પતિ પહેલા બોયફ્રેન્ડથી પ્રેગ્નેટ થઇ ગઈ હતી બોલીવૂડની આ ખુબસુરત અભિનેત્રીઓ,એક તો લગ્ન પહેલા જ……..

Boliwood

લગ્ન જીવન પછી દરેક મહિલા માતા બનવાના સપના જોતી હોય છે.કારણ કે માતા બનવાનો આનંદ દરેક મહિલા ધરાવતી હોય છે.તેમના મોટા સપના હોય છે જે પોતે સારા સંતાનની માતા બને.જયારે ઘરમાં બાળકનો જન્મ થવાનો હોય તે પહેલા પણ ઘરનું વાતાવરણ અનેક ખુશીઓથી ભરેલું જોવા મળતું હોય છે.જયારે પિતા પણ આવનાર બાળકના માટે ઘણીખરી તૈયારી કરવા લાગી જતા હોય છે.

પરંતુ લગ્ન પહેલા જયારે કોઈ મહિલા ગર્ભવતી થઈ ગઈ જાય છે ત્યારે ઘરમાં અનેક દુખ ઉભું થઇ ગયું હોય તેવું જોવા મળતું હોય છે.સ્વાભાવિક છે કે આ બાબત યોગ્ય નથી.કારણ કે આવી સ્થિતિના કારણે સમાજમાં ખોટી વાતો થવા લાગે છે.પરંતુ આ ફક્ત સામાન્ય લોકો સાથે જ થાય છે,જયારે આ જ વાત બોલીવૂડ સાથે જોડવામાં આવે તો તે એક સામાન્ય બાબત માને છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે બોલિવૂડમાં પણ ઘણી અભિનેત્રીઓ છે જે લગ્ન પહેલા પોતાના બોયફ્રેન્ડ સાથે ગર્ભવતી થઈ ગઈ છે.આ હોવા છતાં પોતે લગ્ન જીવનમાં જોડાઈ ગઈ હતી.અને આજે તે સુખી જીવન જીવી રહી છે.ખાસ કરીને ઘણી અભિનેત્રીઓની આ વાતની જાણ તેમના પતિને થઇ હોવા છતાં પતિઓએ તેમનો સાથ છોડ્યો નથી.

સેલિના જેટલી –

તમને જણાવી દઈએ કે મિસ ઈન્ડિયા સેલિના જેટલી દેખવામાં ઘણી સુંદર છે.આટલું જ નહિ પરંતુ તે ઘણી જાણીતી પણ રહી છે.એવું કહેવામાં આવે છે કે આ અભિનેત્રી પણ લગ્ન પહેલા તેના બોયફ્રેન્ડ ડેટ કરતી હતી,જેમાં તે ગર્ભવતી થઇ હતી.આ પછી તેણે ગર્ભપાતનો આશરો લીધો હતો.આ પછી તેણે પીટર હ્યુને ડેટ કરી અને તેની સાથે લગ્ન પણ કરી લીધા હતા.એવું કહેવામાં આવે છે કે પતિ પીટર સેલિનાની ગર્ભાવસ્થા વિશે પહેલેથી જ જાણતા હતા.પરંતુ આમ હોવા છતાં તે લગ્ન જીવનમાં જોડાઈ ગયા હતા.હાલમાં આ અભિનેત્રી પોતાના પરિવાર સાથે વિદેશમાં રહે છે.

કોંકણા સેન શર્મા –

કોંકણા સેન શર્મા બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અને સુંદર અભિનેત્રી છે.એવું કહેવામાં આવે છે કે આ અભિનેત્રીએ રણવીર શોરે સાથે લગ્ન કાર્ય તે પહેલા બીજા સાથે ડેટ કરતી હતી.આવી સ્થિતિમાં તે ગર્ભવતી થઈ ગઈ હતી.આટલું જ નહિ પરંતુ આ પછી ફરી રણવીર શોરેને ડેટ કરવા લાગી હતી,જેમાં ફરીવાર ગર્ભવતી પણ થઈ હતી.પણ આ બંનેએ અંતમાં લગ્ન કરી લીધા હતા.પરંતુ હાલમાં આ બંને અલગ જીવન જીવી રહ્યા છે.

સારિકા –

અભિનેત્રી સારિકા પોતાની સુંદરતાને કારણે ઘણીવાર ચર્ચામાં જોવા મળી છે.જયારે તે પણ ઘણીવાર પોતાના જીવનને લઈને ચર્ચામાં આવી હતી.એવું કહેવામાં આવે છે કે અભિનેત્રી સારિકા કમલ હાસનના પ્રેમમાં પડી તે પહેલા તે કોઈ બીજાના બાળકની માતા બની ગઈ હતી.પરંતુ સંજોગો જોઇને તેણે ગર્ભપાતનો આશરો લેવો પડ્યો હતો.જયારે એવું પણ કહેવામાં આવે છે કે આ વાતની જાણ કમલ હાસને થઇ હતી,પરંતુ આમ હોવા છતાં તે લગ્ન કરવા માટે તૈયાર થઇ ગયા હતા.હાલમાં તે તેમને બે પુત્રી પણ છે.

અમૃતા અરોરા –

અમૃતા અરોરા બોલિવૂડ જાણીતી અને સુંદર અભિનેત્રીઓમાંથી એક છે.સામાન્ય રીતે જોવામાં આવે તો અમૃતા અરોરા આજે પણ ઘણીવાર પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં જોવા મળતી હોય છે.તમને જ્જનાવી દઈએ કે અમૃતા અરોરા અભિનેત્રી મલાઈકા અરોરાની નાની બહેન છે.એવું કહેવામાં આવે છે કે અમૃતા અરોરાએ વર્ષ 2009 માં ઉદ્યોગપતિ શકીલ લડક સાથે લગ્ન કર્યા હતા.પરંતુ એવું પણ કહેવામાં આવે છે કે અમૃતા આ લગ્ન પહેલા ગર્ભવતી થઈ ગઈ હતી.કારણ કે લગ્નના થોડા દિવસો પછી માતા બનવાના સમાચાર સામે આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *