49 વર્ષની આ ખુબસુરત અભિનેત્રી અત્યારે લાગે છે એટલી ખુબસુરત કે બોલીવૂડની બધી અભિનેત્રીઓ તેની સામે લાગે છે ફીકી…….

Uncategorized

બોલીવૂડમાં આશરે 90 નો એક એવો દશક હતો જયારે આ સમયે કેટલાક નવા કલાકારો ફિલ્મોમાં પ્રવેશ કરવા માટે આવ્યા હતા,જેમાં કેટલાક તો વધારે સફળ પણ સાબિત થઇ ગયા છે,જયારે તે આજે સુપરસ્ટાર્સ તરીકે ઓળખવા લાગ્યા છે.એવું કહેવામાં આવે છે કે તે સમયે બોલીવૂડમાં એક કરતા પણ વધારે સુંદર અભિનેત્રીઓ રહેલી હતી,જે પોતાના અભિનય ઉપરાંત પોતાની સુંદરતા માટે જાણીતી બની હતી.

આવી જ રીતે જો સલમાન ખાનની વાત કરવામાં આવે તો તે સમયે વધારે જાણીતો અભિનેતા રહ્યો હતો.આટલું જ નહિ પરંતુ આ અભિનેતાએ તે સમયથી આજ સુધી દરેક અભિનેત્રી સાથે કામ કરી ચુક્યો છે.જયારે એવું પણ કહેવામાં આવે છે કે ઘણી અભિનેત્રીઓની સફળતા પાછળ આ અભિનેતાનો જ હાથ રહ્યો છે,પરંતુ કેટલીક અભિનેત્રીઓ નામ સલમાન ખાન સાથે પણ જોડાયેલા જોવા મળી ગયા છે.

એવું કહેવામાં આવે છે કે નવી અભિનેત્રીઓ માટે સલમાન ખાનને ભાગ્યશાળી માનવામાં આવે છે.આવી સ્થિતિમાં આજે તમને એક એવી અભિનેત્રી વિશે જણાવી રહ્યા છીએ,તે સમયમાં વધારે જાણીતી રહી હતી.તમને જણાવી દઈએ કે 90 ના દાયકામાં સલમાન ખાન બોલીવુડમાં એક ઉભરતો ચહેરો માનવામાં આવતો હતો.જયારે તેમની ફિલ્મો પણ સતત સફળ સાબિત થઇ રહી હતી.

પરંતુ એવું કહેવામાં આવે છે કે તે સમયે એક એવી અભિનેત્રી સાથે કામ કરવામાં આવ્યું જેમાં સલમાનનું નસીબ ચાનક વધારે ચમકવા લાગ્યું હતું.પરંતુ આજના સમયમાં આ અભિનેત્રી ફિલ્મોથી હમેશા દૂર થઇ હોય તેવું જોવા મળી રહ્યું છે.પરંતુ તેની સુંદરતા પહેલા કરતા પણ વધારે સારી જોવા મળી રહી છે,જે આજના સમયની અભિનેત્રીઓને હરાવી રહી છે.

તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી ભાગ્યશ્રી છે.ભાગ્યશ્રી સલમાન ખાનના જીવનમાં એક વળાંક લાવી હતી.આજે ભલે ભાગ્યશ્રી પોતાને બોલીવુડથી દૂર કરી રહી છે,પરંતુ એક સમયે તેનું નામ ઘણું વધારે જાણીતું રહ્યું હતું.તેની સુંદરતાની ચારેબાજુ ચર્ચાઓ થતી હતી.તમને જણાવી દઈએ કે આજે પણ તે ફિલ્મોમાં નથી,પરંતુ લોકોના દિલોમાં રાજ કરી રહી છે.

હાલમાં આ અભિનેત્રી આશરે 49 વર્ષની થઈ ગઈ છે,પરંતુ સૌંદર્ય જરાય ઓછું થયું નથી.ફિલ્મ મૈને પ્યાર કિયાથી ડેબ્યૂ કરનાર ભાગ્યશ્રી પહેલી ફિલ્મમાં ખૂબ જ સફળ રહી હતી,પરંતુ બાદમાં તે લાંબા સમય સુધી લાઈમલાઇટથી દૂર થઈ ગઈ હતી.આ પછી તે 2003 માં ફરી એકવાર ફિલ્મોમાં આવવાનું નક્કી કર્યું,પરંતુ બીજીવાર તેને કોઈ સફળતા મળી ન હતી.

એવું કહેવામાં આવે છે કે આજે આ અભિનેત્રી એક સામાન્ય જીવન પસાર કરી રહી છે.લગ્ન બાદ ભાગ્યશ્રીએ ફિલ્મોથી દૂર રહેવું વધારે પસંદ કર્યું છે.તાજેતરમાં ભાગ્યશ્રીએ તેની કેટલીક તસવીરો શેર કરી હતી,જેના કારણે તે ફરી એકવાર ચર્ચામાં આવી હતી,આટલું જ નહિ પરંતુ આટલી ઉમરે પણ તે વધારે હોટ જોવા મળી હતી.

મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે તે બે બાળકોની માતા પણ છે.પરંતુ આવું હોવા છતાં તે આજે યુવાન જોવા મળી રહી છે.એવું કહેવામાં આવે છે કે હાલમાં તેમને 23 વર્ષનો છોકરો પણ છે,જેનું નામ અભિમન્યુ છે,જયારે તેમની એક પુત્રી છે જે આશરે 21 વર્ષની છે.જયારે તેમની પુત્રી અવંતિકા પણ ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.તે પણ હવે ઘણા ઓછા સમયમાં ફિલ્મોમાં જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *