61 વર્ષની આ અભિનેત્રીએ કર્યો ચોકાવનારો ખૂલાસો, મારા પિતા જ મારા બોયફ્રેન્ડ હતા અને મારા સાથે……………

Boliwood

બોલીવૂડ સ્ટાર્સ અનેક રીતે હમેશા ચર્ચામાં જોવા મળતા હોય છે.તેમાં પણ બોલીવૂડની અભિનેત્રીઓ હમેશા પ્રેમ સબંધોને લઈને વધારે ચર્ચામાં આવતી જોવા મળતી હોય છે.જયારે કેટલીક અભિનેત્રીઓ પોતાના સબંધો વિષે ખુલ્લેઆમ બધાની વચ્ચે પોતાની વાત જણાવી દેતી હોય છે.આવી જ બોલીવુડની જાણીતી અભિનેત્રી નીના ગુપ્તાએ પણ કર્યું હોવાનું સામે આવ્યું છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો અભિનેત્રી નીના ગુપ્તા હમેશા પોતાના અંગત જીવનને લઈને વધારે ચર્ચામાં રહી છે.આટલું જ નહિ પરંતુ ઘણીવાર તો પોતાના આ સબંધો અંગે ખુલ્લેઆમ વાત કરતી પણ જોવા મળી છે.તમને જણાવી દઈએ કે તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં નીનાએ એવું જણાવ્યું કે પોતે ઘણા સમય પહેલા એકલતાનો અનુભવ કરતી હતી.

વધુમાં એવું પણ જણાવ્યું કે સૌથી લાંબા સમય સુધી અનુભવાય છે કારણ કે તેનો કોઈ પ્રેમી કે પતિ નથી.જેના લીધે જીવનમાં આ એક ખરાબ તબ્બકો હોવાનું જણાવ્યું હતું.તે પોતાની એકલતાને દૂર કરવામાં માટે ઘણી સક્ષમ હતી.આ ઇન્ટરવ્યુમાં નીના ગુપ્તાએ એવું પણ જણાવ્યું હતું કે એકલતા અનુભવે છે કારણ કે કામ પર તેનો ઘણીવાર અનાદર કરવામાં આવતો હતો.

તમને જણાવી દઈએ કે નીના હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ સરદાર કા ગ્રાન્ડ સન અર્જુન કપૂર અને રકુલ પ્રીત સાથે કામ કરતી જોવા મળી છે.નીનાએ એકલતા અંગે અનેક વખત કેટલાક કિસ્સાઓ પણ જણાવ્યા છે.જયારે ઘણા વર્ષોથી પોતાને કોઈ પ્રેમી અથવા પતિ ન હતા તો મારા પિતા મારા પ્રેમી બન્યા હોવાનું પણ જણાવ્યું હતું.

જયારે પણ પોતે એકલતા અનુભવતી હતી,અને કામમાં અનાદર થતો ત્યારે પિતા જ તેની સંભાળ રાખતા હતા.જયારે પોતે પણ આ બધાથી આગળ વધવા માટે સક્ષમ બની હતી.તે વધારે આવા ભૂતકાળના કામો યાદ કરતી ન હતી.તમને જણાવી દઈએ કે નીના ગુપ્તા વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટર વિવ રિચાર્ડ્સ સાથે રિલેશનશિપમાં પણ રહી ચુકી છે.

જયારે કેટલાક અહેવાલો મુજબ એવું પણ કહેવામાં આવે છે કે તેને એક પણ પુત્રી છે.આ પછી નીનાએ વિવેક મેહરા સાથે લગ્ન કર્યા હતા.જયારે દેશમાં લોકડાઉન થયું ત્યારે ખબર પડી કે એક પરિણીત દંપતીની જેમ પોતે પણ જીવન પસાર કરી રહી છે.કારણ કે પરિવાર એકસાથે હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *