300 કરોડની સંપતિના માલિક છે આ સુપર સ્ટાર તેમ છતાં જીવે છે આવું જીવન…….

Uncategorized

બોલીવૂડમાં અનેક સ્ટાર્સ રહેલા છે જે હમેશા પોતાની મહેનત અને અભિનયની કુશળતાથી ઘણી ફિલ્મોમાં કામ કરવાની તક મળી છે.જયારે તેમની ઘણી ફિલ્મો વધારે સફળ પણ રહી છે,જેના લીધે આજે કેટલાક સ્ટાર્સ કરોડો લોકોના દિલોમાં રાજ કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે ખાલી બોલીવૂડ સ્ટાર્સ જ વધારે જાણીતા અને સફળ રહ્યા નથી.

પરંતુ આજે કેટલાક સાઉથના સ્ટાર્સ પણ વધારે લોકપ્રિયતા મેળવી રહ્યા છે.જયારે તે આજે બોલીવૂડ સ્ટાર્સ કરતા પણ વધારે વૈભવી જીવન પણ જીવી રહ્યા છે,તેમનીપાસે કરોડી સંપતી પણ રહેલી છે.આવી જ રીતે જો સાઉથના જાણીતા એવા અભિનેતા અક્કેનેની નાગાર્જુની વાત કરવામાં આવે તો તે દેશભરમાં જાણીતા રહ્યા છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો આ અભિનેતા વધારે પડતું કામ સાઉથ ફિલ્મોમાં કર્યું છે,પરંતુ તેમની ઓળખ દેશભરમાં ફેલાયેલી રહેલી છે.તમને જણાવી દઈએ કે નાગાર્જુન એક સફળ અભિનેતા ઉપરાંત સાઉથના એક સારા ઉદ્યોગપતિ પણ છે.એવું કહેવામાં આવે છે કે આ અભિનેતા પાસે આજે કરોડોની સંપત્તિ રહેલી છે,જે અન્ય કોઈ સ્ટાર્સ પાસે નથી.

તમને જણાવી દઈએ કે આ અભિનેતા એક ફિલ્મ સ્ટાર્સ તો રહ્યા છે,પરંતુ આજના સમયમાં તે એક ફિલ્મ નિર્માણનું પણ કામ કરી રહ્યા છે.કેટલાક અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે આ સાઉથના સુપરસ્ટાર પાસે આશરે 3000 કરોડની સંપત્તિ રહેલી છે,જે અન્ય કોઈ પણ સ્ટાર્સ પાસે રહેલી નથી.તે આજે ઘણી જ વૈભવી જીવન જીવી રહ્યા છે.

આ અભિનેતાએ ઘણી સાઉથ અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે.આજે તેમની ફિલ્મો સાઉથમાં જ નહિ પરંતુ આખા ભારતના લોકો વધારે પસંદ કરવા લાગ્યા છે.તમને જણાવી દઈએ કે અભિનેતા નાગાર્જુને અત્યાર સુધીમાં લગભગ 200 ફિલ્મોથી પણ વધારે ફિલ્મોમાં કામ કર્યું છે.જયારે એવું કહેવામાં આવે છે કે આ અભિનેતા એક ફિલ્મ માટે આશરે 25 કરોડ રૂપિયા પણ લઇ રહ્યા છે,જે ઘણા મોંઘા સ્ટાર્સ પણ માનવામાં આવે છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો નાગાર્જુનને ફિલ્મો ઉપરાંત વૈભવી જીવન જીવવાનો વધારે શોખ છે. તેમની પાસે ઘણાં મોંઘા વાહનો પણ રહેલા છે.તમને જણાવી દઈએ કે તેમના ભવ્ય ઘરનું નામ અન્નપૂર્ણા છે,જે આશરે 7 એકરમાં ફેલાયેલું છે.જયારે કેટલાક અહેવાલો અનુસાર એવું કહેવામાં આવે છે કે નાગાર્જુન હૈદરાબાદની જ્યુબિલી હિલ્સમાં તેના 40 કરોડના બંગલામાં રહે છે.

જયારે એમ.એન.એન.રીયાલીટી એન્ટરપ્રાઇઝના સ્થાપક ભાગીદારોમાં નાગાર્જુનનું નામ પણ શામેલ છે.આ સિવાય તેમને હૈદરાબાદના અન્નપૂર્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ ફિલ્મ મીડિયાના પ્રમુખ પણ રહ્યા છે.તમને જણાવી દઈએ કે નાગાર્જુને આશરે 1967 માં ફિલ્મ સુદિગુંદાલુમાં બાળ કલાકાર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી.

નાગાર્જુન પાસે હાલમાં મોંઘી કારોમાં પોર્શ,બીએમડબ્લ્યુ,રેંજ રોવર બેન્ટલી અને રોલ્સ રોયસ કારો રહેલી છે.જયારે કેટલાક અહેવાલ મુજબ એવું કહેવામાં આવે છે કે નાગાર્જુનના બંગલા,ઘર,કાર અને ઘણી સંપત્તિઓ આ દરેક સાથે કરીને જોવામાં આવે તો આશરે 3000 કરોડ રૂપિયા થાય છે.તમને જણાવી દઈએ કે આ અભિનેતા ઘણી બોલીવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

તમને જણાવી દઈએ કે નાગાર્જુનના પિતા સાઉથના અભિનેતા નાગેશ્વર રાવ અક્કેનેની હતા અને માતા અન્નપૂર્ણા છે.આ અભિનેતાએ આશરે વિક્રમ,ગીથાંજલી,શિવા,હેલો બ્રધર,ક્રિમિનલ,માસ,ડોન, કિંગ જેવી અનેક સુપરહિટ ફિલ્મો આપી છે.જે આજે પણ ફિલ્મોમાં સક્રિય જોવા મળી રહ્યા છે,જયારે તેમના લગ્નની વાત કરવામાં આવે તો તેમણે 1984 માં લક્ષ્મી દુગ્ગુબતી સાથે લગ્ન કર્યાં હતા.

પરંતુ તેમના લગ્ન જીવન વધારે સારા રહ્યા ન હતા,આવી સ્થિતિમાં આખરે બીજા લગ્ન 1990 માં અમલા સાથે કર્યા,જેમાં આજે બે પુત્ર,જેમાં કે ચૈતન્ય અને અખિલ અક્કીનેની પણ છે.કેટલાક એહવાલો મુજબ એવું પણ સામે આવ્યું છે કે આ અભિનેતા બોલીવૂડ જાણીતા અભિનેત્રી તબ્બૂના પ્રેમમાં પાગલ હતા.પરંતુ તે પ્રેમમાં વધારે સફળ રહ્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *