40 વર્ષની ઉમરે પણ પતિની શોધમાં છે ટીવી જગતની આ ખુબસુરત અભિનેત્રીઓ,એકને તો તેનાથી મોટી ઉમરનો ………..

Boliwood

ફિલ્મ ઉદ્યોગ અને ટીવી ઉદ્યોગ ઘણા વર્ષોથી લોકોને મનોરંજન પૂરું પાડતું આવ્યું છે.આટલું જ નહિ પરંતુ ફિલ્મ ઉદ્યોગ અને ટીવી ઉદ્યોગમાં અસંખ્ય કલાકારો જોડાયેલા છે જે હમેશા પોતાના અભિનય અને પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં જોવા મળતા હોય છે.આટલું જ નહિ પરંતુ તેમની લોકપ્રિયત દિવસે દિવસે વધતી પણ જોવા મળતી હોય છે.

જ્યારે ટીવી ઉદ્યોગની અભિનેત્રીઓની વાત કરવામાં આવે તો ઘણી એવી અભિનેત્રીઓ રહેલી છે જે બોલીવૂડ અભિનેત્રીઓ કરતા પણ વધારે સુંદરતા ધરાવે છે.આટલું જ નહિ પરંતુ હમેશા લોકપ્રિયતા ન મેળવતી આવી છે.ટીવીની લોકપ્રિયતાની દ્રષ્ટિએ કામ કરતાં કલાકારો વધારે કામ કરે છે.ખાસ કરીને ભારતીય સિરિયલોમાં ફક્ત સ્ત્રી પાત્રો પર જ વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો આજના યુગમાં તો હવે મહિલાઓ ટીવી અભિનેત્રીઓનું અનુકરણ પણ કરવા લાગી છે.આટલું જ નહિ પરંતુ તેમની જેમ ડ્રેસ પણ પહેરવા લાગી છે.પરંતુ તમને જણાવી દઈએ કે ઘણી એવી પણ અભિનેત્રીઓ છે જે લગ્ન જીવન વગર એકલતાનું જીવન જીવી રહી છે.જયારે તેમની ઉમરની વાત કરવામાં આવે તો અમુક તો 40 વર્ષ કરતા પણ વધારે ઉમર ધરાવે છે અને આજે પણ સારા પતિની શોધમાં રહેલી છે.તો જાણો આ ટીવી અભિનેત્રીઓ વિશે…

સાક્ષી તન્વર –

તમને જણાવી દઈએ કે સાક્ષી તન્વર હમેશા પોતાની સુંદરતા માટે વધારે જાણીતી રહી છે.જયારે આ ટીવી અભિનેત્રીએ ‘બડે આચે હોતે હૈ’ અને કહાની ઘર ઘર કી જેવી જાણીતી સિરિયલોથી પ્રખ્યાત અભિનેત્રી પણ રહી છે.જયારે આ અભિનેત્રીએ આમિર ખાન સાથે ‘દંગલ’ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.તમને જણાવી દઈએ કે સાક્ષી હાલમાં 47 વર્ષની થઇ ગઈ છે,પરંતુ આજે એકલતાનું જીવન છે.જયારે લગ્ન વગર 2018 માં 9 મહિનાની બાળકીને દત્તક લીધી હતી.જયારે આજે પણ તે સારા જીવન સાથીની શોધમાં છે.

શિલ્પા શિંદે –

તમને જણાવી દઈએ કે શિલ્પા શિંદે ખાસ કરીને ટીવી સીરીયલ ‘ભાભી જી ઘર પર હૈ’ માં અંગૂરી ભાભીની ભૂમિકામાં જોવા મળી હતીઆટલું જ નહિ પરંતુ બિગ બોસમાં પણ તે વિજેતા રહી ચુકી છે.તમને જણાવી દઈએ કે શિલ્પા શિંદે હાલમાં આશરે 42 વર્ષની થઇ ગઈ છે.પરંતુ તે આજે પણ અપરિણીત છે.કેટલાક અહેવાલો મુજબ એવું સામે આવ્યું હતું કે ટીવી સીરીયલમાં કામ કરતી વખતે તે રોહિત રાજ નામના અભિનેતાના પ્રેમમાં હતી.આટલું જ નહિ પરંતુ બંને લગ્ન પણ કરવાના હતા.પરંતુ કોઈ કારણોસર તેમના સંબંધો તૂટી ગયા હતા.ત્યારથી આજ સુધી તે એકલી જીવન જીવી રહી છે.

મેઘના મલિક –

મેઘના મલિક હમેશા પોતાના અભિનય માટે વધારે જાણીતી રહી છે.તમને જણાવી દઈએ કે મેઘના મલિક’નાના આના ઇસ દેશ લાડો’માં દાદીની ભૂમિકામાં જોવા મળી હતી.જયારે આ અભિનેત્રીએ આશરે 2000 માં લગ્ન કર્યા હતા,પરંતુ કોઈ કારણસર તેમના લગ્ન જીવનમાં તકરાર ઉભી થઇ હતી.અંતે તે અલગ થઇ ગયા,અને આજે તે એકલતાનું જીવન જીવી રહી છે.

જયા ભટ્ટાચાર્ય –

જયા ભટ્ટાચાર્ય આજે આશરે 42 વર્ષની ઉમર ધરાવે છે,પરંતુ તેની સુંદરતામાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી.આ અભિનેત્રી ખાસ કરીને સાસ ભી કભી બહુ થીના કારણે વધારે જાણીતી થઇ હતી.પરંતુ હાલમાં આટલી ઉંમરે પણ સિંગલ જોવા મળી રહી છે.તમને જણાવી દઈએ કે એકવાર આ અભિનેત્રીએ એવું જણાવ્યું હતું કે તે આજે પણ લગ્ન કરવા માંગે છે,પરંતુ તેમનો સાથી તેને સમજતો હોવો જોઈએ.આટલું જ નહિ પરંતુ તે ઘણો પ્રેમ કરતો પણ હોવો જોઈએ.જો આવો કોઈ સાથી મળશે તો લગ્ન કરવા માટે તૈયાર છે.પરંતુ આજે પણ તેમને એવો સાથી મળ્યો નથી.

નેહા મહેતા –

નેહા મહેતાને આજના સમયમાં કોણ નથી ઓળખાતું.તેમની લોકપ્રિયતા તારક મહેતા કા ઓલતાહ ચશ્માહના શો મારફતે વધારે વધી છે.જે આ શોમાં ખાસ કરીને શ્રીમતી તારકની ભૂમિકા ભજવનાર નેહા મહેતા હજી અપરિણીત છે.તમને જણાવી દઈએ કે નેહાએ ઘણી ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.હાલમાં આ અભિનેત્રી 42 વર્ષની છે પરંતુ તે આજે પણ અપરણિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *