૩૭વર્ષ પછી આવી દેખાય છે બોલીવૂડના નદિયોં કે પાર ફિલ્મની અભિનેત્રી ગુંજા,તસ્વીરો જોઇને તમે પણ થઇ જશો દીવાના……

Boliwood

બોલીવૂડમાં ઘણા એવા કલાકારો રહેલા છે જે આશરે 80 ના દશકમાં ઘણી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.આટલું જ નહિ પરંતુ તે સમયે તેમની એક અલગ ઓળખ હતી.તેમની ઘણી લોકપ્રિયતા હતા.જયારે આજના સમયમાં ઘણા એવા પણ કલાકારો છે જે આજે પણ ફિલ્મોમાં સક્રિય જોવા મળી રહ્યા છે,જયારે કેટલાક તો હમેશા માટે ફિલ્મથી દૂર થયા હોય તેવું લાગી રહ્યું છે.

આજે તમને આવી જ એક અભિનેત્રી વિષે જણાવી રહ્યા છીએ,જે 80 ના દસકમાં ઘણી જાણીતી રહી હતી.તમને જણાવી દઈએ કે આશરે 1982 માં આવેલી ફિલ્મ ‘નાદિયા કે પાર’ઘણા લોકોએ જોઈ હશે.આજના સમયમાં આ ફિલ્મ ઘણી જૂની છે,પરંતુ તેમાં રહેલા અમુક કલાકારો આજે પણ લોકોના દિલોમાં રાજ કરી રહ્યા છે.કારણ કે આ ફિલ્મ તે સમયની હીટ ફિલ્મ હતી.અને તેમના રહેલા કલાકારો પણ પોતાના અનોખા અભિનયથી બધાને દીવાના બનાવ્યા હતા.

તમને જણાવી દઈએ કે ફિલ્મ નડિયાં કે પારમાં ગુંજાની ભૂમિકા નિભાવનારી અભિનેત્રી બધાને ચોક્કસ રીતે યાદ હશે.ગુંજાની ભૂમિકા ભજવનારી અભિનેત્રીનું નામ સાધના સિંહ છે.સાધના સિંહ યુપીના કાનપુરની રહેવાસી છે,જેણે ફિલ્મ નાદિયા કે પારમાં ગુંજાની ભૂમિકા ભજવીને પોતાની એક વાસ્તવિક ઓળખ બનાવી હતી.

પરંતુ આ અભિનેત્રી આ ફિલ્મ પછી બીજી કોઈ પણ ફિલ્મોમાં આજ સુધી જોવા મળી નથી.આટલું જ નહિ પરંતુ આજ સુધી લાઇમલાઇટમાં પણ આવી નથી.સામાન્ય રીતે જોવામાં આવે તો આ અભિનેત્રીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.પરંતુ આ સફળ ફિલ્મ પછી તે જોવા મળી નથી.એવું કહેવામાં આવે છે કે યુપીના જૌનપુરના એક ગામમાં ફિલ્મ નાદિયા કે પાર શૂટ કરવામાં આવી હતી જેના કારણે લોકો ગુંજા સાથે ખૂબ જ જોડાઈ ગયા હતા.

આટલું જ નહિ પરંતુ જયારે શૂટિંગ પૂરું થયું હતું અને સાધના સિંહ ત્યાંથી પછી પોતાના સ્થાને આવવા માટે નીકળી ત્યારે ત્યાના લોકો ખૂબ રડ્યા હતા.એવું માનવામાં આવે છે કે લોકો ગુંજા સાથે ખૂબ જ જોડાયેલા થઈ ગયા હતા.જયારે આ આ ફિલ્મમાં સચિન પીલગાંવકર પણ જોવા મળ્યો હતો.આ બંનેને ઘણો પ્રેમ મળ્યો હતો.

એવું કહેવામાં આવે છે કે આ અભિનેત્રી તે સમયે એટલી જાણીતી થઇ હતી કે કેટલાક તેમના ચ્ચકો તેમના પુત્રીના નામ પણ તેમના નામથી રાખવા લાગી ગયા હતા.એવું કહેવામાં આવે છે કે 1982 માં જન્મેલી મોટાભાગની છોકરીઓનું નામ ગુંજા રહ્યું છે.પરંતુ ગુંજાની ભૂમિકા ભજવનારી સાધના સિંહે થોડીક ફિલ્મો પછી ફિલ્મોથી દૂર રહી હતી.

તમને જણાવી દઈએ કે હાલમાં તે ફિલ્મને આશરે 38 વર્ષ થઇ ગયા છે જયારે હાલના દિવસોમાં આ અભિનેત્રી ઘણી સુંદર દેખાઈ રહી છે.તેમના કેટલાક ફોટાઓ સોસીયલ મીડિયા પર વાયરલ પણ થતા જોવા મળતા હોય છે.તેમના ફોટા જોઇને એવું લાગે છે તે આજે પારિવારિક જીવનમાં ઘણી ખુશ છે.જયારે તેમની સુંદરતા પ્હેલા જેવી જ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *