હલી રહેલી એમ્બુલન્સ જોઇને લોકોએ બોલાવી દીધી પોલીસ જયારે પોલીસે આવીને જોયું તો પોલીસ પણ ચોકી ગઈ હતી………

Boliwood

દેશમાં કોરોનાની બીજી લહેર વધારે ભયાનક સાબિત થઇ છે,જયારે આ કોરોનાની બીજી લહેરમાં હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.એટલું જ નહિ પરંતુ લાખો લોકો રોજ સંક્રમિત પણ થઇ રહ્યા છે.વધતા કોરોના કેસો સામે દર્દીઓની અવર જવર માટે ખાસ કરીને એમ્બ્યુલન્સની પણ અછત થઇ હોય તેવું સામે આવી રહ્યું છે.

એવું કહેવામાં આવે છે કે એમ્બ્યુલન્સ સેવા માટે કલાકોની રાહ જોવી પડે છે.આવી સ્થિતિમાં ઘણા લોકોને યોગ્ય સમયે એમ્બ્યુલન્સ સેવા ન મળી હોવાથી મોત થયાના પણ કેટલાક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે.પરંતુ આ દરેક સ્થિતિ વચ્ચે એમ્બ્યુલન્સમાં કોઈ પોતાના શોખ પૂરા કરતા નજરે જોવા મળે તો આનાથી મોટો શરમજનક કિસ્સો કોઈ હોઈ નહિ.

તમને જણાવી દઈએ કે આવો જ શરમજનક કિસ્સો ઉત્તર પ્રદેશના વારાણસીના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે.જેમાં એમ્બ્યુલન્સમાં ત્રણ યુવક અને એક યુવતીને રંગે હાથ રંગરેલીયા માનવતા પોલીસે પકડી પાડ્યા હતા.આટલું જ નહિ પરંતુ આ એમ્બ્યુલન્સને કબજે કરી તે દરેક લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.અને તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો આ ત્યારે સામે આવ્યું જયારે લોકોને તે વિસ્તારમાં એક એમ્બ્યુલન્સ લોક થયેલી જોવા મળી હતી.પરંતુ અમુક સમયે તે એમ્બ્યુલન્સ હલતી જોવા મળી હતી.આવી સ્થિતિમાં વિસ્તારના લોકોને શંકા ગઈ અને તેમણે પોલીસને બોલાવી તપાસ કરાવી.પોલીસે જયારે એમ્બ્યુલન્સના બંધ દરવાજા ખોલાવ્યા ત્યારે ત્રણ યુવકો અને એક યુવતી મજા કરતા ઝડપાયા હતા.

આ પછી ચારેય અને એમ્બ્યુલન્સને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી.અને તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.એવું કહેવામાં આવે છે કે તેમની પર જાહેર સ્થળે આવું કૃત્ય કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.પોલીસે એવું જણાવ્યું છે કે એમ્બ્યુલન્સ તે વિસ્તારના ખાનગી હોસ્પિટલની છે.જેને હોસ્પિટલો દ્વારા યુવકને ભાડા પર ચલાવવા માટે આપવામાં આવી હતી.

આ ઉપરાંત અગાઉ પણ આ હોસ્પિટલની વધુ અનેક ફરિયાદો અને ગેરરીતિઓ પમ સામે આવતી જોવા મળી હતી.એવું પણ કહેવામાં આવ્યું હતું કે પહેલા લોકો સમજી શકતા નહોતા કે આ વિસ્તારમાં આ એમ્બ્યુલન્સ શા માટે ઊભી છે.પરંતુ તે લાંબા સમય સુધી ઊભી હતી,અને તે સતત હલતી જોવા મળી હતી ત્યારે લોકોએ શંકા કથઇ હતી.

આવી સ્થિતિમાં ત્યાના રહેલા કેટલાક લોકોએ પોલીસને જાણ કરી હતી.તમને જણાવી દઇએ કે કોરોના યુગમાં આ દિવસે એમ્બ્યુલન્સ ચલાવતા લોકોને મહાન માનવામાં આવે છે,પરંતુ કેટલાક એવા લોકો જે આવું કામ કરે છે ત્યારે બીજા લોકોને પણ શરમથી માથું નીચે નમાવવું પડે છે.તાજેતરમાં દિલ્હી સરકારે આવા એમ્બ્યુલન્સ ડ્રાઇવરો સામે કડક પગલા ભરવા કહ્યું છે,જેઓ આ રોગચાળાના સમયમાં માનવતા નથી બતાવી રહ્યા.

તમને જણાવી દઈએ કે કેટલાક એમ્બ્યુલન્સ ચાલકો દર્દીઓ પાસેથી ઊંચું ભાડું પણ વસુલી રહ્યા છે.આવી સ્થિતિમાં હવે સરકારે સ્ટિંગ ઓપરેશન હાથ ધર્યું છે.આટલું જ નહિ પરંતુ આવા એમ્બ્યુલન્સ ચાલક સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *