લગ્ન પછી પત્નીને થઇ ગયો બીજા યુવક સાથે પ્રેમ તો પતિએ કર્યું કંઇક એવું કે……..

Uncategorized

દરેક વ્યક્તિ જાણે છે કે પતિપત્નીનો એક પ્રવિત્ર સબંધ છે,જેમાં આખા જીવનકાળ દરમિયાન સાથે રહેવાના એકબીજાને વચન આપતા હોય છે.આટલું જ નહિ પરંતુ પત્ની હમેશા પોતાના પતિને સુખ દુઃખમાં સાથ આપતી જોવા મળે છે.પરંતુ ઘણીવાર એવા કેટલાક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં પતિ કે પત્ની બીજા અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સબંધો ધરાવતા હોય છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો હમેશા પ્રેમ સબંધોનો અંત ઘણો ખરાબ જ જોવા મળતો હોય છે.આજે આવો જ એક અનોખો પ્રેમની કિસ્સો બિહારના ઔરંગાબાદના કે વિસ્તારમાંથી સામે આવ્યો છે,જેમાં એવું સામે આવ્યું છે કે એક પરણિત મહિલા અન્ય વ્યક્તિના પ્રેમમાં એટલી પાગલ હતી કે પોતાના પતિને છોડીને પ્રેમી સાથે લગ્ન કરવા માંગતી હતી.

આવી સ્થિતિમાં પતિએ પણ પોતાની પત્નીને આવું ન કરવા માટે ઘણી સમજાવી,પરંતુ તે સંમત થઈ ન હતી.એવું કહેવામાં આવે છે કે આખરે પત્ની પોતાના પ્રેમી પાસે ભાગી ગઈ હતી.આ પછી આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સિધી આગળ વધી ગયો હતો.જેમાં મહિલાને પણ ઘણી સમજાવી હતી.પરંતુ આ પરણિત મહિલા કોઈની વાત સાંભળવા તૈયાર ન હતી.

તમને જણાવી દઈએ કે આખરે પતિએ પોતાની આબરૂ બચાવવા અને બે પ્રેમીઓને એક કરવા માટે નિર્ણય લીધો હતો.એવું કહેવામાં આવે છે કે પતિએ પત્નીને પ્રેમી સાથે રહેવાની સંમતિ આપી દીધી હતી.જયારે એવું કહેવામાં આવે છે કે આ યુવકે આ યુવતી સાથે બે વર્ષ પહેલા લગ્ન કાર્ય હતા.પતિ એવું જણાવી રહ્યો છે કે લગ્ન પછી તેમની પત્ની પડોશી યુવક સાથે પ્રેમ સંબંધમાં ફસાઈ ગઈ હતી.

જયારે પતિને આ વાતની જાણ થઇ ત્યારે પોતે તેમના પરિવારને પણ અંગે વાત કરીને સમજાવ્યા હતા.જયારે પત્નીને પણ સમજાવી હતી.પરંતુ પત્ની પ્રેમમાં ઘણી પાગલ થઇ ગઈ હતી.મળતા અહેવાલ મુજબ એવું કહેવામાં આવે છે કે આ પરણિત યુવતી બે દિવસ પહેલા ગામથી ભાગી ગઈ હતી.આ પછી પતિએ અને તેમના સબંધીઓએ ફરિયાદ પોલીસમાં કરી હતી.જેમાં પોલીસે તેમની શોધ પણ કરી હતી.

પરંતુ પત્ની હમેશા માટે પ્રેમી સાથે રહેવાનું જણાવી રહી હતી,જેથી કંટાળી ગયેલા પતિએ પત્નીને તેના પ્રેમી સાથે રહેવા સંમતિ પણ આપી હતી.જયારે આ પ્રેમિકા યુવતી એવું જણાવી રહી છે તેમનો પતિ તેમનો પતિ નશો કરે છે અને ઘણીવાર તેમની સાથે મારઝૂડ પણ કરે છે.આવી સ્થિતિમાં તે હવે તેમની પત્ની બનીને રહેવા માંગતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *