15 પત્નીઓ સાથે એકલો મોજ કરે છે આ રાજા,કુવારી છોકરીઓને કરાવે છે આવા કામ……

Uncategorized

એવું કહેવામાં આવે છે કે પહેલા દેશમાં રાજાઓનું શાસન ચાલતું હતું.રાજા જેવા આદેશો આપે તેવું જ કામ કરવામાં આવતું હતું.આટલું જ નહિ પરંતુ રજાઓ એક કરતા પણ વધારે પત્નીઓ રાખતા હતા.તમને જણાવી દઈએ કે આજના સમયમાં રાજા શાસન તો ભાગ્ય જ જોવા મળી રહ્યું છે.પરંતુ આજે તમને આફ્રિકાના કેટલાક વિચિત્ર કાયદાઓ જણાવી રહ્યા છીએ,જે વિશ્વભરમાં પ્રખ્યાત માનવામાં આવે છે.

આશરે 3 વર્ષ પહેલા અહીંના એક વિસ્તારમાં રાજાનું શાસન ચાલતું હતું.પરંતુ તે સમયે એક એવો નિર્ણય લીધો કે દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.એવું કહેવામાં આવે છે કે આ રાજાએ તેના દેશનું નામ બદલી નાખ્યું.જે દેશની વાત કરી રહ્યા છીએ તે સ્વાઝીલેન્ડ છે.જયારે અહીનો રાજા પણ ઘણો ધનિક માણસ છે.

અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે તેમની સંપત્તિ લગભગ 1434 કરોડ રૂપિયા છે.વિશ્વના ધનિક લોકો તેમની સાથે ખાનગી જેટ વિમાનો રાખે છે,પરંતુ આ રાજ્યનું પોતાનું ખાનગી વિમાનમથક પણ છે.રાજાનો સ્વભાવ ઘણો અલગ છે.તે હમેશા કાયદોઓ માટે હમેશા ચર્ચામાં રહે છે.એવું કહેવામાં આવે છે કે આ સ્થાનના નાગરિકોને એક કરતાં વધુ લગ્ન કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા પણ આપવામાં આવી છે.

એટલે કે આ દેશનો કોઈ પણ વ્યક્તિ ઇચ્છો તેટલી પત્નીઓ બનાવી શકે છે.જયારે આ નિયમોનો લાભ વધારે આ રાજાએ લીધો છે.કારણ કે તે હાલમાં કુલ 15 લગ્ન કરીને 15 પતિઓ સાથે મજા કરી રહ્યો છે.જયારે આ રાજા હમેશા તેમને મોંઘી વસ્તુઓ પણ ભેટ આપતો રહે છે.એવું કહેવામાં આવે છે કે રોલ્સ રોયસ લક્ઝરી કાર તેની બધી પત્નીઓને ભેટમાં પણ આપી ચુક્યો છે.

આ રાજા નવા લગ્ન કરવનો ઘણો ઉંચો શોખ ધરાવે છે.જયારે ગત વર્ષે જ આ રાજાએ બીજા લગ્ન કર્યા હતા.જયારે એવું પણ કહેવામાં આવે છે કે આ રાજા દર વર્ષે કુંવારી છોકરીઓની ટોપલેસ પરેડ કરાવે છે.જે પછી તે કોઈ પણ યુવતી સાથે લગ્ન કરવાનો નિર્ણય લઇ લેતો હોય છે.જયારે કોઈ છોકરી સામે ના પણ પાડી શકતી નથી.અને પરેડમાં ભાગ ન લેવા માંગતી યુવતીઓને પોતે સજા પણ આપી શકે છે.

તમને જણાવી દઈએ કે આજના આધુનિક યુગમાં આવા રાજા પોતાના વિચિત્ર કાયદાઓ માટે ઘણો ચર્ચામાં રહે છે.જયારે આ દેશ વિશ્વના સૌથી ગરીબ દેશોની યાદીમાં સામેલ થાય છે.જયારે એવું પણ કહેવામાં આવે છે કે આફ્રિકાનું અંતિમ સામ્રાજ્ય આ દેશ માનવામાં આવે છે.અહીના લોકોની જીવન શૈલી ઘણી અલગ જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *