3ફૂટના આ અભિનેતાની પત્ની લાગે છે ખુબ જ ખુબસુરત,પત્નીના ફોટા જોઇને તમે પણ કહેશો વાહ..

Uncategorized

આ દુનિયા ઘણી વિશાળ છે અને અહી રહેતા દરેક વ્યક્તિ પણ એક સરખા હોતા નથી.સામાન્ય રીતે જોવામાં આવે તો કેટલાક એવા પણ લોકો હોય છે જેમનો દેખાવ અન્ય વ્યક્તિ કરતા ઘણો અલગ જોવા મળતો હોય છે.આટલું જ નહિ પરંતુ સામાન્ય વ્યક્તિની ઉંચાઈ કરતા તે ઘણા નાના જોવા મળતા હોય છે.આવી સ્થિતિમાં ઘણા લોકો તેમની મજાક ઉડાવે છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો આ નાનું કદ ધરાવતા લોકો માટે જીવનમાં ઘણી બાબતો સહન કરવી પડતી હોય છે.ખાસ કરીને આ લોકોની ઉમરમાં વધારો થાય છે પરંતુ ઊંચાઈમાં કોઈ વધારો જોવા મળતો નથી.આવી સ્થિતિમાં આજે તમને આવી જ એક વ્યક્તિ વિશે જણાવી રહ્યા છીએ,જે પોતેના આવા નાના કદને પોતાની સૌથી મોટી શક્તિ બનાવી લીધી હતી.

એટલું જ નહિ પરંતુ વ્યક્તિએ બોલિવૂડની ચમકતી દુનિયામાં એક વિશેષ સ્થાન પણ બનાવી લીધું છે.દરેક વ્યક્તિ જાણે છે કે બોલિવૂડમાં કામ મેળવવા માટે સારો દેખાવ અને સારી ઉંચાઈ પણ હોવી જરૂરી છે.એવું માનવામાં આવે છે કે સારો દેખાવ અને ઉંચાઈ વગર કામ મળવું અને તેમાં સફળતા પ્રાપ્ત કરવી ઘણી મુશ્કેલ હોય છે.

પરંતુ, આજે એવા અભિનેતા વિશે વાત કરી રહ્યા છીએ જેમણે બોલીવુડની દુનિયાને પોતાના અભિનયથી ડરાવી નાખ્યા હતા.પોતે કદમાં ઘણા નાના હોવા છતાં ઘણી ટીવી સિરિયલો અને ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.આ વ્યક્તિ બોલિવૂડનો અભિનેતા કે.કે.ગોસ્વામી છે,જે આજે ઘણીવાર ફિલ્મોમાં પણ જોવા મળતો હોય છે.

તમને જણાવી દઈએ કે બોલિવૂડ કે.કે.ગોસ્વામીની ઉંચાઈ માત્ર ૩ ફૂટ છે,જ્યારે તેની પત્નીની ઉંચાઈ તેની ઉંચાઇની તુલનામાં લગભગ બમણી છે.ગોસ્વામીએ તેના લગ્ન વિશે જણાવ્યું હતું કે જ્યારે મારું લગ્ન નક્કી થયું ત્યારે છોકરીના પરિવારે ના પાડી હતી.કારણ કે પોતાનું કદ પોતાની એક સમસ્યા હતી.પરંતુ પત્નીએ પણ મારી જોડે લગ્ન કરવા માટે જણાવ્યું હતું.

કે.કે ગોસ્વામીએ તેના ટૂંકા કદને કારણે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તે વર્ણવતા તેમણે કહ્યું હતું કે યુવતીએ લગ્ન સમયે તેના પરિવારના સભ્યોને કહ્યું હતું કે તેઓ ટૂંકા છે.જેથી તેમના લગ્ન ભાગ્ય જ થઇ શકે છે.આવી સ્થિતિમાં ઘણીવાર ગોસ્વામી પોતે એકલા બેસીને રડતા પણ હતા.પરંતુ આ યુવતીએ તેમની સાથે લગ્ન કરવાની હા પાડી અને લગ્ન જીવનમાં જોડાઈ ગયા હતા.

એવું કહેવામાં આવે છે કે ગોસ્વામીએ મંદિરમાં લગ્ન કર્યા હતા.તમને જણાવી દઈએ કે તેમની પત્ની દેખાવમાં ઘણી સુંદર અને હોટ છે.જયારે કે.કે.ગોસ્વામી પોતાની જોરદાર કોમેડી માટે જાણીતા રહ્યા છે.અને આજે પણ એક સફળ અભિનેતા રહ્યા છે.તે હાલમાં પોતાના પરિવાર સાથે મુંબઇમાં જ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *