૩૦ વર્ષ બાદ હવે આવા દેખાય છે રામાયણના લક્ષ્મણ,ફોટા જોઇને તમે પણ ચોકી જશો……

Boliwood

આજના સમયમાં ટીવી સીરીયલો લોકો વધારે પસંદ કરવા લાગ્યા છે.આટલું જ નહિ પરંતુ ઘણા એવા પણ ટીવી શો છે જે આજે વધારે લોકપ્રિયતા મેળવી રહ્યા છે.જયારે આ શો સાથે સંકળાયેલા કેટલાક કલાકારો પણ હવે લોકોના દિલોમાં રાજ કરવા લાગ્યા છે.પરંતુ તમને જણાવી દઈએ કે એક એવો પણ સમય હતો.જયારે ટીવી પણ અનેક પ્રકારની સીરીયલો આવતી ન હતી.

પરંતુ તે સમયે ખાલી દૂરદર્શન પર પ્રસારિત અમુક માર્યાદિત સીરીયલો જ જોવા મળતી હતી.તમને જણાવી દઈએ કે આ સમયે ખાસ કરીને રામાયણ અને મહાભારત જેવી ધાર્મિક સીરીયલો જોવા મળતી હતી,જે બાળપણના દિવસો દરેક વ્યક્તિ માટેની સૌથી પ્રિય ટીવી સિરિયલો મનાવામાં આવતી હતી.આ એવી સિરિયલ હતી જેને જોવા માટે લોકો પોતાના કામ પણ બાજુમાં મુકતા હતા.

તમને જણાવી દઈએ કે આ ટીવી શો આખા ભારતમાં અનેક લોકપ્રિયતા મેળવી હતી.જયારે ગયા વર્ષે કોરોનાના કારણે દેશમાં જયારે લોકડાઉન થયું ત્યારે ટેલિવિઝન ચેનલો પર ફરી એકવાર આ શો પ્રસારિત કરવામાં આવ્યો હતો.આવી સ્થિતિમાં લોકોએ પણ આ શોને ઘણો પસંદ પણ કર્યો હતો.એવું પણ કહી શકાય છે કે આવી લોકપ્રિયતા આજ સુધી કોઈ સીરિયલે પ્રાપ્ત કરી નથી.

એવું કહેવામાં આવે છે કે રામાયણ તે પ્રખ્યાત ટેલિવિઝન સિરીયલોમાંની એક માનવામાં આવી હતી.જેના માટે લોકો તેમના દરેક કામ છોડી આ શો જોવા માટે બેસી જતા હતા.આ પછી ભારતીય ટેલિવિઝનમાં ઘણી સિરીયલો આવી પરંતુ કોઈ પણ એટલી લોકપ્રિય થઇ શકી નથી.જયારે રામાયણની વાત કરવામાં આવે તો તેમાં રહેલા દરેક કલાકારોના પાત્રોને પણ ઘણા પસંદ કરવામાં આવ્યા હતા.

રામાયણ અને મહાભારતએ ટેલિવિઝન ઇતિહાસની આવી સિરીયલો છે જેને આજે પણ લોકપ્રિય માનવામાં આવે છે.આજે પણ લોકો આ સિરિયલો જોવાનું પસંદ કરે છે.રામાયણે તમામ પ્રેક્ષકોના દિમાગ પર તેની ઊંડી છાપ છોડી દીધી અને લોકો તેને ઘણા વર્ષો પછી પણ તે જ સ્વરૂપમાં જુએ છે.

આજે તમને સુનિલ લાહિરીની જેમણે રામાયણ સીરિયલમાં લક્ષ્મણની ભૂમિકા ભજવી હતી તેમના વિશે જણાવી રહ્યા છીએ.આપે પણ રામાનયનું પાત્ર કેવું છે તે જાણવા ઘણા લોકો ઉત્સુક છે.આવી સ્થિતિમાં રામાયણમાં લક્ષ્મણની ભૂમિકા નિભાવનારા સુનિલ લાહિરી આજના સમયમાં શું કરી રહ્યા છે તે જણાવી રહ્યા છીએ.

એવું કહેવામાં આવે છે કે રામાયણમાં લક્ષ્મણની ભૂમિકા નિભાવનારા સુનિલ લાહિરીના પિતા મેડિકલ કોલેજમાં ડોક્ટર અને પ્રોફેસર હતા.તેના પિતાના અવસાન પછી સુનીલે ભોપાલની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તપાસ માટે તેના મૃતદેહનું દાન કર્યું હતું.બહુ ઓછા લોકો જાણે છે કે સુનીલ લાહિરીએ 1991 માં ફિલ્મ બહારોં કી મંઝિલથી અભિનય કારકીર્દિની શરૂઆત કરી હતી.

આ ફિલ્મમાં પણ તેણે પોતાની અભિનયથી લોકોને ખૂબ પ્રભાવિત કર્યા હતા.આ પહેલા તેણે 1990 માં ટીવી શ્રેણી પરમ વીર ચક્રમાં પણ કામ કર્યું હતું.રામાયણમાં પોતાનું જોરદાર પ્રદર્શન બતાવતા પહેલા સુનીલે વિક્રમ અને બીટાલમાં પણ કામ કર્યું છે.જેમાં રામાનંદ સાગર તેની શ્રેષ્ઠ અભિનય જોયા પછી જ લક્ષ્મણની ભૂમિકા ભજવવાનું પસંદ કર્યું હતું.

રામાયણમાં સુનીલની જોરદાર ભૂમિકા જોવા મળી હતી.લક્ષ્મણના પાત્રથી આજે લોકોના હૃદયમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.પરંતુ ખાસ કરીને આજના સમયમાં ઘણા લોકો તેમના નામથી નહિ પરંતુ લક્ષ્મણના નામથી ઓળખ ધરાવે છે.જે આજે પોતાનું સામાન્ય જીવન જીવી રહ્યા છે.જયારે તેમને અલગ અલગ સીરીયલો સારું કામ કરીને એક નવી ઓળખ ઉભી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *