16 વર્ષની બાળકીને ગેસ્ટ હાઉસમાં લઇ જઈને બે યુવકોએ કર્યું એવું કે પછી બાળકીને ઘમકી આપીને……..

Uncategorized

આજકાલ દેશના દરેક રાજ્યમાંથી મહિલાઓ સાથે થતા શારીરિક અને માનસિક ત્રાસ ઉપરાંત કેટલાક શોષણના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.સામાન્ય રીતે જોવામાં આવે તો રોજ સામે આવતા સમાચારોમાં મહિલાઓ સાથે થયેલા કેટલાક અડપલા અને કૃત્યો અંગેના ઘણા કિસ્સાઓ જોવા મળતા હોય છે.જે સમાજ જ નહિ પરંતુ દેશ માટે ગંભીર સાબિત થઇ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે મહિલાઓ ઉપરાંત હવે સગીર યુવતીઓ પર પણ કેટલાક દુષ્કર્મ થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.આજે આવો જ એક કિસ્સો અમદાવાદના એક વિસ્તારમાંરહી સામે આવ્યો છે,જેમાં એવું સામે આવ્યું છે કે આશરે 16 વર્ષીય સગીરા સાથે બે શખ્સોએ દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું છે.

હાલમાં તો આ સમગ્ર બાબતે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે,જયારે પોલીસ પણ તપાસ માટે જોડાઈ છે.મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે આ વિસ્તારમાં રહેતી આ 16 વર્ષીય સગીરને આશરે ત્રણ શખ્સોએ એક કારમાં બેસાડીને અન્ય વિસ્તારોમાં લઇ ગયા હતા.એવું કહેવામાં આવે છે કે આ યુવતીને એક ગેસ્ટહાઉસમાં લઇ ગયા હા.

આ યુવતી સાથે ત્રણમાંથી બે આરોપીઓએ સગીરા સાથે ન કરવાનું કામ કર્યુ હતું.આટલુ જ નહિ પરંતુ આ કામ પછી યુવતીને પોતાના વિસ્તારમાં મુકીને આરોપીઓ ધમકી આપી હતી.ધમકી આપતા એવું જણાવ્યું હતું કે જો કોઈને આ વાત જણાવશે તો તે જાનથી મારી નાખશે.જયારે ગભરાયેલી સગીર પોતાના ઘરે આવી હતી.

પરંતુ ઘરે આવેલી યુવતે ક્યાં ગઈ હતી એવું પૂછવામાં આવ્યું હતું.જયારે ડરતા ડરતા યુવતીએ જણાવ્યું કે તેની સાથે બે યુવકોએ ન કરવાનું કામ કર્યું છે.આખરે આ વાતની જાણ થતા પરિવારે પોલીસમાં બે યુવકો સામે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લાગ્યો છે.જયારે આ પરિવાર આશરે 40 વર્ષીથી આ વિસ્તારમાં રહે છે,જેમાં આ વિસ્તારમાં રહેતા આધેડના સંતાનોમાં 18 વર્ષનો પુત્ર અને 16 વર્ષની સગીર યુવતી છે.

પરંતુ ગત દિવસોમાં તે બપોરના 3 વાગ્યાની આસપાસ સગીરાને તેના પરિચિત ત્રણ શખ્સોએ ત્યાની એક હાઇસ્કૂલ પાસે મળવા બોલાવી હતી.આવી સ્થિતિમાં જયારે યુવતી મળવા માટે ના પાડી ત્યારે તે વધારે ગાળો સાથે ધમકી આપવા લાગ્યા હતા.આટલું જ નહિ પરંતુ થોડા સમય પછી આ આરોપીઓ તે વિસ્તારમાં આવીને તેને મળવા માટે જણાવ્યું હતું,જયારે યુવતી ત્યાં ગઈ તો તેને એક કારમાં બેસાડી એક ગેસ્ટહાઉસમાં લઇ ગયા હતા.

મળતી માહિતી મુજબ એવું સામે આવ્યું છે કે આ આરોપીઓએ બે કલાક સુધી દુષ્કર્મ આચર્યુ હતુ.આખરે ધમકી આપીને ત્યાં મૂકી ગયા હતા.પરંતુ જયારે ઘરે આવી ત્યારે પરિવારને વાત જણાવી ત્યારે પોલીસમાં તે આરોપી સામે ફરિયાદ નોંધાવી છે.હાલમાં પોલીસ આ આરોપીઓની શોધ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *