18 વર્ષના છોકરાએ કર્યા 71 વર્ષની મહિલા સાથે કર્યા લગ્ન,પછી કર્યું એવું કે જાણીને નવાઈ કાગશે……..

India

એવું કહેવામાં આવે છે કે પ્રેમમાં ઉમર અને રૂપરંગ જોવામાં આવતા નથી.કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ઉમરની વ્યક્તિ સાથે પ્રેમ થઇ શકે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો ઘણા લોકો પ્રેમમાં પોતાની બધી જ મર્યાદાઓ પાર પણ કરી લેતા હોય છે.આજે તમને આવા જ પ્રેમ સાથે જોડાયેલ એક કિસ્સા વિષે જણાવી રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે આ કિસ્સામાં એવું સામે આવ્યું છે કે 18 વર્ષના યુવકે આશરે 71 વર્ષની યુવતી સાથે પ્રેમ સબંધોમાં જોડાયો હતો.આટલું જ નહિ પરંતુ તેણે આ મહિલા સાથે લગ્ન પણ કરી લીધા હતા.સામાન્ય રીતે જોવામાં આવે તો આ પ્રેમી યુગલો વચ્ચે આશરે 53 વર્ષનો તફાવત હતો.પરન્રું તેમના સાચા પ્રેમ વચ્ચે આ તફાવત ઘણો નાનો જોવા મળતો હતો.

એવું કહેવામાં આવે છે કે આ પ્રેમી કપલે વર્ષ 2015 માં લગ્ન જીવનમાં જોડાઈ ગયા હતા.જયારે હાલમાં તેમના લગ્નના 6 વર્ષ પણ પૂર્ણ થઇ ગયા છે.એવું કહેવામાં આવે છે કે આ બનેની મુલાકાત એક અંતિમવિધિમાં થઇ હતી.જેમાં આ યુવક તેમના કોઈ સબંધીના અંતિમ સંસ્કારમાં જોવા મળ્યો હતો.આ સમયે અચાનક એકબીજાની નજર એકબીજા પર પડી હતી.

આ સમયે તે એકબીજાને ઘણો સમય જોતા રહ્યા હતા.અને તેમની આ નજર પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી.એવ્ય કહેવામાં આવે છે મહિલાએ તેના પુત્રને ગુમાવ્યો છે જયારે તે તેના પૌત્ર સાથે રહેતી હતી.તમને જણાવી દઈએ કે યુવતીનો પૌત્ર પણ તેના યુવાન પતિ કરતા ત્રણ વર્ષ મોટો છે. અંતિમવિધિમાં દંપતીને મળ્યાના માત્ર બે અઠવાડિયા પછી જ તેમના લગ્ન થયાં હતાં.

આટલા વર્ષ થઇ ગયા તેમના લગ્નના,પણ આજે પણ તે એકબીજાને ઘણો પ્રેમ કરે છે.તમને જણાવી દઈએ કે આ કપલ ઈન્સ્ટાગ્રામ પર તેમની તસવીરો શેર કરતો રહે છે.જયારે ઘણા લોકો તેમના આ પ્રેમને વધારે લાંબુ જીવન મળે તેવી આશા વ્યક્ત કરે છે.જયારે યુવક પણ એવું જણાવી રહ્યો છે કે મારા લગ્નને 6 વર્ષ પૂરા થઈ ગયા છે,જયારે આજે પણ તે પહેલા જેવો જ પ્રેમ કરે છે.

હાલમાં યુવક આશરે 24 વર્ષનો થઇ ગયો છે જયારે પત્ની 76 વર્ષની છે.તેમના પ્રેમ અને લગ્નજીવન વચ્ચે ઉમરનો આટલો મોટો તફાવત ક્યારેય આવ્યો નથી.જયારે આ બને સાથે બહાર નીકળે છે ત્યારે તેમના આ સબંધો કોઈ સમજી શકતું નથી.તમને જણાવી દઈએ કે તેમના ચુંબન કરતા કેટલાક ફોટાઓ સોસીયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *