90 કિલોની મહિલાએ દવા કે જીમ કર્યા વગર આવી રીતે કરી દીધું ૩૦ કિલો વજન,જાણો કેવી રીતે કરી શકાય…..

Health

આજના સમય દરેક વ્યક્તિ હમેશા પોતાના કામમાં વધારે વ્યસ્ત જોવા મળી રહ્યો છે,આટલું જ નહિ પરંતુ પોતાના કામને લીધે વધારે ભાગદોડ કરતો જોવા મળે છે,આવી સ્થિતિમાં આ લોકો વધારે પડતા પોતાના યોગ્ય આહાર પર ધ્યાન આપતા નથી.સામાન્ય રીતે જોવામાં આવે તો જો શરીરને યોગ્ય પોષક તત્વો ન મળે ત્યારે શરીરમાં બદલાવ ઉભો થાય છે,આટલું જ નહિ પરંતુ ઘણી બીમારીઓ પણ ઉભી થવા લાગે છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો મોટાભાગના લોકોની જીવનશૈલી સતત બદલ્લાતી જોવા મળી રહી છે,કેટલાક એવા પણ લોકો છે જે હમેશા કામને લઈને તણાવમાં રહેતા હોય છે.પરંતુ તમને જણાવી દઈએ કે આવી અનેક સ્થિતિને લઈને આજે વ્યક્તિ જાડાપણાનો શિકાર બની રહ્યો છે,આજે લોકોની મોટી સમસ્યા વધતો વજન રહ્યો છે.

તમને જણાવી દઈએ કે વજન વધવો એ આજના સમયની મોટી અને કે સામાન્ય સમસ્યા બની ગઈ છે,જે આજે હજારો લોકો વધતા વજનથી પરેશાન થઇ રહ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો દરેક ઘરમાં આવો કોઈને કોઈ વ્યક્તિ જરૂર જોવા મળે છે જે વધતા વજનથી પરેશાન છે.જયારે પણ વજનમાં વધારો થાય છે ત્યારે શરીરના દેખાવમાં પણ બદલાવ થવા લાગે છે.

એવું કહેવામાં આવે છે કે મેદસ્વીપણું અન્ય ગંભીર બીમારીઓ તરફ દોરી જાય છે.કારણ કે આ સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે.આજે મહિલાઓ હોય કે બાળકો કે પુરુષો દરેક વધતા વજનથી પરેશાન છે.એવું કહેવામાં આવે છે કે જયારે પણ વજનમાં વધારો થાય છે ત્યારે ખાસ કરીને સ્ત્રીઓને હ્રદય રોગ થવાની સંભાવના વધારે વધી જાય છે.

આજે ઘણા લોકો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે કસરત કરવી અને અન્ય ઘણા ઉપાયો કરવા લાગે છે,પરંતુ દરેક વ્યક્તિ સારું પરિણામ જોઈ શકતો નથી.ઘણા લોકો તો સતત ડાયેટિંગ સાથે સાથે વિવિધ પ્રકારની દવાઓ લેવા લાગે છે.પરંતુ થોડા સમય પછી ફરી સ્થિતિ પહેલા જેવી દેખાવા લાગે છે.

આવી સ્થિતિમાં આજે તમને આવી જ મહિલા વિશે જણાવી રહ્યા છીએ,જે લાંબા સમયથી મેદસ્વીપણાને કારણે પરેશાન જોવા મળતી હતી.પરંતુ આ સ્થિતિમાં આવીને તેણે કંઈક એવું કર્યું જેમાં તેણે કોઈ પણ દવાઓ,સારવાર વગર પોતાનું આશરે 32 કિલો વજન ઘટાડ્યું હતું,આટલું જ નહિ પરંતુ બીજા લોકો માટે એક પ્રેરણારૂપ સાબિત થઇ રહી છે.

જયારે આ મહિલાનું નામ અંશીકા છે,જે પોતાની વિચાર શક્તિથી આશરે પોતાનું 32 કિલો વજન ઘટાડીને બધાને ચોંકાવી દીધા છે,જયારે આજે આ મહિલાની આ સમગ્ર ઘટના પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.કેટલાક રિપોર્ટ અનુસાર એવું કહેવામાં આવે છે કે અંશીકાએ 9 મહિનામાં 32 કિલો વજન ઓછું કર્યું છે.

તમને જણાવી દઈએ કે અંશીકા મહિલાઓમાં થતી બીમારીને કારણે PCOD થી પીડિત હતી, ત્યારબાદ તેનું વજન સતત વધવા લાગ્યું હતું.પરંતુ આવું હોવા છતાં પોતાની ઇચ્છાશક્તિને મજબૂત રાખી હતી.પોતાના વધતા વજનથી વધારે તણાવમાં આવવાને બદલે તે વધારે સારા વિચારો કરતી હતી.

એવું કહેવામાં આવે છે કે આ મહિલાએ એક એવું શેડ્યૂલ બનાવ્યું હતું,જે તેમના વજન ઓછો કરવામાં મદદ કરી છે.એવું કહેવામાં આવે છે કે તેઓએ લીંબુનો રસ સવાર-સાંજ પીણાની જેમ નવશેકા પાણીમાં સેવન કરતા રહ્યા હતા.જયારે ખાસ કરીને સવારના નાસ્તાની વાત આવે ત્યારે એક બાઉલ ઓટ્સનું સેવન કરવાની સહલા આપે છે.

આ ઉપરાંત બપોરના ભોજનમાં બાફેલી લીલી શાકભાજી સાથે હલ્કમ મીઠું લેવું.જયારે રાત્રિભોજન ઇંડા,ફળ કચુંબર વગેરે વધારે લેવું.આ પછી કાકડીની સ્મૂધિ પણ પીઓ આ દરેક અતિશય ભૂખને દૂર કરે છે.જયારે શરૂઆતના દિવસોમાં થોડી થોડી વર્કઆઉટ્સ કરવા માટે પણ સલાહ આપે છે.જેમાં ખાસ કરીને યોગ,અને રોપ જમ્પિંગ,સિટ-અપ્સ જેબા નાના વર્કઆઉટ કરવા માટે જણાવે છે.

આ મહિલા એવું જણાવી રહી છે કે પરિવારના સબ્યો પણ વજન ઘટાડવા માટે સતત સાથ આપતા રહ્યા હતા.આટલું જ નહિ પરંતુ ઘરની દિવાલ પર ઘણાં પ્રેરક અવતરણો સાથે પોસ્ટરો લગાવી દીધા.જે મુજબ તે હમેશા રોજ કામ કરતી હતી.આજે તે એક સામાન્ય વજન સાથે જીવન જીવી રહી છે અને બીજા લોકો વજન ઓછુ કરવા માટે ઘણી બાબતો જણાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *