કામના કારણે બહાર રહેતો હતી પતિ તો મામાએ તેની પત્ની સાથે કર્યું એવું કે વિડીયો જોઇને તમે પણ ચોકી જશો…….

Uncategorized

આજના સમયમાં દિવસે દિવસે ગુનાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે,જેમાં ખાસ કરીને મહિલાઓ પર જાતીય શોષણ સાથે સંકળાયેલા કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આવા વધતા કિસ્સાઓ દેશ અને સમાજ માટે ખુબ જ ગંભીર સાબિત થઇ રહ્યા છે.આજે આખો દેશ આવી બાબતોથી સંઘર્ષ કરી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે ઘણા એવા પણ સબંધો હોય છે જે પોતાના જ સબંધો સાથે જાતીય શોષણ કરતા હોય છે.અને આવા તો કેટલાક કિસ્સાઓ સોસીયલ મીડિયા પર ખુબ વાયરલ પણ થઇ જતા હોય છે.આજે આવો જ એક કિસ્સો બિહારના વિસ્તારમાંથી સામે આવ્યો છે,જેમાં એવું સામે આવ્યું છે કે એક પરિણીત મહિલાએ તેના પોતાના મામા પર શારીરિક સંબંધ બાંધવાનો અને બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો આ કિસ્સો ખુબ જ શરમજનક સાબિત થઇ રહ્યો છે.કારણ કે મામા ભાંજીના સંબંધ પિતાપુત્રી જેવા પવિત્ર સબંધો માનવામાં આવે છે.પરંતુ અહી ઘણું અલગ જોવા મળી રહ્યું છે.તમને જણાવી દઈએ કે મહિલાનો એવો આરોપ સામે આવ્યો છે કે એક વર્ષ સુધી તેમના મામાએ તેમની સાથે શારીરિક સંબંધો રાખતા આવ્યા છે.

આટલું જ નહિ પરંતુ આ મહિલાએ એવું પણ જણાવ્યું છે કે તેમના મામાએ બળજબરીથી એક અશ્લીલ વીડિયો પણ બનાવ્યો હતો.જયારે આ વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયા પર વાયરલ પણ કર્યો હોવાનું સામે આવ્યું છે.જયારે આ વીડિયો મહિલાના પતિની સામે આવ્યો ત્યારે પતિએ તેને ઘરની બહાર કાઢી મૂકી હતી.

હવે આ મહિલા પોતાના સાથે થયેલા આ શોષણ સામે મદદ માંગી રહી છે.એવું કહેવામાં આવે છે કે આ મહિલાનો પતિ કામથી રોજ ઘરની બહાર જ રહેતો હતો.જયારે મહિલાના મામાએ આ મહિલાને એકલી જોઇને ફાયદો ઉઠાવ્યો હતો.અને સગી ભત્રીજી સાથે ગેરકાયદેસર સંબંધો બનાવ્યા હતા.તમને જણાવી દઈએ કે આ સબંધો આશરે એક વર્ષ સુધી ચાલુ રાખ્યા હતા.

એવું કહેવામાં આવે છે કે એકવાર મામાએ જાતીય શોષણ કરવાનો એક વીડિયો પણ બનાવી લીધો હતો.અને આ વીડિયોના આધારે તે વારંવાર તેની સાથે શારીરિક સબંધો બંધતો હતો.જયારે એકવાર આ વિડીઓ વાયરલ પણ કર્યો હતો.જે તેના પતિને આ વિડીયો જોવા મળ્યો હતો.પત્નીને આ સ્થિતિમાં જોઈ પતિ પણ ગુસ્સે થઈને પત્નીને ઘરની બહાર ફેંકી દીધી હતી.

તમને જણાવી દઈએ કે હમહિલાને 4 બાળકો પણ છે.તે આવી સ્થિતિમાં પોલીસ પાસે મદદની માંગણી કરવા ગઈ હતી,પરંતુ તેની વાત કોઈએ સાંભળી ન હોવાનું પણ સામે આવ્યું છે.આ ખૂબ જ શરમજનક કિસ્સો છે કારણ કે કોઈ મામા પોતાની દીકરી સમાન ભત્રીજી સાથે આવા ગંદા કૃત્ય કરવા માટે વિચાર કરતો નથી.આવી ઘટનાઓને તો રોજ સમાચારમાં જોવા મળતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *