8 વર્ષમાં આટલી બદલાઈ ગઈ છે ટીવીની સૌથી નાની ક્રુષ્ણ,અત્યારે લાગે છે એવી કે ઓળખી પણ ના શકો…..

Boliwood

બોલીવૂડ અને ટીવી ઉધોગ વર્ષોથી લોકોને સારું એવું મનોરંજન પૂરું પડતો આવ્યો છે.આટલું જ નહિ પરંતુ આ ક્ષેત્રે ઘણા કલાકારો રહેલા છે જે હમેશા પોતાના અભિનયથી લોકોના દિલોમાં રાજ કરતા થઇ ગયા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો ઘણી ફિલ્મો અને ટીવી શોમાં પણ કેટલાક બાળ કલાકારો જોવા મળ્યા છે.જે હમેશા પોતાના અભિનયથી પોતાની એક સારી એવી ઓળખ પણ બનાવી ચુક્યા છે.

કેટલાક તો એવા પણ બાળ કલાકારો છે જે હમેશા પ્રેક્ષકોનું દિલ જીતતા આવ્યા છે.જયારે ઘણા પોતાની નિર્દોષતાને કારણે લોકોને પોતાના દીવાના બનાવ્યા છે.આવી સ્થિતિમાં જો ‘પીડુ’ સિરિયલ માં જોવા મળેલ નાના અને મનોહર પીહુએ પોતાની નિર્દોષતાથી બધાનાં દિલ જીતી લીધાં હતા.પરંતુ આજે તમને તેના વિશે નહિ પરંતુ કલર્સ ચેનલ પર આવતી સીરીયલ ‘જય શ્રી કૃષ્ણ’ માં જોવા મળતી નાનકડી છોકરી કૃષ્ણની વાત કરી રહ્યા છીએ.

સામાન્ય રીતે જોવામાં આવે તો આ શોમાં ખાસ કરીને એક નાની છોકરી પોતાના સુંદર પ્રદર્શનથી હમેશા માટે લોકોના દિલ જીતતી આવી છે.જયારે ઘણા લોકો આ છોકરીને કૃષ્ણજીનું બાળપણ પણ કહે છે.જેણે આ સીરિયલમાં શ્રી કૃષ્ણજીનો બાળપણનો રોલ કાયો હતો તે છોકરીનું નામ ધૃતી ભાટિયા છે.

પરંતુ તમને જણાવી દઈએ કે આ સિરિયલ કર્યા પછી ધૃતી ટીવી સ્ક્રીન પર ઘણી ઓછો જોવા મળી છે.પરંતુ આજે તેની ઘણી ખરી અલગ અને નવીનતમ તસવીરો સોસીયલ મીડિયા પર ખુબ જ વાયરલ થતી જોવા મળી રહી છે,જે ઘણા ઓછા લોકો જાણતા હશે.આજે તમને તેની આવી જ કેટલીક તસવીરો પણ બતાવવા જઈ રહ્યા છીએ જેમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.

જો તમે પણ તાજેતરની આ નવી તસવીરો જોશો તો તમે પણ ચાહક બની જશો.તમને જણાવી દઈએ કે જય શ્રી કૃષ્ણ ઉપરાંત ધૃતી કેટલીક સિરિયલોમાં પણ કામ કરતી જોવા મળી હતી.પરંતુ તેને અન્ય સિરીયલોમાં કૃષ્ણ જેટલો પ્રેમ અને માન્યતા મળી ન હતી.આ સિવાય તે ઇસ પ્યાર કો ક્યા નામ દૂન અને માતા કી ચોકી જેવી સિરિયલોમાં પણ જોવા મળી હતી.

આ સિરીયલો સિવાય તેણે કેટલીક જાહેરાતો અને કમર્શિયલ પણ કરી હતી.એકવાર વાર આ જાણીતી ધૃતિએ એવું પણ જણાવ્યું હતું કે જય શ્રી કૃષ્ણના શોમાં રહેલી તેની ભૂમિકાને ક્યારેય ભૂલી શકશે નહીં.આટલું જ નહિ પરંતુ ઘણા લોકો હમેશા ભગવાનનું નાનું રૂપ માનતા હતા.યુનિટ પરના દરેક તેને કન્હૈયા કહેતા હતા.

તમને જણાવી દઈએ કે આટલા વર્ષોમાં ધૃતી હવે મોટી થઈ છે અને અભ્યાસ પૂરો કરવામાં વ્યસ્ત છે.તે તેના અભ્યાસ અને કામ સાથે સંતુલન જાળવે છે.ધૃતીના નવા ફોટામાં તેને ઓળખવું મુશ્કેલ થઇ સકે છે.પરતું આજે પણ ઘણી સુંદર દેખાઈ રહી છે.જેમ કે આ તસવીરમાં તે સંગીત પ્રાપ્તે પ્રેમ દર્શાવી રહી છે.જયારે તેમની અન્ય કેટલીક તસવીરોમાં પણ ઘણી સુંદર જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *