હિમેશ રેશમિયાની બીજી પત્ની લાગે છે હુસ્નની મલ્લિકા,પહેલું લગ્ન આ કારણે તૂટી ગયું હતું…

Boliwood

બોલીવૂડ સ્ટાર્સ જેવી રીતે પોતાના અભિનયથી વધારે લોકપ્રિયતા મેળવી રહ્યા છે,તેવી જ રીતે બોલીવૂડમાં ઘણા એવા સિંગરો પણ છે જે હમેશા સ્ટાર્સ કરતા વધારે જાણીતા રહ્યા છે.જેવી રીતે તે પોતાના મધુર અવાજથી લોકોના દિલમાં રાજ કરે છે તેવી જ રીતે અમુક સમયે તે પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં જોવા મળતા હોય છે.

આવી સ્થિતિમાં જો જાણીતા સિંગર હિમેશ રેશમિયાની વાત કરવામાં આવે તો તે એવું વ્યક્તિત્વ ધરાવે છે કે તે ઘણા ઓછા સમયમાં ઘણા જાણીતા સિંગર બની ગયા છે.તે હમેશા બોલીવુડ સ્ટાર્સ કરતા પણ વધારે પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વિશે ચર્ચામાં જોવા મળતા હોય છે.તમને જણાવી દઈએ કે હિમેશએ 36 સુપરહિટ ગીતો આપીને પોતાનું એક અલગ નામ ઉભું કર્યું છે.

આજે તમને સિંગર અને અભિનેતા હિમેશ રેશમિયા વિષે નહિ પરંતુ તેમની બીજી પત્ની સોનિયા કપૂર વિષે જણાવી રહ્યા છીએ.તમને જણાવી દઈએ કે હિમેશ રેશમિયાએ બીજીવાર સોનિયા કપૂર સાથે લગ્ન કર્યા છે.જેના માટે પોતાના 22 વર્ષના સંબંધો પણ તોડી નાખ્યા હતા.સામાન્ય રીતે જોવામાં આવે તો સોનિયા કપૂર સુંદરતાની બાબતમાં ઘણી આગળ પડતી રહી છે.

આટલું જ નહિ પરંતુ સોનિયા સોશિયલ મીડિયા પર પોતાના હોટ અને સુંદર ફોટાઓ શેર કરતી જોવા મળે છે.આજે સોનિયાની સુંદરતાના લાખો ચાહકો છે.જયારે એવું પણ કહેવામાં આવે છે કે સોનિયા અભિનયની દુનિયા સાથે સંકળાયેલી છે.કારણ કે સોનિયા કપૂરે પણ ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.તેણે કિટ્ટી પાર્ટી,આ ગેલ લગ જામાં પણ કામ કર્યું છે.

હિમેશ અને સોનિયા સતત પોતાના રોમેન્ટિક ફોટા એકબીજા સાથે સોશ્યલ મીડિયા પર શેર કરે છે.જયારે હિમેશ રેશમિયાએ 2017 માં તેની પહેલી પત્ની કોમલથી અંત બનાવી છૂટાછેડા લઇ લીધા હતા.જયારે હાલમાં જ હિમેશ રેશમિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની પત્ની સાથે એક રોમેન્ટિક વીડિયો શેર કર્યો છે.જે લોકો ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે.

તમે આ વિડીયો જોશો તો તેમાં તમને જોવા મળશે કે તેમની પત્ની સોનિયા અને હિમેશના ગીત ‘જાનેમન’ પર હોઠનું સિંક કરતી જોવા મળી રહી છે.સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ જોડીની લવ કેમિસ્ટ્રી વિશે ઘણી ટિપ્પણી કરી રહ્યા છે.જયારે રામાનંદ સાગરની સિરિયલ શ્રી કૃષ્ણમાં પણ સોનિયા કપૂરે સુભદ્રાનું પાત્ર ભજવ્યું હતું.

એવું કહેવામાં આવે છે કે હિમેશના પહેલા લગ્ન કોમલ નામની યુવતી સાથે થયા હતા.પરંતુ કોઈ કારથી તેમના લગ્નનો અંત આવ્યો અને બીજા લગ્ન જીવનમાં જોડાઈ ગયા.સામાન્ય રીતે જોવામાં આવે તો બોલીવૂડ સ્ટાર્સ માટે આવા એક કરતા વધારે લગ્ન કરવા ઘણા સામાન્ય ઘણાય છે.આવી જ રીતે હિમેશ પણ સોનિયાના સાથે બીજા લગ્ન કરી લીધા હતા.જે આજ કાલ ખુબ જ લોકપ્રિય પણ થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *