PM જેવી મુકેશ અંબાણીની પણ છે સુરક્ષા,દર મહિને સુરક્ષા માટે આપે છે આટલી મોટી રકમ………

Boliwood

તમને જણાવી દઈએ કે જયારે દેશના સૌથી ધનિક લોકોની વાત કરવામાં આવે તો તેમાં મુકેશ અંબાણીનું પ્રથમ નામ ચોક્કસ રીતે લેવામાં આવે છે,કારણ કે દરેક વ્યક્તિ જાણે છે કે મુકેશ અંબાણી દેશના જ નહિ પરંતુ સમગ્ર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ માનવામાં આવે છે.આટલું જ નહિ પરંતુ તે પહેલા સ્થાને પણ રહ્યા છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો મુકેશ અંબાણી દેશ ઉપરાંત સમગ્ર દુનિયામાં વધારે જાણીતા રહ્યા છે,જે એક સફળ બિઝનેસમેંન રહ્યા છે.જયારે તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના અધ્યક્ષ છે.જયારે તેમને દરેક વ્યક્તિ જાણે છે.તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ જ નહિ પરંતુ શક્તિશાળી વ્યક્તિ પણ માનવામાં આવે છે.

મુકેશ અંબાણી પોતાના વૈભવી જીવન અને અન્ય બાબતે હમેશા ચર્ચામાં જોવા મળતા હોય છે,જયારે તેમના પરિવારની વાત કરવામાં આવે તો તે પણ બોલીવૂડ સ્ટાર્સ કરતા વધારે લોકપ્રિયતા ધરાવે છે.તે હમેશા પોતાની લક્ઝરી જીવનશૈલીને સતત હેડલાઇન્સમાં આવતા રહે છે.જયારે તેમની પાસે રેહલી જીવનશૈલી ભાગ્ય જ કોઈના નશીબમાં હોય છે.

તમને જણાવી દઈએ કે દેશમાં તો ઠીક છે પરંતુ દુનિયાભરમાં તેમનું એક અલગ જ નામ રહ્યું છે.એવું કહેવામાં આવે છે કે રિલાયન્સ ઉદ્યોગના અધ્યક્ષ અને વિશ્વના ટોચના 10 ઉદ્યોગપતિઓમાંના એકમાત્ર નામ મુકેશ અંબાણીનું આવે છે.જયારે તેમની સુરક્ષાની વાત કરવામાં આવે તો તેમની પાસે દેશના વડા પ્રધાન મોદીની જેજેવી જ ભારત સરકાર તરફથી ઝેડ પ્લસ સુરક્ષા મળી રહી છે.

આવી સ્થિતિમાં ઘણા લોકો વિચારતા હોય છે કે તેમની પાસે રહેલી સુરક્ષા ટીમ કેવી હશે,પરંતુ તમને જણાવી દઈએ કે તે ઘણી કુશળ અને શક્તિશાળી માનવામાં આવે છે.જયારે તેમની સંપતી અંગે આજના સમયમાં અંદાજ લગાવવો પણ ઘણો મુશ્કેલ થઇ શકે એટલી વિશાળ રહી છે.તમને જણાવી દઈએ કે એક અહેવાલ મુજબ મુકેશ અંબાણી લગભગ અબજ 7.12 બિલિયન ડોલરની સંપત્તિનો માલિક માનવામાં આવે છે.

આટલું જ નહિ પરંતુ મુકેશ અંબાણીને લગભગ 7 વર્ષ પહેલા ઝેડ પ્લસ સુરક્ષા પણ મળી ગઈ હતી.જયારે આ સુરક્ષા ઘણી પ્રબળ અને શક્તિશાળી માનવામાં આવે છે,જયારે તેની સામે મોટી રકમ પણ ચુકવવામાં આવે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો ઝેડ પ્લસ સિક્યુરિટીનો અર્થ એવો માનવામાં આવે છે કે ઝેડ પ્લસ સુરક્ષામાં આશરે 55 વ્યક્તિગત સુરક્ષા રક્ષકો સામેલ હોય છે.

જયારે આ સુક્ષામાં આશરે 10 ભદ્ર સ્તરના રાષ્ટ્રીય સુરક્ષા રક્ષકો હોય છે,જેઓ સુરક્ષા માટે દિવસમાં 24 કલાક તૈનાત જોવા મળતા હોય છે.આ ઉપરાંત ઝેડ પ્લસ સુરક્ષા ભારત સરકાર તરફથી દેશના પસંદ કરેલા લોકોને મળતી પણ હોય છે,જેમાં એક ભાગ્યશાળી મુકેશ અંબાણી પણ સામેલ થઇ ગયા છે.

તમને જણાવી દઈએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ સુરક્ષાની આજ કેટેગરી આપવામાં આવી છે,માટે તે પણ એક વડા પ્રધાન જેવી સુરક્ષા નીચે આવી ગયા છે.આ રક્ષકો અદ્યતન શસ્ત્રોથી સજ્જ થયેલા હોય છે,જયારે એનએસજીના 10 જેટલા ખતરનાક કમાન્ડો પણ શામેલ કરવામાં આવતા હોય છે,જે સમય પર પોતાની કુરબાની આપવા માટે તૈયાર હોય છે.

એવું કહેવામાં આવે છે કે મુકેશ અંબાણીની સુરક્ષા હેઠળ દરેક સમયે આશરે 55 જવાનો તો તૈનાત હોય છે,પરંતુ આ દરેક જવાનો પાસે એક સુરક્ષા કવચ વાહનનો કાફલો પણ હોય છે.તમે પણ ઘણીવાર જોયું હશે કે મુકેશ અંબાણીની કારની આગળ પાછળ સફેદ મર્સિડીઝની એએમજી જી 63 મોડેલની ગાડીઓ જોવા મળતી હોય છે.

જયારે મુકેશ અંબાણી તેના બુલેટ પ્રૂફ બીએમડબ્લ્યુમાં હમેશા બહાર આવતા હોય છે,જેને નુકશાન કરવાનું અશક્ય છે.તમને જણાવી દઈએ કે ઝેડ પ્લસ સુરક્ષા ભારત સરકાર તરફથી મળતી હોય છે,જે દેશના ધનિક લોકોમાંથી પહેલા નંબરે આવતા મુકેશ અંબાણીને આપવામાં આવી છે.પરંતુ મુકેશ અંબાણી દર મહિને સુરક્ષા પાછળ લાખો રૂપિયા ખર્ચ પણ કરી રહ્યા છે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવું કહેવામાં આવે છે કે ઝેડ પ્લસ સિક્યુરિટી માટે આ ધનિક વ્યક્તિ દર મહિને 16 લાખથી પણ વધારે મોટી રકમ સરકારને આપે છે.આટલું જ નહિ પરંતુ સૈનિકો માટે દરેક સુવિધાઓ પણ મુકેશ અંબાણી ભોગવે છે.આ તો કે સિક્યુરિટી ટીમ હતી,પરંતુ આ ટીમ ઉપરાંત તેમની પાસે ખાનગી એજન્સીઓના ગાર્ડ સામેલ હોય છે,જેમાં પણ તે લાખો રૂપિયાની ખર્ચ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *