈન્ડિયાના ખેલાડીને પસંદ કરે છે.જ્યારે પણ મેચ આવે છે ત્યારે સોનાક્ષી તેની ઇનિંગ જોવાની કોશિશ કરે છે.જયારે સોનાક્ષી સિંહાનું જે ખેલાડી માટે હૃદય ધડકી રહ્યું છે તે ટીમ ઈન્ડિયાના સૌથી શક્તિશાળી ખેલાડી સુરેશ રૈના છે.

સોનાક્ષી સુરેશ રૈનાની બેટિંગને પસંદ છે.આટલું જ નહિ પરંતુ તેમને પણ ખુબ જ પસંદ પણ કરી રહી છે.ઘણીવાર એવું પણ સામે આવ્યું છે કે સોનાક્ષીએ સુરેશ રૈનાના સારા પ્રદર્શન પછી સોશિયલ મીડિયા પર તેમને અભિનંદન આપતી પણ જોવા મળતી હોય છે.જયારે સુરેશ રૈના એક એવો ખેલાડી છે જે આખો દેશ પસંદ કરી રહ્યો છે.

પરતું સુરેશ રૈના પરિણીત છે.એવું કહેવામાં આવે છે કે ઘણા વર્ષો પહેલા તેના બાળપણના મિત્ર પ્રિયંકા ચૌધરી સાથે લગ્ન કર્યા હતા.જયારે હાલમાં તે એક દીકરીના માતાપિતા પણ છે.આવી સ્થિતિ હોવા છતાં અભિનેત્રી સોનાક્ષી સિંહા તેમને પ્રેમ કરવા લાગી છે.તમને જણાવી દઈએ કે ફિલ્મ દબંગથી સોનાક્ષી સિંહાએ સફળતા પ્રાપ્ત કરી હતી.

આજે બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક બની ગઈ છે.સોનાક્ષીને ઘણી ફિલ્મોમાં સારું કામ કર્યું છે.અને આજે તેમની લોકપ્રિયતા પણ ઘણી વધારે જોવા મળી રહી છે.આજે સોનાક્ષી બોલિવૂડની ટોચની અભિનેત્રી છે.જયારે તેમના પિતા જાણીતા અભિનેતા શત્રુઘ્ન સિંહા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *