દિલીપ કુમારે આ કારણે હોલીવૂડની આ મોટી ફિલ્મો કરવાનું ના પાડ્યું હતું કારણ જાણીને તમને પણ નવાઈ લાગશે….

Uncategorized

બોલીવૂડમાં ઘણા એવા સ્ટાર્સ રહેલા છે જે વર્ષોથી ફિલ્મોમાં કામ કરતા આવ્યા છે,આટલું જ નહિ પરંતુ એવું કહેવામાં આવે એક સમયે આ સ્ટાર્સ અનેક ઘણી લોકપ્રિયતા ધરાવતા હતા.જયારે આજે પણ લોકો તેમના અભિયાને આયદ કરે છે,આવી સ્થિતિમાં જો મેગાસ્ટાર દિલીપ કુમારની વાત કરવામાં આવે તો તે એક સુપરસ્ટાર કરતા પણ વધારે ઊંચું નામ ધરાવતા હતા.

પરતું આજે આ અભિનેતા દુનિયામાં રહ્યા નથી,જે દરેક વ્યક્તિ જાણે છે,કારણ કે ગત દિવસોમાં જ તેમનું અવશાન થયું હતું.તમને જણાવી દઈએ કે દિલીપ કુમારે 98 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધો હતો.સામાન્ય ઈર્તે જોવામાં આવે તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા ઓછા એવા કલાકારો છે જેમને સદીઓ સુધી દર્શકોના દિલ પર રાજ કરવાની તક મળતી હોય છે.

એવું કહેવામાં આવે છે કે દિલીપ કુમારે તેમની કારકિર્દીમાં આશરે 62 ફિલ્મોથી વધારે કરી હતી.આટલું જ નહિ પરંતુ એવું પણ કહેવામાં આવે છે કે આ એક એવા સ્ટાર્સ હતા જે આશરે 50 ના દાયકામાં પણ એક ફિલ્મ કરવા માટે આશરે એક લાખ રૂપિયાની મોટી ફી લેતા હતા,જે તે સમયે ઘણી મોટી રકમ માનવામાં આવતી હતી,પરંતુ તેમની ફિલ્મો હીટ રહી છે.

તમને જણાવી દઈએ કે આ એક એવા અભિનેતા હતા,જેમને અનેક હોલીવુડ ઓફરો પણ મળી હતી.આટલું જ નહિ પરંતુ એવું કહેવામાં આવે છે કે મેગાસ્ટાર દિલીપ કુમારને હોલીવુડની ઓસ્કર વિજેતા આશરે 7 ફિલ્મોને પણ પોતે નકારી હતી.આવા તો આ સ્ટાર્સ હતા,જે આજે ભાગ્ય જ જોવા મળી શકે છે,તે હમેશા બોલીવૂડ સાથે જોડાઈ રહેવા માંગતા હતા.

1962 માં બનેલી ફિલ્મ બ્રિટિશ ઈતિહાસિક લોરેન્સ ઓફ અરેબિયાના અભિનય માટે આ અભિનેતા પહેલી પસંદ હતી,એવું કહેવામાં આવે છે કે આ ફિલ્મ ઓસ્કાર પણ મેળવ્યો છે.એવું કહેવામાં આવે છે કે જયારે ડિરેક્ટર ડેવિડ લીન જ્યારે આ ફિલ્મ માટે કોઈ અભિનેતાની શોધ કરી રહ્યા હતા ત્યારે તેમાં પહેલું નામ દિલીપકુમારનું તેમને યોગ્ય લાગ્યું હતું.

જયારે આ ફિલ્મમાં કોઈ યુરોપિયન અભિનેતા લેવા માંગતા પણ ન હતા.દિલીપ કુમારે અલીની ભૂમિકા નિભાવવાનો ઇનકાર કર્યો હતો.જેની પુષ્ટિ તેમની પત્ની સાયરા બાનુ દ્વારા પણ કરવામાં આવી છે.તમને જણાવી દઈએ કે એક મુલાકાતમાં પોતે જણાવ્યું હતું કે મને લાગ્યું કે મારે પોતાને સાબિત કરવા અથવા પોતાને સંતોષ આપવા માટે હોલીવુડ જવાની જરૂર નથી.

સામાન્ય રીતે જોવામાં આવે તો દિલીપ સાહેબને ક્યારેય હોલીવુડમાં રસ ન હતો.ડેવિડ લીન દિલીપ સાહેબને લોરેન્સ ઓફ અરેબિયા માટે સાઇન કરવા માટે ઉત્સુક હતા.પરંતુ તેઓએ તે કર્યું ન હતું.દિલીપકુમારને આ ભૂમિકાની ઓફર થયા પછી ઓમરે હોલીવુડમાં મોટો સ્ટારડમ મેળવ્યો. કારણ કે લોરેન્સ ઓફ અરેબિયાએ ઓસ્કાર એવોર્ડ મેળવી લીધો હતો.તમને જણાવી દઈએ કે દિલીપકુમાર છેલ્લે 1998 માં આવેલી ફિલ્મ કિલામાં જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *