66 વર્ષના યુવકે 16 પત્ની અને 151 બાળકો કરી દીધા છે પૈદા,હજુ આટલા બાળકોનો બનવા માંગે છે પિતા……

India

દરેક વ્યક્તિ હમેશા લગ્ન જીવનમાં જોડાવા માંગે છે,જયારે લગ્ન જીવનમાં જોડાઈ જાય છે ત્યારે એકથી બે સંતાનોની આશા રાખે છે.જે આ સાથે ઘણા લોકો સહમત પણ થતા હોય છે,પરંતુ ઘણા એવા પણ દંપતી હોય છે જેમથી એક બેથી પણ વધારે સંતાનો હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો નાનું પરિવાર સુખી પરિવાર રહે છે.

પરંતુ આજે તમને એક એવી વ્યક્તિનો પરિચય આપવા જઈ રહ્યા છીએ.જે લગ્ન જીવન અને સંતાનોની બાબતમાં ઘણો આગળ પડતો જોવા મળ્યો છે.તમને જણાવી દઈએ કે આ વ્યક્તિની બે ચાર નહિ પરંતુ આશરે 16 પત્નીઓ છે.આટલું જ નહિ પરંતુ આ 16 પત્નીઓને 151 સંતાનો પણ છે.જયારે આ વ્યક્તિ આશરે 66 વર્ષો છે.બોલો ગજબનું કામ કરી રહ્યો છે આ વ્યક્તિ.અને તેનું નામ મિશેક ન્યાન્ડોરો છે.

મળતા અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે આ વ્યક્તિ આશરે 100 લગ્ન કરવાનું સપનું જોઇને બેઠો છે જયારે તેમના સંતાનો 1000 હોય તેવું પણ સપનું છે.હાલમાં તેની 16 પત્નીઓ સાથે 151 બાળકો છે.66 વર્ષની ઉંમર થઇ ગઈ છે પરંતુ આ વ્યક્તિ હજી આગળ વધી રહ્યો છે.એવું કહેવામાં આવે છે કે આ વ્યક્તિ રોજ 4 પત્નીઓ સાથે ઊંઘી જાય છે.

જયારે આ વ્યક્તિ ન એવું જણાવી રહ્યો છે કે પોતેના અંતિમ શ્વાસ સુધી બાળકોની પ્રાપ્તિ કરતો રહેશે.એવું કહેવામાં આવે છે કે આ વ્યક્તિ વિચિત્ર માન્યતાઓમાં વિશ્વાસ કરે છે.તે માને છે કે પત્નીઓને ખુશ અને સંતુષ્ટ બનાવવી તે તેનું પૂર્ણ સમયનું કામ છે.તે 66 વર્ષની ઉંમરે હજી વધુ યુવતીઓ સાથે લગ્ન કરી રહ્યો છે.

આ વ્યક્તિ એવું કહે છે કે મારી વૃદ્ધ પત્નીઓ હવે બીજા સંતાન પેદા કરી શકશે નહીં,તેથી મારે નવી પત્નીઓની જરૂર છે.મિશેક પોતાનું જીવન રાજવી શૈલીમાં જીવવું પસંદ કરે છે.તેઓ તેમની પત્ની અને બાળકોની દરેક જરૂરિયાત પૂરી કરે છે.પત્નીઓ તેમના માટે રસોઇ કરે છે અને બદલામાં ખોટી રીતે તેમની દરેક ઇચ્છા પૂરી કરે છે.

તેઓ 16 લગ્ન કર્યા પછી તરત જ 17 મા લગ્નની યોજના બનાવી રહ્યા છે.એવું કહેવામાં આવે છે કે જો ભવિષ્યમાં શક્ય બનેશે તો તે 100 પત્નીઓ સાથે લગભગ 1000 બાળકો પ્રાપ્ત કરશે.અને આ કામની શરૂઆત 1983 માં કરી હતી.અને પોતાના અંતિમ દિવસ સુધી આ કરતા રહેવા માંગે છે.તમને જણાવી દઈએ કે આ વ્યક્તિની દરેક બાબત સોશિયલ મીડિયા ખુબ વાયરલ થઈ રહી છે.

આવી સ્થિતિમાં ઘણા લોકો વિવિધ રીતે ટિપ્પણી કરવા લાગ્યા છે.જેમાં એક યુઝરે એવું લખ્યું હતું કે અહીં અમે 1 પત્નીની સારી રીતે સાચવી નથી શકતા અને તે એક સાથે 16 પત્નીઓને કેવી રીતે મેનેજ કરે છે.જયારે પછી એક વ્યક્તિ એવું કહે છે કે ‘અમારું 1 બાળક 100 ની બરાબર છે.જયારે આ વ્યક્તિ 151 બાળકો કેવી રીતે સાચવે છે.

જયારે કેટલાક લોકો આ જાણીને ખુબ હસી રહ્યા ચેવ,તો કેટલાક લોકો ખરાબ પણ ટીપ્પણી કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે કેટલાક લોકો આ વ્યક્તિની જાતીય શક્તિનું રહસ્ય પણ પૂછ્યું હતું.તેમની આ જબરજસ્ત શક્તિ વિશે જાણવા માંગે છે.આવા અનેક સવાલ જવાબ તેમની આ સમગ્ર ઘટના સામે થઇ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *