18 વર્ષ મોટા આ ક્રિકેટરને દિલ આપી બેઠી હતું માધુરી દીક્ષિત,તેમની યાદમાં રોજ કરતી હતી આવું…

Uncategorized

બોલીવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ રહેલી છે જે 90 ના દશકથી ફિલ્મોમાં પોતાના સારા એવા અભિનયથી લોકપ્રિયતા મેળવતી આવી છે.આટલું જ નહિ પરંતુ આ અભિનેત્રીઓ આજે પણ પહેલા જેવી જ લોકપ્રિયતા મેળવી રહી છે.આવી સ્થિતિમાં જો બોલીવૂડની જાણીતી અને ધક ધક ગર્લ તરીકે ઓળખાતી અભિનેત્રી માધુરી દીક્ષિતની વાત કરવામાં આવે તો તે આજે કરોડો લોકોના દિલોમાં રાજ કરે છે.

અભિનેત્રી માધુરી દીક્ષિત હાલમાં તો ફિલ્મોમાં જોવા મળતી નથી,પરંતુ તે ઘણા ટીવી શોમાં વધારે જોવા મળતી હોય છે.જયારે આજે તે હમેશા પોતાની સુંદરતા માટે વધારે જાણીતી રહી છે.સામાન્ય રીતે જોવામાં આવે તો અભિનેત્રી માધુરી દીક્ષિત પોતાની ફિલ્મો ઉપરાંત કેટલાક અફેરને લઈને પણ વધારે ચર્ચામાં રહી ચુકી છે.

આ અભિનેત્રીનું નામ ખાસ કરીને બોલીવૂડના જાણીતા એવા અભિનેતા સાથે પણ સક્દયેલું જોવા મળ્યું છે.જેમાં અનિલ કપૂર અને સંજય દત્ત સાથે વધારે સંકળાયેલું જોવા મળ્યું છે.પરંતુ તમને જણાવી દઈએ કે માધુરી આ ઉપરાંત એક અન્ય વ્યક્તિના પ્રેમમાં પણ પાગલ હતી,જે ઘણા ઓછા લોકો જાણે છે.એવું કહેવામાં આવે છે કે આજથી આશરે 23 વર્ષ પહેલા એક ક્રિકેટર માટે તેમનું દિલ ધડકતું હતું.

જયારે તે સમયે આ ક્રિકેટરનું નામ પણ ઘણું લોકપ્રિય હતું.એવું કહેવામાં આવતું હતું કે તે સમયએ આ રમતનો સુપરસ્ટાર માનવામાં આવતો હતો.જયારે આ સમયે બોલિવૂડમાં વધારે હોટ અને વધારે સુંદરતા જો કોઈ ધરાવતું હોય તો તે માધુરી હતી.આ અભિનેત્રી જેના માટે પ્રેમમાં પાગલ હતી તે લિટલ માસ્ટર સુનિલ ગાવસ્કર હતો.

એવું કહેવામાં આવે છે કે સુનિલ ગાવસ્કર તેમના સમયમાં ટીમ ઈન્ડિયાના સુપરસ્ટાર હતા.વર્ષ 1992 માં માધુરીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન એવું જણાવ્યું હતું કે હું સુનીલ ગાવસ્કરને ખુબ જ પ્રેમ કરું છે.આટલું જ નહિ પરંતુ તેમની દરેક શૈલી પસંદ કરી રહી છે.જયારે તે સમયે ગાવસ્કર 43 વર્ષના હતા,જયારે માધુરી 25 વર્ષની હતી.

માધુરીએ ખુલ્લેઆમ કહ્યું હતું કે હું સુનીલ ગાસ્કર માટે પાગલ છું.તેઓ મને ખુબસુરત લાગે છે.અને તેઓ મારા સપનામાં પણ આવે છે.પરંતુ 90 ના દાયકામાં કરોડો દિલો પર રાજ કરનારી માધુરી દીક્ષિતે અચાનક જ ડોક્ટર સાથે લગ્ન કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા.આટલું જ નહિ પરંતુ તે એનઆરઆઈ સાથે લગ્ન કરશે તેવું કોઈ જાણ પણ થઇ ન હતી.બધા માટે એક આચાર્ય જનક હતું.

લગ્ન પછીના થોડા વર્ષો પછી તે ભારત પરત આવી.હાલમાં તે ફરી લોકોનો પ્રેમ મેળવી રહી છે.તમને જણાવી દઈએ કે 90 ના દાયકામાં માધુરી અને સંજય દત્ત વચ્ચેના અફેરના અનેક સમાચારો જોવા મળતા હતા.આટલું જ નહિ પરંતુ તે ઘણા ઓછા સમયમાં લગ્ન પણ કરી શકે છે તેવા ઘણા અહેવાલો પણ સામે આવ્યા હતા.

પરંતુ જ્યારે સંજય દત્ત ગેરકાયદેસર હથિયાર રાખવાના મામલે જેલમાં ગયો ત્યારથી માધુરી દિક્ષિતે સંજય દત્તથી પોતાને હમેશા માટે દૂર કરી હતી.એવું કહેવામાં આવે છે કે સંજય દત્ત જેલમાં ગયા બાદ માધુરીના પરિવારે તેમના પર ઘણું દબાણ કર્યું હતું અને તેને સંજય દત્તથી કાયમ માટે દૂર રહી હતી.આ પછી તે અચાનક લગ્ન જીવનમાં જોડાઈ ગઈ હતી.લગ્ન પછી તે ફિલ્મોમાં જોવા મળી નથી,પરંતુ તેની લોકપ્રિયતા ઘણી વધારે રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *