500થી વધુ ફિલ્મોમાં કામ કરનાર સાઉથના આ અભિનેતાની પત્ની લાગે છે ખુબ જ ખુબસુરત,ફોટા જોઇને તમે પણ ચોકી જશો..

Uncategorized

બોલીવૂડ ફિલ્મો જેવી રીતે વધારે લોકપ્રિયતા મેળવી રહી છે તેવી જ રીતે હવે સાઉથની પણ ફિલ્મો દિવસે દિવસે વધારે લોકપ્રિયતા મેળવી રહી છે.આટલું જ નહિ પરંતુ સાઉથના કેટલાક એવા કોમેડી અને વિલનની ભૂમિકા ભજવતા કલાકારો જે હમેશા સાઉથની ફિલ્મોમાં જોવા મળતા હોય છે.આટલું જ નહિ પરંતુ તેમનો અભિનય આજે કરોડો લોકો પસંદ કરતા થઇ ગયા છે.

આવી જ રીતે આજે તમને સાઉથની ફિલ્મોમાં વિલન તો અમુક સમયે કોમેડી કરતા જોવા મળતા કલાકાર એટલે કે મોટા રાજેન્દ્ર વિશે જણાવી રહ્યા છીએ.તમે પણ ઘણીવાર સાઉથની અમુક ફિલ્મોમાં એક ટકલા કલાકારને ચોક્કસ રીતે જોયો હશે.તે જ મોટા રાજેન્દ્ર છે.તમને જણાવી દઈએ કે આ અભિનેતા મોટા રાજેન્દ્રએ આજ સુધીમાં 500થી પણ વધારે ફિલ્મોમાં પોતાની અભિનય આપી ચુક્યા છે.

એવું કહેવામાં આવે છે કે તે પહેલા ફિલ્મોમાં સ્ટંટમેન તરીકે કામ કરતા હતા,પરંતુ હાલમાં ઘણી ફિલ્મોમાં તે કોમેડિયનની ભૂમિકામાં જોવા મળતા હોય છે.જયારે તેમની આ કલાકારી પણ લોકો વધારે પસંદ કરી રહ્યા છે.એવું કહેવામાં આવે છે કે રાજેન્દ્રને બાળપણમાં ભણવાનો શોખ ન હતો.જેથી તેને ફિલ્મો પ્રત્યે વધારે રૂચી હતી.

રાજેન્દ્રએ સાઉથની ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.આજે તમને રાજેન્દ્રની પત્ની વિશે જણાવી રહ્યા છીએ.આજે ભલે આ અભિનેતા દેખાવમાં હેન્ડસમ નથી,પરંતુ તેમની પત્ની એક અભિનેત્રી કરતા પણ વધારે સુંદર છે,પરંતુ તે હમેશા લાઇમલાઈટથી દૂર રહેવું વધારે પસંદ કરે છે.તે પોતાની સુંદરતાને લીધે આજે પણ ચર્ચામાં જોવા મળતી હોય છે.

મોટા રાજેન્દ્રની પત્ની લાઇમલાઇટથી દૂર જ રહે છે.પરંતુ સોશિયલ મીડિયામાં તેની સુંદરતાના ચર્ચાઓ થતી રહે છે.તમને જણાવી દઈએ કે રાજેન્દ્રની ઉંમર હાલમાં આશરે 61 વર્ષની છે,પરંતુ તે આજે પણ ફિલ્મોમાં સક્રિય જોવા મળી રહ્યા છે.આ અભિનેતાએ સાઉથની જ ફિલ્મો નહીં પરંતુ ઘણી બોલીવુડની ફિલ્મોમાં પણ સહાયક કલાકાર તરીકેની ભૂમિકા અદા કરી છે.

ખાસ કરીને રાજેન્દ્રના લુકની અમુક સમયે વધારે ચર્ચાઓ થતી જોવા મળતી હોય છે.એવું કહેવામાં આવે છે કે આજે તે જેવા દેખાય છે તેવા પહેલા ન હતા.પરંતુ પહેલા રાજેન્દ્રના માથા ઉપર પણ વાળ હતા.એવું કહેવામાં આવે છે કે એક દુર્ઘટનામાં તેના માથાના બધા જ વાળ નીક્જળી ગયા હતા.પરંતુ તે આજે પણ એક સ્ટાર્સ કરતા વધારે જાણીતા રહ્યા છે.

એવું માનવામાં આવે છે કે એક ફિલ્મના શૂટિંગ દરમિયાન જ્યારે રાજેન્દ્ર સ્ટન્ટમેન તરીકે કામ કરતો હતો,આ સમયે તેમને એક બાઇક સાથે તળાવમાં કૂદવાનું હતું.પરંતુ બધાને ખબર ન હતી કે જે તળાવમાં આ કુદવા જઈ રહ્યો છે તેમાં ફેક્ટરીમાંથી છોડવામાં આવેલું કેમિકલનું પાણી છે.બસ આ એક ભૂલે તેમના બધા વાળ છીનવી લીધા હતા.પરંતુ તેમને આજે તેનાથી કોઈ ફરક પડતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *