૧૧ વર્ષની બાળકી કઈ પણ કર્યા વગર થઇ ગઈ પ્રેગ્નેટ,જયારે ડોકટરે જોયું તો ડોકટર પણ……

India

અયોગ્ય આહાર અને કેટલીક અનેક ભૂલોને લીધે અમુક સમયે પેટમાં દુખાવો થતો હોય છે.અને પેટમાં દુખાવો મોટાભગાના લોકોને થતો હોય છે જે એક સામાન્ય બાબત પણ કહી શકાય છે.પરંતુ ઘણીવાર કેટલાક લોકો આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ લીધા વિના જ સારવાર કરી લેવાનું પસંદ કરતા હોય છે.જેના લીધે અમુક સમયે આવી સ્થિતિ વધારે ગંભીર થઇ જતી જોવા મળે છે.

આજે આવો જ એક પેટના દુખાવાને લઈને મોટો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને ડોક્ટર પણ વિચારમાં પડી ગયા હતા.આટલું જ નહિ પરંતુ આવો કિસ્સો પણ પહેલીવાર સામે આવ્યો હતો.જેથી તે આ બીમારીને સમજી શક્યા ન હતા.પરંતુ જયારે તેની સચ્ચાઈ સામે આવી ત્યારે બધાના પગ નીચેથી જમીન શરકી ગઈ હતી.

તને જણાવી દઈએ કે આ સમગ્ર કિસ્સો ઓસ્ટ્રેલિયામાંથી સામે આવ્યો છે,જ્યાં એક છોકરીને સ્કૂલમાં હતી ત્યારે અચાનક પેટમાં દુખાવો થવા લાગ્યો હતો.આ છોકરી આશરે 11 વર્ષિય હતી.તેને બીજી કેટલીક બીમારી હતી.તેનું વજન અચાનક ઓછું થવા લાગ્યું અને પેટના દુખાવા સાથે તેનું કદ વધવા લાગ્યું હતું.

જયારે આ છોકરીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે ડોકટરોએ શરૂઆતમાં વિચાર્યું કે યુવતી ગર્ભવતી છે,પરંતુ ચેકઅપમાં બીજી વાત બહાર આવી.જ્યારે ચેરીશમાં ઝડપી શારીરિક પરિવર્તન થઈ રહ્યું હતું અને તે જ સમયે તેના દેખાવમાં એક તફાવત પણ હતો,પરંતુ માતાને લાગ્યું કે આ ફેરફાર ખાવાની અવ્યવસ્થાને કારણે થયો છે.

આ છોકરી જણાવી રહી છે કે છેલ્લા બે મહિનાથી તેના પેટમાં પરિવર્તન થઇ રહ્યો છે.પરંતુ એક દિવસ અચાનક પેટમાં વધારે પીડા શરૂ થઈ.ત્યારે અંતે તેને હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી.ડોક્ટર પણ પહેલા વિચારમાં પડી ગયો હતો.જ્યારે ડોકટરો દ્વારા તેની તપાસ કરવામાં આવી ત્યારે એવું સામે આવ્યું કે પેટમાં સૂક્ષ્મજંતુના કોષનું કેન્સર થયું છે.

ડોકટરો પણ આશ્ચર્યચકિત થયા હતા.કારણ કે આ કેન્સર ભાગ્યે જ નાની ઉંમરમાં કોઈને થતું હોય છે.આ પછી સારવાર માટે તેના છ મહિનાનું આખું શેડ્યૂલ બદલાયું હતું.આ પછી તેની યોગ્ય સારવાર કરવામાં આવી અને આશરે બે અઠવાડિયા પછી ગાંઠનું કદ ઘટ્યું ત્યારે તે ગાંઠને દૂર કરવામાં આવી હતી.હાલમાં તે ઘણી સ્વથ્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *