ગીતા કપૂર 47 વર્ષની ઉંમરે પણ કુંવારી છે,પોતે આજ સુધી લગ્ન ન કરવા પાછળનું જણાવ્યું મોટું કારણ….

Uncategorized

બોલિવૂડ દુનિયા ઘણી રંગીન રહેલી છે.આટલું જ નહિ પરંતુ અહી અનેક કલાકારો રહેલા છે જે હમેશા પોતાના અભિનય ઉપરાંત અંગત જીવનને લઈને વધારે ચર્ચામાં જોવા મળતા હોય છે.તમને જણાવી દઈએ કે કલાકારોમાં કેટલાક એવા પણ કોરિયોગ્રાફર તરીકે કામ કરી રહ્યા છે,જે આજે એક અભિનેતા કે અભિનેત્રી કરતા પણ વધારે લોકપ્રિયતા ધરાવતા હોય છે.

તમને જણાવી દઈએ કે બોલીવૂડમાં સફળતા પ્રાપ્ત કરવા માટે અનેક ઘણી મહેનત કરવી પડતી હોય છે.આવી સ્થિતિમાં જો જાણીતી કોરિયોગ્રાફર એવી ગીતા કપૂરની વાત કરવામાં આવે તો તે હમેશા વધારે જાણીતી રહી છે.આટલું જ નહિ પરંતુ અમુક સમયે પોતાના અંગત જીવનને લઈને પણ વધારે ચર્ચામાં જોવા મળતી હોય છે.

આજે તેમની જેટલી વધારે સફળતા પ્રાપ્ત કરી છે તેવા અનેક સંઘર્સો પણ સહન કર્યા હતા.દરેક વ્યક્તિ જાણે છે કે આજે આ ટેલિવિઝનનો લોકપ્રિય રિયાલિટી શો સુપર ડાન્સરમાં હમેશા તે એક જજ તરીકે જોવા મળતી હોય છે.પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે ગીત કપૂર પ્રખ્યાત કોરિઓગ્રાફરો અને નિર્માતા ફરાહ ખાનના ડાન્સ ગ્રુપમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પણ કામ કરતી હતી.

સામાન્ય રીતે જોવામાં આવે તો ગીતા કપૂર આજે ગીતા મા તરીકે વધારે લોકપ્રિયતા ધરાવે છે.એવું કહેવામાં આવે છે કે 15 વર્ષની ઉમરે તેની ડાન્સ કારકિર્દીની શરૂઆત કરી હતી.આ દરમિયાન તેણે તુઝે યાદ ના મેરી આ,ગોરી ગોરી જેવા અનેક ગીતોમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પણ કામ કર્યું છે. તે દરમિયાન તે પ્રખ્યાત કોરિયોગ્રાફર ફરાહ ખાનના ડાન્સ ગ્રુપમાં જોડાયેલી હતી.

આખરે ફરાહ ખાનને મદદ કરવાનું શરૂ કર્યું.એવું પણ કહેવામાં આવે છે કે ગીતાએ ફરાહને કંઇક એવું કરી બતાવ્યું કે તેમના ઘણા ગીતો આજે જાણીતા થઇ ગયા છે.પ્રખ્યાત કોરિયોગ્રાફર ફરાહ ખાનને મદદ કર્યા પછી ગીતા પોતે કોરિયોગ્રાફર બની ગઈ.આજે કરોડો લોકોના દિલોમાં રાજ કરી રહી છે.તમને જણાવી દઈએ કે ગીતા કપૂર હાલમાં 47 વર્ષની ઉંમર ધરાવે છે પરંતુ તે આજે પણ કુંવારી છે.

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ગીતાએ તેની કેટલીક તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી,જેમાં તેમના માંગમાં સિંદૂર જોવા મળી હતી.જયારે આ તસવીરો સામે આવી છે ત્યારથી ફરી એકવાર તે વધારે ચર્ચામાં આવી ગઈ છે.પરંતુ એવું કહેવામાં આવે છે કે આ લુકને તેની એક શૂટ માટે અપનાવ્યો.

હાલમાં તો ગીતા માં અફેરના કારણે વધારે ચર્ચામાં આવી રહ્યા છે.લોકો તેના મિત્રને તેનો બોયફ્રેન્ડ માનતા હતા.તે મિત્ર સાથે ગીતાની ઘણી તસવીરો પણ વાયરલ થઈ હતી.તસવીરોમાં ગીતા એક વ્યક્તિ સાથે પોઝ આપતી જોવા મળી હતી.પરંતુ તમને જણાવી દઈએ કે જાણીતા રાજીવ તેની સાથેની તસવીરમાં જોવા મળ્યો હતો.

જયારે એવું કહેવામાં આવે છે કે તે પણ લાંબા સમયથી મનોરંજન ઉદ્યોગમાં સક્રિય છે.તમને જણાવી દઈએ કે રાજીવ ખિચિ એક કોરિયોગ્રાફર ઉપરાંત એક અભિનેતા અને ડિરેક્ટર પણ છે. ગીતા અને રાજીવના અફેરને લઈને ઘણા બધા સમાચાર સામે આવી ગયા છે.પરંતુ તે બધા અફવા હોવાનું કહેવામાં આવે છે.આજે પણ તેમના પ્રેમની સચ્ચાઈ સામે આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *