હમ સાથ સાથ હે ની આ નાની બાળકી હવે થઇ ગઈ છે મોટી અને બની ગઈ છે અભિનેત્રી………

Boliwood

બોલીવૂડની ઘણી એવી ફિલ્મો છે જેમાં અભિનેતા કરતા પણ વધારે બાળ કલાકારોનો અભિનય વધારે પસંદ કરવામાં આવ્યો છે.આટલું જ નહિ પરંતુ પોતાના અનોખા અભિનયથી લોકોના દિલમાં સારી છાપ ઉભી કરી હતી.આજે પણ ઘણી ફિલ્મોમાં બાળ કલાકારો જોવા મળે છે.પરંતુ કેટલીક જૂની એવી પણ ફિલ્મો હતી જેમાં કેટલાક બાળકલાકારો જોવા મળ્યા છે.

તમને જણાવી દઈએ કે કેટલાક બાળ કલાકારો તો હવે ઘણા મોટા થઇ ગયા છે.અને આજના સમયમાં તેમને ઓળખવા પણ ઘણા મુશ્કેલ થઇ જાય છે.આજે તમને આવા એક બાળ કલાકાર વિશે જણાવી રહ્યા છીએ,જે ફિલ્મ”હમ સાથ સાથ હૈં”માં રાધિકાની ભૂમિકામાં જોવા મળી હતી.તમને જણાવી દઈએ કે આ બાળ કલાકાર ઝોયા અફરોઝ હતી.

એવું કહેવામાં આવે છે કે હાલમાં આ અભિનેત્રી ઝોયા 23 વર્ષની થઇ ગઈ છે.જયારે જે બાળપણમાં જેવી સુંદર હતી તેના કરતા પણ આજે વધારે સુંદરતા ધરાવતી થઇ છે.બોલીવુડમાં આવા તો ઘણા બાળ કલાકારો હતો,જે આજે મોટા થઇ ગયા છે,પરંતુ આ અભિનેત્રીની વાત ઘણી અલગ જોવા મળી રહી છે.તે હાલમાં એટલી આકર્ષક દેખાઈ રહી છે કે આજના યુવાનો તેમને પસંદ કરવા લાગ્યા છે.

તમને જણાવી દઈએ કે ઝોયા હાલમાં ઘણી જ હોટ જોવા મળી રહી છે.પહેલા તે ઘણી ક્યૂટ જોવા મળતી હતી,પરંતુ હાલમાં હોટ અને વધારે સુંદર બની ગઈ છે.દરેક વ્યક્તિ જાણે છે કે ઝોયા અફરોઝ ફિલ્મ “હમ સાથ સાથ હૈ”માં રાધિકા તરીકે જોવા મળી હતી.અને આજ નામથી તે વધારે જાણીતી પણ થઇ હતી.તેમના અભિનયને પણ લોકોએ ખુબ જ પસંદ કર્યો હતો.

સામાન્ય રીતે જોવામાં આવે તો ઝોયા અફરોઝ એક ભારતીય અભિનેત્રી અને મોડેલ છે જયારે તેમનો જન્મ 1994 માં થયો હતો.એવું કહેવામાં આવે છે કે આ અભિનેત્રીએ આશરે નવ વર્ષની ઉંમરે અભિનયની શરૂઆત કરી હતી.તેણે ટીવી શો ‘સોન પરી’ માં પણ કામ કર્યું છે.ચિલ્ડ્રન અને ટીવી શોમાં પોતાના કામ દ્વારા ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકેની ઓળખ બનાવી છે.

જયારે ઝોયા અફરોઝે વર્ષ 2014 માં આવેલી ફિલ્મ ‘ધ એક્સપોઝ’માં પણ કામ કર્યું છે.જેમાં તે પોતાની યુવાનીની સુંદરતા બતાવી રહી છે.એવું કહેવામાં આવે છે કે હિમેશ રેશમિયા અને હની સિંહ સ્ટારર ફિલ્મ’ધ એક્સપોઝ’થી મોટા પડદેથી પોતાની એક નવી ઓળખ બનાવી હતી.ઝોયા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળતી હોય છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં ઇન્સ્ટા પર તેમની કેટલીક તસવીરો શેર થયેલી જોવા મળી હતી,જેમાં તે ખૂબ જ હોટ લુકમાં જોવા મળી રહી છે.જયારે તેમની આ તસવીરો તો થોડા જ સમયમાં ઘણી વાયરલ પણ થતી જોવા મળી હતી.આજે પોતે પોતાની સુંદરતાથી લોકોના દિલોમાં રાજ કરવા લાગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *