હનુમાનજીની આવી તસ્વીર ઘરમાં આ જગ્યાએ લગાવો દુર થઇ જશે તમારી બધી મુસીબતો…………

Uncategorized

શાસ્ત્રો મુજબ એવું કહેવામાં આવે છે કે હનુમાનજીને બધા દેવતાઓમાં સૌથી વધારે શક્તિશાળી દેવ છે.જયારે એવું પણ કહેવામાં આવે છે કે કલયુગમાં પણ હનુમાનજી આ ધરતી પર હાજર છે જે તેમના ભક્તોને દરેક સંકટોમાંથી મુક્ત કરવા માટે આવે છે.તમને જણાવી દઈએ કે હનુમાનજીને પ્રસન્ન કરવા ઘણા સરળ છે,જે ભક્ત સાચા મનથી તેમની પૂજા કરે છે તેમના પર તે પ્રસન્ન થાય છે.

હનુમાનજી કળિયુગમાં સૌથી પ્રભાવશાળી દેવતાઓમાંના એક માનવામાં આવે છે.જયારે એવું પણ કહેવામાં આવે છે કે હનુમાનજી અજર-અમરનું વરદાન પ્રાપ્ત કર્યું છે જેથી તે આજે પણ જીવંત છે.તમે પણ જોયું હશે કે ઘણા લોકો હનુમાનજીને પ્રસન્ન કરવા માટે અન્નેક ઉપાયો સાથે વિવિધ પદ્ધતિઓ અપનાવતા રહે છે.જયારે હનુમાનજીના ભક્તોની સંખ્યા પબ ઘણી વધારે છે.

ભગવાન હનુમાનની પૂજા દરેકના ઘરના મંદિરમાં પણ થતી જોવા મળે છે.આટલું જ નહિ પરંતુ ઘણા લોકો પૂજા ગૃહમાં ભગવાન હનુમાનની મૂર્તિ અથવા ચિત્રની સ્થાપના કરીને નિત્ય પૂજા પણ કરતા હોય છે.પરંતુ શું તમે જાણો છો,વાસ્તુના નિયમોને ધ્યાનમાં રાખીને જો હનુમાનજીની તસવીર ઘરમાં રાખવામાં આવે તો હમેશા ઘરના દરેક સભ્યો પર તેમના આશીર્વાદ રહે છે.

આજે તમને આવા જ વાસ્તુ નિયમો મુજબ ઘરની કઈ દિશામાં હનુમાનજીનું ચિત્ર અથવા મૂર્તિ રાખવી જોઈએ.તેના વિશે માહિતી આપવા જઇ રહ્યા છે.મોટાભાગના લોકો આ વાસ્તુ નિયમો જાણતા આથી,અને તેના લીધે અમુક ચોક્કસ લાભ પ્રાપ્ત કરી શકત નથી.માટે તમે પણ જાણો આ ચોક્કસ નિયમો વિશે…

આ દિશામાં હનુમાનજીનું ચિત્ર મુકવું શુભ ગણાય છે –

વાસ્તુ શાસ્ત્ર મુજબ એવું કહેવામાં આવે છે કે જો હનુમાનજીની મૂર્તિ અથવા ચિત્ર આપણા ઘરમાં મૂકવામાં આવે છે,તો તે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.આવી જ રીતે જો તમે પણ તમારા ઘરની અંદર હનુમાનજીની તસવીર લગાવી રહ્યા છો,તો તમારે ધ્યાનમાં રાખવું પડશે કે આ માટે, દક્ષિણ દિશા ઘણી શુભ માનવામાં આવે છે.આ દિશામાં હનુમાનજીની તસવીર રાખવાથી ઘણા લાભ થવા લાગે છે.કારણ કે આ દિશામાં હનુમાનજીએ તેમની શક્તિનો સૌથી મોટો પ્રભાવ દર્શાવ્યો હતો.

હનુમાનજીની બેઠેલી મુદ્રાની તસવીર રાખો –

વાસ્તુ શાસ્ત્રમાં એવું જણાવાયું છે કે જો હનુમાનજીની તસ્વીર દક્ષિણ દિશામાં મુકવામાં આવે તો આ દિશામાંથી આવતી નકારાત્મક ઉર્જા અને દુષ્ટ શક્તિઓ દૂર થઇ જાય છે.આટલું જ નહિ પરંતુ ઘરનું વાતાવરણ પણ હમેશા સકારાત્મક રહે છે.સાથે સાથે ઘરમાં સુખ,શાંતિ અને સમૃદ્ધિની વિકાસ થવા લાગે છે.આ સિવાય દક્ષિણ દિશામાં હનુમાનજીની મુદ્રાની તસવીર મુકવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.માટે તમારે આનું ધ્યાન રાખવું.

પર્વત ઉપાડતા અથવા ઉડતા હનુમાનજી –

વાસ્તુ શાસ્ત્ર મુજબ એવું કહેવામાં આવે છે કે જો ઘરમાં પર્વત ઉપાડીને જતા હોય તેવી હનુમાનજીની તસવીર મુકવામાં આવે તો તેનાથી પરિવારના સભ્યોમાં હિંમત અને આત્મવિશ્વાસ વધે છે.વાસ્તુ નિયમો મુજબ આ તસવીરને મુકવામાં આવે તો પરિવારના બધા સભ્યો દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે પણ સક્ષમ બને છે.આ ઉપરાંત જો તમે ઉડતા હોય તેવી હનુમાનજીની તસવીર રાખો છો તો તે પ્રગતિ અને સફળતા તરફ દોરી જાય છે.

કીર્તન કરતા ભગવાન હનુમાન –

વાસ્તુ શાસ્ત્ર મુજબ એવું કહેવાય છે કે જો કીર્તન કરતા અથવા પૂઠા પાઠ કરતી ભગવાન હનુમાનની તસવીર ઘરમાં રાખવામાં આવે તો તે ઘણી શુભ માનવામાં આવે છે.આનાથી ઘરના બધા સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ અને વિશ્વાસ જળવાઈ રહે છે,આટલું જ નહિ પરંતુ તમામ સભ્યોના મનમાં ધાર્મિક ભાવના પણ જળવાઈ રહે છે.અને ઘરમાં કોઈ વિવ્વાદ થતો નથી.

પંચમુખી હનુમાન –

વાસ્તુ મુજબ એવું કહેવામાં આવે છે કે જે લોકો પ્રગતિના માર્ગમાં ઘણા અવરોધોનો સામનો કરી રહ્ય છે તેવા લોકોએ પંચમુખી હનુમાનજીની તસવીર અથવા મૂર્તિ ઘરમાં સ્થાપિત કરવી જોઈએ.વાસ્તુ શાસ્ત્ર મુજબ જો પંચમુખી હનુમાનજીની મૂર્તિ ઘરમાં રાખવામાં આવે તો તે જીવનના અનેક અવરોધો દૂર થવા લાગે છે.આટલું જ નહીં પરંતુ સંપત્તિમાં વધારો થતો જોવા મ્માડે છે.આ ઉપરાંત એવું પણ કહેવામાં આવે છે કે ઘરના મુખ્ય દરવાજા પર પંચમુખી હનુમાનજીની તસવીર લગાવવામાં આવે તો બધા પ્રકારના દુખ અને દુષ્ટ શક્તિઓ હમેશા ઘરથી દૂર રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *