પત્નીને પિતાના ઘરે જવા પર નારાજ થયો પતિ અને કરી દીધી એવી હરકત કે જાણીને પત્નીના પણ ઉડી ગયા હોશ…….

Uncategorized

પતિપત્ની વચ્ચે હમેશા કોઈને કોઈ બાબતે નાના મોટા ઝગડાઓ થતા રહે છે.દરેક વ્યક્તિ જાણે છે કે લગ્ન જીવનમાં આવતા અનેક ઉતાર ચડાવ તો આવતા રહે છે.ઘણીવાર તો એવું પણ જોવા મળતું હોય છે કે પત્ની પતિથી નારાજ થઈને પોતાના માતાપિતાના ઘરે રહેવા માટે જતી હોય છે.જે ઘણા ઓછા સમયમાં પછી પણ આવી જતી હોય છે.તે તેમના પ્રેમ પર આધાર રાખે છે.

પરંતુ ઘણીવાર પત્ની વાત વાતમાં માતાપિતાના ઘરે જવા નીકળે છે ત્યારે પતિ ઘણીવાર ગુસ્સે પણ થઇ હતો હોય છે.આજે આવો જ એક કિસ્સો બિહારના વિસ્તારમાંથી સામે આવ્યો છે,જેમાં એવું સામે આવ્યું છે કે પત્ની અચાનક પતિથી ગુસ્સે થઈને પોતાના બાળકો લઈને માતાપિતાના ઘરે જવા નીકળી પડી હતી.

જયારે પતિને આ બાબતે વધારે ગુસ્સો આવ્યો.આખરે પતિને પત્નીના આ કામથી નારાજ થઈને ના કરવાનું કરી બેસ્યો હતો.તમને જણાવી દઈએ કે પતિએ નારાજ થઈને આત્મહત્યા કરી લીધી હતી.અહેવાલો મુજબ એવું સામે આવ્યું છે કે જયારે પત્ની પતિથી ગુસ્સે થઈને પિયરમા ગઈ ત્યારે આખરે પતિએ ગુસ્સે થઈને ઝેર ખાઈને પોતે મોતને ભેટી પડ્યો હતો.

આ સમગ્ર ઘટનાની જાણ પાડોશીઓને થઇ ત્યારે એ યુવકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.જયારે પત્ની પોતાના માતાપિતાના ઘરે પોહંચી પણ ન હતી કે તેને પતિના આવા દુખદ સમાચાર મળી આવ્યા હતા.આ પછી તે જલ્દીથી પછી પોતાના બાળક સાથે પતિના ઘરે આવી હતી.

અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે આ યુવક આશરે 35 વર્ષીય હતો,જેના લગ્ન થોડા વર્ષો પહેલા થયા હતા.લગ્ન પછી તેમના વચ્ચે ઘણો પ્રેમ પણ હતો.જેથી તેમને એક બાળક પણ હતું.પરંતુ થોડા દિવસોથી પૈસાને લઈને પતિ-પત્ની વચ્ચે વિવાદ ચાલતો હતો.અને રોજ ઘરમાં ઝઘડાનું વાતાવરણ ઉભું થતું હતું.

એવું કહેવામાં આવે છે કે ગત દિવસે પત્નીના માતાપિતા તેમના ઘરે આવ્યા હતા,અને યુવતીને પોતાની સાથે લઇ ગયા હતા.પતિને આ ખુબ જ ખરાબ લાગ્યું હતું.આવી સ્થિતિમાં પોતે આત્મહત્યા કરી લીધી હતી.ગામના લોકો એવું જણાવી રહ્યા છે કે પૈસાના મામલે કેટલાક દિવસોથી પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો હતો.જેમાં પતિ મજુરી કામ કરીને આખા ઘરનો ખર્ચ ઉઠાવતો હતો.

તમને જણાવી દઈએ કે પતિએ આ કરેલા કામથી પત્ની પોતે ઘણી દુખી થઇ ગઈ હતી.આટલું જ નહિ પરંતુ પોતાના કરેલા આ કામથી પોતે ઘણો અફસોસ પણ કરવા લાગી હતી.આટલું જ નહિ પરંતુ જોર જોરથી રડવા પણ લાગી હતી.જયારે આ ઘટના અંગે પોલીસને જાણ થઇ ત્યારે પોલીસ પણ ત્યાં આવી હતી.અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.જયારે એવું કહેવાય છે કે આ કેસની કોઈ પણ ફરિયાદ થઇ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *