હુરની પરીઓ લાગે છે પઠાણ ભાઈઓની પત્નીઓ,ફોટા જોઇને તમે પણ કહેશો વાહ.

Boliwood Sport

આજના સમયમાં જેવી રીતે ફિલ્મી સ્ટાર્સ વધારે લોકપ્રિયતા મેળવી રહ્યા છે તેવી જ રીતે ઘણા એવા પણ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ છે જે હમેશા વધારે જાણીતા રહ્યા છે.આટલું જ નહિ પરંતુ તે પોતાની રમત ઉપરાંત પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં આવતા હોય છે.આવી જ રીતે ભારતીય ક્રિકેટ ટીમના પઠાણ બંધુઓની વાત કરવામાં આવે તે પણ ઘણી સફળતા મેળવી ચુક્યા છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો ભારતીય યુવા વર્ગમાં વિશેષ સ્થાન પ્રાપ્ત કરવામાં પઠાણ ભાઈ ઘણા આગળ પડતા રહ્યા છે.તે પોતાના પ્રદર્શનથી લોકોના દિલોમાં રાજ કરતા આવ્યા છે.જેમાં એક નામ ઈરફાન પઠાણ પણ છે જે હાલમાં તો ક્રિકેટમાંથી નિવૃત્ત થઇ ગયા છે,પરંતુ તેમની લોકપ્રિયતા આજે પણ ઘણી વધારે રહી છે.આટલું જ નહિ પરંતુ તેમની રમતને લોકો આજે પણ યાદ્દ કરે છે.

એવું કહેવામાં આવે છે કે તે એક સમયે ટીમનો સૌથી મોટો બોલર રહ્યો હતો.આવી જ રીતે જો યુસુફ પઠાણની વાત કરવામાં આવે તો તે પણ બોલિંગથી અથવા તેની બેટિંગથી ટીમને જીત આપાવી ચુક્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો હાલમાં ઇરફાન પઠાણ આઈપીએલમાં કોમેંટેટર છે,જ્યારે યુસુફ પઠાણ સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમે છે.

જયારે આ બંને પઠાણ બ્રધર્સની પત્નીઓની કેટલીક તસવીરો આજકાલ સોશિયલ મીડિયા પર વધારે વાયરલ થતી જોવા મળી રહી છે.આટલું જ નહિ પરંતુ લોકો પણ તેમને પ્રેમ આપી રહ્યા છે.તમને જણાવી દઈએ કે આઈપીએલમાંથી નિવૃત્તિ લીધા બાદ ઇરફાન પઠાણ આ દિવસોમાં કોમેંટેટર બન્યો છે.જયારે એક સમયે તે ભારતનો સૌથી મોટો બોલર હતો.

આ ખેલાડીએ પોતાની બોલિંગથી એનક મેચમાં વિજય અપાવ્યો છે.તમને જણાવી દઈએ કે ઇરફાન પઠાણને ઓlલરાઉન્ડર તરીકે ટીમમાં સ્થાન મળ્યું હતું.એવું કહેવામાં આવે છે કે ક્રિકેટમાંથી નિવૃત્ત થયેલા ઇરફાન પઠાણ અને તેની પત્નીએ વર્ષ 2016 માં એકબીજાને બે વર્ષ ડેટ કર્યા પણ લગ્ન જીવનમાં જોડાયા હતા.

કેટલાક અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે તેમની પહેલી મુલાકાત 2014 માં દુબઇમાં થઈ હતી.પરંતુ તેમની પત્ની હમેશા માસ્કમાં જ જોવા મળતી હોય છે.આટલું જ નહિ પરંતુ તેમની કેટલીક વાયરલ થયેલી તસવીરોમાં એવું પણ જોવા મળ્યું છે કે તે હમેશા પોતાનો ચહેરો છુપાવી રાખતી હોય છે.પરંતુ તમને જણાવી દઈએ કે તે એક મોડેલ પણ છે.

આજે ભલે તે બુરખામાં જોવા મળી રહી છે,પરંતુ એક સમયે જાણીતી મોડલ રહી હતી.જયારે તેમનું નામ સફા છે.જયારે બંનેના લગ્ન ફક્ત નજીકના સંબંધીઓની હાજરીમાં જ થયાં હતાં.તમને જણાવીએ કે ઇરફાને તેની પ્રસંગોની ઘણી તસવીરો તેમની બેગમ સાથે શેર કરી છે.જેના માટે તેને સોશિયલ મીડિયા પર પણ ટ્રોલ થઇ રહ્યો છે.

આવી જ રીતે જો યુસુફ પઠાણની વાત કરવામાં આવે તો તે ખૂબ શાંત ક્રિકેટર માનવામાં આવે છે.પરંતુ મેદાન પર ખૂબ જ સક્રિય થઇ જાય છે.જયારે તેમના અંગત જીવન અંગે વાત કરવામાં આવે તો તે ખૂબ શરમાળ સ્વભાવ ધરાવે છે.જ્યારે ક્રિકેટર ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણની પત્ની જોવા મળી ત્યારે તે બુરખામાં જ જોવા મળી હતી.

પરંતુ હાલમાં જ બંને ક્રિકેટરોની પત્નીઓની તસવીરો સામે આવી છે.પઠાણ બ્રધર્સની પત્નીઓની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ પણ થઇ રહી છે.એક તરફ જ્યાં ઘણા ક્રિકેટરોની પત્નીઓ મેદાનમાં તેમની મેચ જોવા આવે છે,ત્યાં પઠાણ બ્રધર્સની પત્નીઓ ઘણીવાર ઘરેથી તેમની મેચ જુએ છે.પરંતુ સુંદરતાની બાબતમાં ઘણી આગળ પડતી રહી છે,જે તમે પણ આ તસવીરોમાં જોઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *