આ ફેમસ અભિનેતાના પ્રેમમાં દીવાની હતી માધુરી દીક્ષિત,અભિનેતા સાથે કર્યું હતું આવું…..

Uncategorized

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રહેલા દરેક સ્ટાર્સ હમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં જોવા મળતા હોય છે,ખાસ કરીને આ દરેક સ્ટાર્સ પોતાના પ્રેમ અફેરને લઈને વધારે ચર્ચામાં જોવા મળતા હોય છે.એવું કહેવામાં આવે છે કે આજના સમયમાં જ આવા અફેરની ચર્ચાઓ થતી નથી,પરંતુ કેટલાક એવા પણ સ્ટાર્સ છે જે પોતાના ભૂતકાળના પ્રેમ અફેરને લઈને મોટી હેડલાઈન બનાવતા જોવા મળતા હોય કે.

જેમ કે એક એવો સમય હતો જયારે જાણીતા અને લોકપ્રિય અક્ષય કુમારનું નામ રવિના ટંડન સાથે સંકળાયેલું હોવાનું હોવાથી મોટી મોટી હેડલાઇન્સ જોવા મળી હતી.અને આજે પણ અમુક સમયે તે ચર્ચામાં આવતા રહે છે.જયારે આ પછી અક્ષય કુમારનું નામ શિલ્પા શેટ્ટી સાથે પણ જોવા મળ્યું છે.જયારે અન્ય કલાકારમાં ગોવિંદાની વાત કરવામાં આવે તો તે પણ એક સમયે રાણી મુખર્જીના પ્રેમમાં હતા તેવા ઘણા અહેવાલો સામે આવી ગયા છે.

આવી જ રીતે આજે તમને એક એવી અભિનેત્રી વિશે જણાવી રહ્યા છીએ,જે આજે પોતાની સુંદરતા માટે વધારે જાણીતી છે,પરંતુ એક સમયે પોતે અન્ય કલાકારના પ્રેમમાં ઘણી પાગલ પણ થઇ હતી.આ અભિનેત્રી બોલિવૂડની ધક ધક ગર્લ તરીકે જાણીતી માધુરી દીક્ષિત છે.એવું કહેવામાં આવે છે કે માધુરી દીક્ષિતએ પોતાના અભિનયથી કરોડો લોકો પર રાજ કર્યું છે.

પરંતુ એવું કહેવામાં આવે છે કે તે એક એવા સહ-કલાકારને એટલો પ્રેમ કરવા લાગી હતી કે તેની સાથે લગ્ન કરવા માટે બેચેન થઈ ગઈ હતી.જયારે જેની સાથે તે લગ્ન કરવા માંગતી હતી,તે સમયનો મોટો જાણીતો અભિનેતા તો હતો,પરંતુ તે હમેશા જેલમાં જવા માટે પણ વધારે જાણીતો રહ્યો હતો.

તમને જણાવી દઈએ કે જે અભિનેતાના પ્રેમમાં માધુરી દીક્ષિત પાગલ હતી તે સંજય દત્ત હતો.એક સમયે આ બંનેની લવ સ્ટોરી ખૂબ પ્રખ્યાત થઇ હતી.બોલિવૂડમાં આજે પણ તેમની લવ સ્ટોરીની ચર્ચાઓ થતી જોવા મળે છે.પરંતુ તે સમયે બંનેની જોડી પણ ઘણી હિટ રહી હતી.આટલું નહિ પરંતુ દરેક વ્યક્તિ હમેશા તેમને એકસાથે જોવા માંગતા હતા.

સામાન્ય રીતે જોવામાં આવે તો માધુરી અને સંજયે સાથે મળીને ઘણી હિટ ફિલ્મો આપી છે.પરંતુ તેમનો પ્રેમ તેમને સાથે જોડી શકાયો ન હતો.અને આજે ખાલી તેમના પ્રેમની ચર્ચાઓ થાય છે.તમને જણાવી દઈએ કે આજે માધુરી 50 વર્ષથી વધારે ઉમર ધરાવે છે,પરંતુ આજે પણ તે હોટલૂક ધરાવે છે.

એવું કહેવામાં આવે છે કે તેમની ઉમરની સાથે સાથે તેમની સુંદરતા પણ વધતી રહી છે.જયારે આજ અભિનેત્રી 90 ના દાયકામાં લવ સ્ટોરી માટે ઘણી જાણીતી રહી હતી.સંજય અને માધુરી એકબીજાના ઘણો પ્રેમ કરતા હતા.આટલું જ નહિ પરંતુ તેમના લગ્નના સમાચારો પણ સામે આવ્યા હતા.પરંતુ સંજયના કેટલાક કાનૂની ગુનાઓથી તે હમેશા માટે દૂર રહેવા લાગી હતી.

જયારે એવું પણ કહેવામાં આવે છે કે સંજય પહેલાથી પરણિત હોવાને તે પોતાના પ્રેમને આગળ વધાવી શકી ન હતી.પરંતુ સચ્ચાઈ શું છે તે કોઈ જાણતું નથી.પરંતુ હાલમાં તો માધુરીએ યુએસ સર્જન ડો.રામ નેને સાથે લગ્ન કરીને સારું જીવન પસાર કરી રહી છે.અને આજે પણ વધારે લોકપ્રિયતા મેળવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *