CIDના કલાકાર એક એપિસોડ માટે લે છે આટલી મોટી રકમ,જાણો શું છે ACPનો પગાર………

Uncategorized

આજના સમયમાં લોકો ફિલ્મો જ નહિ પરંતુ કેટલાક ટીવી શો જોવાનું પણ વધારે પસંદ કરી રહ્યા છે,જયારે કેટલાક એવા પણ ટીવી શો રહેલા જે વર્ષોથી લોકોને સારું એવું મનોરંજન પૂરું પાડતા આવ્યા છે,આટલું જ નહિ પરંતુ દર્શકો પણ વધારે પ્રેમ આપતા આવ્યા છે,જેથી કેટલાક ટીવી શો આજે વધારે સફળ અને વર્ષોથી ચાલતા આવતા એકમાત્ર શો માનવામાં આવે છે.

આવી જ રીતે જો જાણીતા ક્રાઇમ શો એટલે કે સીઆઈડીની વાત કરવામાં આવે તો તે ઘણા વર્ષોથી ચાલતો એકમાત્ર શો રહ્યો છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ શો ક્રાઇમ પણ આધારિત છે.આટલું જ નહિ પરંતુ ભારતના ટીવી સીરીયલોના ઇતિહાસમાં સૌથી લાંબી ચાલનારી શોનો રેકોર્ડ પણ આ શો જ ધરાવે છે.જે આજે પણ સક્રિય જોવા મળી રહ્યો છે.

આજે લોકો આ શોને વધારે પસંદ પણ કરી રહ્યા છે.જયારે આ શોમાં રહેલા દરેક કલાકારો પણ ઘણા અનોખા રહ્યા છે,જે પોતાના અભિનય માટે વધારે જાણીતા રહ્યા છે,એવું કહેવામાં આવે છે કે કેટલાક કલાકારો શો સાથે ઘણા વર્ષોથી જોડાયેલા આવ્યા છે.જયારે તેમની જીવનશૈલી પણ ઘણી સરળ જોવા મળી છે.સીઆઈડી એ ક્રાઇમ સિરીઝનો ભારતનો સૌથી પ્રખ્યાત શો રહ્યો છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો આ શોમાં જોવા મળતા દરેકની જીવનશૈલી પણ ઘણી અલગ રહેલી છે.ખાસ કરીને પ્રેક્ષકોને આ શો સાથે જોડી રાખવા માટે સમય સમય સાથે શોમાં કેટલાક સસ્પેન્સ રાખવામાં આવે છે,જેથી આ સિરિયલ દર્શકો વધારે પસંદ કરતા આવ્યા છે.પરંતુ ઘણા ઓછા લોકો આ શોમાં જોવા મળતા કલાકારોના અંગત જીવન વિશે જાણતા હશે.આટલું જ નહિ પરંતુ સીઆઈડીના એક એપિસોડ માટે કેટલા પૈસા લઇ રહ્યા છે.આવી સ્થિતિમાં આજે તમને આ બાબત જણાવી રહ્યા છીએ…

ડો.ટારિકા –

તમને જણાવી દઈએ કે આ શોમાં ડો.ટારિકા નામનું પાત્ર શ્રદ્ધા મસુલે ભજવી રહી છે,જયારે આ એક અભિનેત્રી ઉપરાંત ભારતીય મોડલ પણ રહેલી છે.જેને ઘણી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે.એવું કહેવામાં આવે છે કે 2007 થી સીરિયલ સીઆઈડી માટે પોતે ડો.ટારિકાની ભૂમિકા નિભાવી રહી છે.જયારે તેમના આ અભિનયથી પોતે વધારે સારી ઓળખ પણ મેળવી ચુકી છે.સામાન્ય રીઉતે જોવામાં આવે તો આ અભિનેત્રી અમુક સમયે ચર્ચામાં પણ જોવા મળતી હોય છે.જયારે 2009 માં શ્રદ્ધાએ હિન્દી ફિલ્મ ઓલ ધ બેસ્ટમાં પણ ભૂમિકા ભજવી હતી.તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી સીઆઈડીના એક એપિસોડ માટે આશરે 40 હજાર રૂપિયા લઇ રહી છે.

ફ્રેડરિક્સ –

તમને જણાવી દઈએ કે વાસ્તવિક જીવનમાં તેનું નામ દિનેશ ફંડિસ છે.જે ટીવી અને ફિલ્મોમાં પ્ન્મ કામ કરી ચુક્યા છે.જયારે હાલમાં તો તે સીઆઈડીમાં ઈન્સ્પેક્ટર ફ્રેડરિકની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે,જયારે તેમના આ અભિનયને પણ લોકો વધારે પસંદ કરી રહ્યા છે.એવું કહેવામાં આવે છે કે આ કલાકારે ખુદ કેટલાક સીઆઈડીના એપિસોડ પોતે લખ્યા છે.માટે એવું કહી શકાય છે કે તે કલાકાર ઉપરાંત સારા લેખક પણ છે.ખાસ કરીને તેણે મરાઠી ફિલ્મો પણ કરી છે.સામાન્ય રીતે જોવામાં આવે તો દિનેશ સીઆઈડીમાં તેની અનોખી કોમેડી શૈલી માટે વધારે જાણીતો રહ્યો છે.જયારે તમને જણાવી દઈએ કે દિનેશ એક એપિસોડ માટે આશરે 70 થી 80 હજાર રૂપિયાની ફી લઇ રહ્યા છે.

ડો.સલુંન્ખે –

તમને જણાવી દઈએ કે કે શોમાં ડો.સલુંન્ખે એટલે કે નરેન્દ્ર ગુપ્તા આ ભૂમિકા નિભાવી રહ્યા છે.જયારે સી.આઈ.ડી.માં તે તેમની ભૂમિકા માટે વધારે જાણીતા પણ રહ્યા છે.આટલું જ નહિ પરંતુ સીઆઈડીમાં તેમની મહત્વની ભૂમિકા પણ રહેલી છે.તમને જણાવી દઈએ કે સી.આઈ.ડી.સિવાય ડો.સલુંન્ખે ઘણી અન્ય ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે.જયારે તે એક એપિસોડ માટે આશરે 40 હજાર રૂપિયાની ફી લઇ રહ્યા છે.

અભિજિત –

તમને જણાવી દઈએ કે આદિત્ય શ્રીવાસ્તવ એક જાણીતા ફિલ્મ અભિનેતા અને ટીવી અભિનેતા રહ્યા છે,જયારે સીઆઈડીમાં ઈન્સ્પેક્ટર અભિજિતની ભૂમિકામાં તે જોવા મળે છે,જયારે તેમની આ ભૂમિકા પણ લોકો વધારે પસંદ કરતા આવ્યા છે,તમને જણાવી દઈએ કે આ અભિનેતા આ શોનો એક એપિસોડ કરવા માટે આશરે 80 હજારથી 1 લાખ રૂપિયાની ફી લઇ રહ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ અભિનેતાએ બોલીવુડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

ઇંસ્પેક્ટર દયા –

તમને જણાવી દઈએ કે દયાનંદ સેટ્ટી એક ભારતીય મોડેલ,સીરીયલ અભિનેતા અને ફિલ્મ અભિનેતા પણ રહ્યો છે,તેમની ઓળખ આ શોમાં એક અલગ જ રહી છે,જયારે 1998 થી સતત સીઆઈડીમાં ઇન્સ્પેક્ટર દયાની ભૂમિકા નિભાવી રહ્યા છે.તેમની આ ભુમિકા લોકો પણ વધારે પસંદ કરતા આવ્યા છે,એવું કહી શકાય છે જો આ શોમાં કોઈ વધારે લોકપ્રિય હોય તો તે આ અભિનેતા છે.ખાસ કરીને તે દરવાજો તોડવા માટે વધારે જાણીતા રહ્યા છે.તમને જણાવી દઈએ કે દયાનંદ સેટ્ટી આ શોના એક એપિસોડમાં આશરે 1 લાખ રૂપિયાની ફી લઇ રહ્યા છે.

એસીપી પ્રદ્યુમ્ન્યા –

દરેક વ્યક્તિ શિવાજી સાતમને ઓળખે છે,જે એક ફિલ્મ અભિનેતા હોવા ઉપરાંત નાના પડદાના પણ મોટા સુપરસ્ટાર્સ રહ્યા છે.તમને જણાવી દઈએ કે શિવાજી સાતમે સૂર્યવંશમ જેવી સફળ ફિલ્મો ઉપરાંત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.જયારે તે આશરે 1998 થી સતત સીઆઈડી માટે રોલિંગ પણ કરી રહ્યા છે,જયારે તેમની ભૂમિકામાં મહત્વની રહેલી છે.તમને જણાવી દઈએ કે તે એસીપીની ભૂમિકા માટે આશરે એક એપિસોડ 5 લાખ રૂપિયાની ફી લઇ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *