36 વર્ષ પહેલા ઋષી કપૂરે અક્ષય કુમારની સાસુને કરી હતી KISS તો પછી થયું હતું એવું કે……….

Boliwood

હાલમાં સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર યથાવત્ જોવા મળી રહી છે,જયારે કોરોનાને લીધે ઘણા રાજ્યોના અમુક વિસ્તારોમાં હાલમાં પણ લોકડાઉનની સ્થિતિ ઉભી થયેલી છે.સમગ્ર માનવ એક ડરભર્યું જીવન પસાર કરી રહ્યું છે.આવી સ્થિતિમાં લોકો પોતાના ઘરોમાં બેસી રહ્યા છે.જયારે બોલીવૂડ સ્ટાર્સની વાત કરવામાં આવે તો તેમના પણ હાલમાં દરેક કામ બંધ પડ્યા છે.જેથી પોતાની સમય હવે પોતાના ઘરોમાં પસાર કરી રહ્યા છે.

આ દરેક સ્થિતિ વચ્ચે સોસીયલ મીડિયા પર અનેક બાબતો ચર્ચામાં જોવા મળી રહી છે,જેમાં ખાસ કરીને બોલીવૂડ સ્ટાર્સ સાથે જોડાયેલી બાબતો વધારે જોર પડકી રહી છે.આવી તાજેરતમાં ઋષિ કપૂર અને ડિમ્પલ કાપડિયાની ફિલ્મ સાગર જે 36 વર્ષ પહેલાં રીલીઝ થઇ હતી.પરંતુ તેની એક સ્ટોરી સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

તમને જણાવી દઈએ કે આ કિસ્સો ઋષિ કપૂર અને ડિમ્પલ કાપડિયાના એક ફિલ્મી સીન્સ વિષે છે.હાલમાં તો અભિનેતા ઋષિ કપૂર આ દુનિયામાં નથી.પરંતુ તેમનો અભિનય અને તેમની સાથે જોડાયેલી બાબતો આજે પણ ઘણી લોકપ્રિય થઇ રહી છે.આજે પણ તેમને લોકો પ્રેમ કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા બાદ ડિમ્પલ લાંબા સમયથી ઇન્ડસ્ટ્રીથી દૂર હતી.

ડિમ્પલે 1985 માં આવેલી ફિલ્મ સાગરથી ઇન્ડસ્ટ્રીમાં ફરી એકવાર કમબેક કર્યું હતું.જયારે આ સમયે તે જાણીતા અભિનેતા ઋષિ કપૂર સાથે કામ કરી રહી હતી.ઋષિ કપૂર 1973 માં આવેલી ફિલ્મ બોબીમાં ડિમ્પલ કાપડિયા પણ સાથે જોવા મળી હતી.તમને જણાવી દઈએ કે આ ફિલ્મ તે સમયે ઘણી બ્લોકબસ્ટર સાબિત થઈ.

એવું કહેવામાં આવે છે કે ઋષિ અને ડિમ્પલ એક સાથે કામ કરવા લાગ્યા હોવાથી ડિમ્પલને પસંદ કરવા લાગ્યા હતા,પરંતુ તેમનો આ પ્રેમનો મામલો આગળ વધ્યો ન હતો.અહેવાલો અનુસાર એવું કહેવામાં આવે છે કે આ દરમિયાન ઋષિ કપૂરે નીતુ સિંહ અને ડિમ્પલ કાપડિયાએ રાજેશ ખન્ના સાથે લગ્ન કરી લીધા હતા.

પરંતુ ડિમ્પલ અને રાજેશના લગ્ન થોડા દિવસો પછી એકબીજથી અલગ થઇ ગયા હતા.આ પછી તે થોડા ફિલ્મોમાં આવવાનું વિચાર્યું.સાગર ફિલ્મથી ડિમ્પલ કમબેક કર્યું ત્યારે એક એવું સીન્સ ડિમ્પલ અને ઋષિ વચ્ચે ફિલ્માવવામાં આવ્યું હતું.જે જોઇને તેમની ઘણી ચર્ચાઓ થવા લાગી હતી.આટલું જ નહિ પરંતુ આ સીન્સ પછી ઋષિએ જણાવ્યું કે તેમની પત્ની કેવી પ્રતિક્રિયા આપશે તે માટે વધારે ચિંતામાં આવી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *