સૌરવ ગાંગુલીનું ઘર કોઈ મહેલથી ઓછું નથી, ભવ્ય ઘરમાં આવેલા 48 ઓરડાઓના ફોટા જોઇને…

Uncategorized

દરેક વ્યક્તિ જાણે છે કે ક્રિક્રેટ દેશની લોકપ્રિય રમત બની ગઈ છે,જયારે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓની વાત કરવામાં આવે તો તે આજે જગભરમાં જાણીતા રહ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો ઘણા એવા પણ ખેલાડીઓ છે જે હમેશા પોતાની રમત માટે જાણીતા રહ્યા છે,પરંતુ આની સાથે ઘણા એવા પણ ખેલાડી રહ્યા છે,જે હમેશા પોતાની જીવનશૈલી માટે પણ જાણીતા બન્યા છે.

આવી સ્થિતિમાં જો ભારતીય ક્રિકેટ ટીમમાં જાણીતા એવા પૂર્વ કેપ્ટન અને સર્વશ્રેષ્ઠ બેટ્સમેન એવા સૌરવ ગાંગુલીની વાત કરવામાં આવે તો તે આજે વિશ્વમાં પોતાની એક અલગ ઓળખ ધરાવે છે.તમને જણાવી દઈએ કે સૌરવ ગાંગુલી આજે કરોડો લોકોના દિલોમાં રાજ કરી રહ્યો છે.એક એવો સમય હતો જયારે મેદાનમાં તેમની જ ચર્ચાઓ થતી હતી.જે દરેક વ્યક્તિ જાણે છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો હાલમાં સૌરવ ગાંગુલી આશરે 49 વર્ષની ઉમર ધરાવે છે.જયારે તેમનો જન્મ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા થયો હતો.પરંતુ આ સૌરવ ગાંગુલીએ ભારતીય ટીમને એક નવી દિશા જ નહિ પરંતુ વિશ્વવ્યાપી સ્થાન પણ પ્રાપ્ત કરવામાં ઘણું યોગદાન આપ્યું છે.આજે પણ તેમની લોકપ્રિયતા પહેલા જેવી અકબંધ રહી છે.

સૌરવ ગાંગુલી લાંબા સમયથી ક્રિકેટથી હાલમાં અલગ રહ્યા છે,પરંતુ તેમનું નામ ક્રિકેટર તરીકે હંમેશા લોકોના હૃદયમાં સ્થાન મેળવી ચુક્યું છે.તમને જણાવી દઈએ કે હાલમાં તે બીસીસીઆઈના પ્રમુખ તરીકે પોતાનું કાર્ય સંભાળી રહ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો જ્યારથી તે ક્રિકેટમાંથી નિવૃત્ત થયા છે તે પછી પરિવાર સાથે કોલકાતામાં રહેતા થઇ ગયા છે.

તમને જણાવી દઈએ કે સૌરવ ગાંગુલીનો પરિવાર કોલકાતાના સૌથી ધનિક પરિવારમાંનો એક માનવામાં આવે છે.આટલું જ નહિ પરંતુ આજે સૌરવ ગાંગુલી અને તેમનો પરિવાર કોલકાતામાં તેના લક્ઝુરિયસ બંગલામાં જીવન વિતાવી રહ્યો છે.જેમાં આ ભવ્ય બંગલામાં પત્ની ડોના,પુત્રી અને પરિવારના અન્ય સભ્યો પણ સાથે રહે છે.

ખાસ કરીને તેમના ભવ્ય બંગલાની વાત કરવામાં આવે તો તે એક ભવ્ય મહેલ કરતા પણ વધારે વિશાળ અને કીમતી છે.તમને જણાવી દઈએ કે કોલકાતાના બેહલામાં બનેલી સૌરવ ગાંગુલીની હવેલી બિરેન રોય રોડ પર બનાવવામાં આવી છે.જેની સુંદરતા જોઈને તમે પણ વિચાર કરતા થઇ જસો.કારણ કે તેની સુંદરતા જ એટલી અનોખી છે કોઈ પણ વિચાર કરવા માટે મજબુર થઇ શકે છે.

ઘણા ઓછા લોકો જાણતા હશે,પરંતુ તમને જણાવી દઈએ કે ચાર માળની બિલ્ડિંગની જેમ બનાવવામાં આવેલી આ કોળીમાં આશરે 48 ઓરડાઓ પણ રહેલા છે.આટલું જ નહિ પરંતુ સૌરવ ગાંગુલીએ તેની માતાની પસંદીને ધ્યાનમાં રાખીને સફેદ દિવાલો કરાવી છે.તેમના ઘર ઉપરાંત ઘરમાં રહેલા દરેક વસ્તુ પણ અનેક ઘણી કીમતી રહેલી છે.

તમને જણાવી દઈએ કે આ ભવ્ય ઘરમાં એક સુંદર બગીચો પણ આવેલો છે.અહીં સૌરવ ગાંગુલી ઘણી વખત યોગ અને ધ્યાન કરતા જોવા હોય તેવું પણ જોવા મળ્યું છે.એવું કહેવામાં આવે છે કે આજના સમયમાં સૌરવ ગાંગુલી ધનિક લોકોની યાદ્દીમાં આવતા થઇ ગયા છે.આ ખેલાડીએ શાનદાર રમત પ્રદર્શનથી ઘણી સંપત્તિ અને નામ મેળવી લીધું છે.

આજે તેમની પાસે દરેક સુખ સુવિધા ઉપરાંત કરોડોની સંપત્તિ પણ રહેલી છે.તેણે ક્રિકેટ કારકિર્દી દરમિયાન પ્રાપ્ત થયેલી બધી ટ્રોફી પણ તેના ઘરે સજ્જ રાખી છે.આ ક્ષણે તમે અહીં સૌરવ ગાંગુલીના લક્ઝુરિયસ બંગલાની સુંદર તસવીરો જોઈ શકો છો.તમને જાણીને આશ્ચર્ય થશે કે સૌરવ ગાંગુલી અને તેનો પરિવાર હાલમાં જે બંગલામાં છે તે 65 વર્ષ જૂનો છે.

જો સૌરવના પિતા ચંડીદાસ ગાંગુલીની વાત કરવામાં આવે તો તે કોલકાતાના પ્રખ્યાત પ્રિન્ટિંગ બિઝનેસમેન હતા.આ સમયથી તેમના પરિવારની ગણતરી કોલકાતાના સૌથી ધનિક પરિવારમાં સામેલ થઇ ગઈ છે.સામાન્ય રીતે જોવામાં આવે તો તેમના બંગલામાં બંગાળી સંસ્કૃતિની ઝલક પણ જોવા મળી રહી છે.

તેમના આ વૈભવી ઘરમાં વસવાટ ખંડ ઘણો સુંદર જોવા મળી રહ્યો છે,જેમાં ઘણી સારી સજાવટ પણ જોવા મળી રહી છે,જયારે તેમના ઘરમાં મુકવામાં આવેલ દરેક વસ્તુ એક અલગ દેખાવ ધરાવે છે,જેનાથી એવું લાગી રહ્યું છે કે આ કોઈ ઘર નહિ પરંતુ ભવ્ય મહેલ છે.તમને જણાવી દઈએ કે સૌરવ ગાંગુલીપોતાના ઘર પાસે મોટી જીમ અને ક્રિકેટ પિચ પણ બનાવી છે.જ્યાં પોતાનો સમય ઘણીવાર પસાર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *